CCE Group - B (Mains) Mock Test01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 200

કુલ ગુણ: 200

કટ ઑફ: 80

સમય : 2 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 200 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?

2) કેન્દ્રીય સૂચના આયોગની રચના કરવામાં આવેલ હતી ?

3) 74માં બંધારણીય સુધારા હેઠળ નગરપાલિકાને બંધારણીય માન્યતા આપવા માટે કયો ભાગ ઉમેરવામાં આવેલ હતો ?

4) જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ થાય તો કોણ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે ?

5) માહિતી અધિકાર અધિનિયમ, 2005ની કલમ 4 હેઠળ 17 મુદ્દાઓની માહિતી પ્રસિદ્ધ કર્યા પછી તેને કેટલા સમયે અદ્યતન કરવાની જોગવાઈ છે?

6) ભારત સરકારના નીચેનામાંથી કયું મંત્રાલય ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જે જૂન, 2020માં શરૂ થયેલ તે અંગેનું નોડલ મંત્રાલય છે ?

7) સમાન કામ માટે ‘સમાન વેતન’ ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એ.........

8) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે?

9) ભારતના બંધારણના મુસદ્દા ઉપર .......... વખત વાંચન હાથ ધરવામાં આવ્યું હતું.

10) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ?

11) ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેના પ્રવર્તમાન સંબંધોનું નીચેની કઈ જોગવાઈઓ દ્વારા નિયમન કરવામાં આવે છે?

12) રાજય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જયાં રાજયમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજયપાલ વટહુકમ બહાર પાડી શકે છે?

13) (રાજ્ય-રાજ્ય) વચ્ચેના કે (રાજ્યો-રાજ્ય) વચ્ચેના નદીના પાણીની વહેંચણી, ઉપયોગ બાબતેના વિવાદો ઉકેલવાની સત્તા કોની છે ?

14) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ?

15) કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કઈ - કઈ યાદીઓમાં કરવામાં આવ્યું છે

1. સંઘયાદી
2. રાજ્યયાદી
3. સંયુક્ત યાદી

16) વડાપ્રધાનને હોદ્દો અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે ?

17) ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારથી શરૂઆત કરી હતી ?

18) મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈઓ છે?

1. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ
2. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ
3. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ
4. વન્યજીવ (રક્ષણ) અધિનિયમ

19) સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે છે?

20) ક્યુ પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે ?

21) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

22) રાજ્યસભાને લોકસભાની સમાન કઈ સત્તા છે?

23) શાનુ આચરણ સામાજિક કલંક ગણાય છે ?

24) ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે ?

25) દેશની મધ્યવર્તી, મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે ?

26) ચૂંટણી વખતે શેના દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે છે ?

27) બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદોમાં એસ.સી., એસ.ટી., પછાતવર્ગ અને એંગ્લો-ઈન્ડિયન માટે વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ છે?

28) ગુજરાતમાં વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?

29) કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે?

1. સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર
2. મૌનની સ્વતંત્રતા
3. હડતાલ કરવાનો અધિકાર
4. વર્તમાન પત્ર પર પૂર-દોષ શોધન લાદવા વિરૂદ્ધનો અધિકાર સાચો ઉત્તર કોડ પસંદ કરો.

30) નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે?

1. સેવાકાળની બાંયધરી (Security of tenure)
2. નિશ્ચિત સેવાની શરતો (Fixed Service Conditions)
3. ભારતના એકત્રીત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ (Expenses being charged on the Consolidated Fund of India)
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

31) PMની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરાઈ?

32) ભારત ક્યા દેશ સાથે પ્રથમ ભારત-આફ્રિકા નૌકાદળ અભ્યાસ એકીમેની મેજબાની કરશે ?

33) નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ કોના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ?

34) તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરી છે?

35) હાલમાં જ એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનું 24મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? 

36) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં દિલ્હી સરકારે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે.
2. મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત પ્રત્યેક પાત્ર મહિલાને દર મહિને રૂ.2,500 આપવામાં આવશે.

37) તાજેતરમાં એનાયત કરાયેલા 7મા વાર્ષિક હૉકી ઈન્ડિયા પુરસ્કાર 2024 અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

38) તાજેતરમાં કયું મંદિર લાઈટ એન્ડ સાઉન્ડ શૉ ધરાવતું રાજ્યનું સાતમું પ્રવાસન યાત્રા સ્થળ બન્યું ?

39) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે HIV તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન - ASICON 2025નો પ્રારંભ કયાં કરાવ્યો હતો?

40) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ગોવા શિપયાર્ડ લિ. (GSL)એ બીજી ફિગેટ 'તવસ્યા' લૉન્ચ કરી છે.
2. તવસ્યાનો વિકાસ પ્રોજેક્ટ 1135.6 (યાર્ડ 1259) અંતર્ગત કરાયો છે.
3. તવસ્યા નામ મહાભારતમાં ભીમની ગદા પરથી લેવાયું છે.

41) તાજેતરમાં ચર્ચિત “ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ” (FATF) શું છે?

42) વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટ, 2024માં ભારત સૌથી પ્રદૂષિત દેશોમાં કેટલામાં ક્રમે રહ્યો ?

43) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર વિશે નીચેના વિધાન ચકાસો :

1. આ પુરસ્કાર અંતર્ગત તાંબાની તકતી રૂ. 50,000ની રોકડ રકમ આપવામાં આવે છે.
2.વર્ષ 2024 માટેનો ગુજરાતી સાહીત્ય અનુવાદ પુરસ્કાર 'કુમારજીવ’ના અનુવાદ માટે શ્રી રમણિક અગ્રવાતને થયો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

44) જૈવ અર્થવ્યવસ્થામાં ક્યા રાજ્યનો ફાળો સૌથી વધુ છે ?

45) ગીર આદર્શ આજીવિકા યોજનાનો ઉદ્દેશ જણાવો.

46) ભારતની સૌપ્રથમ AI સંચાલિત સોલર મેન્યુફેક્ચરિંગ લાઈન કયાં શરૂ કરવામાં આવી?

47) તાજેતરમાં IMF (International Monetary Fund) માં RBIની સ્થિતિ કેટલી ઘટીને 4.41 બિલિયન ડોલર થઈ ગઈ છે? 

48) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

49) હાલમાં જ વિત્તીય સેવા વિભાગે "એક રાજ્ય, એક આરઆરબી" પહેલ હેઠળ કેટલા આરઆરબીના વિલયની જાહેરાત કરી છે?

50) હાલમાં જ અમેરિકાએ કયા દેશના તમામ પાસપોર્ટ ધારકોના વીઝા રદ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? 

51) હાલમાં જ કેન્દ્રએ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે કેટલા કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ ઘટક યોજનાને મંજૂરી આપી છે?

52) હાલમાં જ ભારત સરકારે Ml-17 V5 હેલિકોપ્ટરોના આધુનિકીકરણ માટે કોની સાથે સમજૂતી કરી છે?

53) તાજેતરમાં કોમનવેલ્થ ઓફ નેશન્સના સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

54) તાજેતરમાં ટોંગામાં ભૂકંપ આવ્યો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. તે એક ટાપુ દેશ છે.
2. આ ટાપુ દેશમાં 171 ટાપુઓ આવેલા છે, જેમાંથી 45 ટાપુઓ પર વસતિ છે.
3. ટોંગાની રાજધાની અને સૌથી મોટું શહેર નૂકૂ 'એલોકા છે.
4. ટોંગો લિથિયમ, કોલસો અને સોનાની ખાણોથી સમૃધ્ધ દેશ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

55) તાજેતરમાં ચર્ચિત 'CARTOSAT-3' કેવા પ્રકારનો ઉપગ્રહ છે ?

56) નેટવર્ક તત્પરતા સૂચકાંક 2025 મુજબ, ભારત 170 દેશોમાંથી કયા સ્થાને છે? 

57) નર્મદા નદી વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. જળ જથ્થાની દ્રષ્ટિએ નર્મદા ગુજરાતની સૌથી મોટી પ્રા નદી છે.
2. નર્મદા નદી સાતપુડા અને વિંધ્ય પર્વતમાળાની વચ્ચે વહે છે.
3. ખારી, વાત્રક, શેઢી, મેશ્વો અને ભોગાવો તેની સહાયક નદી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો

58) હાલમાં જ યોજાયેલા કયા બિમ્સટેક શિખર સંમેલનમાં “બેંગકોક વિઝન 2030” અપનાવવામાં આવ્યું છે?

59) હાલમાં જ ક્યાં રોંગાલી બિહુ ઉત્સવ શરૂ થયો છે? 

60) હાલમાં જ કયા રાજ્યના રિન્ડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને GI ટેગ આપવામાં આવ્યું છે?

61) વીર શિવાજી મહારાજના પિતાનું નામ શું હતું ?

62) ગુરુ નાનકનો જન્મ ક્યા ગામે થયો હતો ?

63) ‘હલ્લુર’ સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?

64) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

65) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો' શેના પર

66) વાસ્કો-દ-ગામા કાલિકટ પહોંચ્યો ત્યારે ત્યાનો રાજા કોણ હતો ?

67) ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે

68) ઈ.સ.1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને ફરતે કિલ્લો બાંધ્યો તેના રક્ષણ માટે ............. નામના સેનાપતિની નિમણૂક કરી.

69) ભારતમાં પ્રથમ રેલવે (ઈ.સ.1853 મુંબઈ-થાણા) ભારત-ઈંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના તથા અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કોના સમયમાં થઈ હતી ?

70) ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી?

71) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનાં સંદર્ભમાં સૌથ ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?

72) ભારતની....... દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે.

73) ખદર પ્રકારની જમીનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

74) જેસોરની ટેકરીઓ ક્યા સ્થળોની વચ્ચે આવેલી છે ?

75) મહાનદીનો અંત ક્યા થાય છે ?

76) ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ કયાં વિકસ્યો છે ?

77) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુદ્ધતાઓ હોવી જોઈએ ?

78) મગફળીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ ક્યા થાય છે ?

79) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ?

80) સામાન્ય રીતે પવનના મુખ્ય કેટલા પ્રકાર પડે છે ?

81) સાચો વિકલ્પ જણાવો.

1. માળીનો ચાળો નૃત્ય ડાંગ પ્રદેશમાં પ્રચલિત છે.
2. માળીનો ચાળો નૃત્યમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે.

82) નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. તે પૈકી કઈ જોડી સાચી નથી?

83) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. ધ્રુપદ હિંદુસ્તાની ગાયકીની જૂની શૈલી છે, જે પરંપરાગત રીતે પુરૂષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે.
2. ટપ્પા (Tappa) સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું હતું.
ઉપરના આપેલા વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

84) અમીર ખુસરો સંબંધમાં નીચેના વાક્યો ચકાસોઃ

1. તેઓએ નવા રાગોની રચના કરેલ હતી.
2. હિન્દુ અને ઈરાની પ્રણાલીના મિશ્રણથી “કવ્વાલી” શૈલીનો વિકાસ કરેલ હતો.
3. “તુઘલક-નામા”ની રચના કરેલ હતી.

85) વારલી (Wardi) રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતી પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડયું છે.
2. આ રંગચિત્રો મોટેભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિન ચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે.
3. લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષયવસ્તુ (theme) છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે?

86) “કચ્છ અજરખ" (Kutch Ajrakh) ને હાલમાં GI Tag (Geographical Indication) મળેલ છે. “કચ્છ અજરખ” કઈ બાબત સાથે સંકળાયેલ છે?

87) અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યા.
2. તેમણે હિંદુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી.
3. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

88) સોલંકી વંશના કયા રાજાનું શાસન ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાય છે જે સમયમાં ગુજરાતી સંસ્કૃતિનો વિકાસ થયો હતો ?

89) ભારતના નૃત્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

90) ભારતમાં ભીંતચિત્રો (mural paintings) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર (જગ્યા) બંનેમાં જોવા મળે છે.
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપના છે.
3. કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે ભીંતચિત્રો અજોડ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

91) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

92) નીચેના વાક્યો ચકાસો:

1. ભારતમાં પ્રાકૃતિક નકશાઓ બનાવવા માટે કુલ નવ (9) પ્રકારો છે.
2. નકશાના મુખ્ય ત્રણ અંગો હોય છે.

93) નીતિ આયોગના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો :

1. નીતિ આયોગ સંવિધાનિક સંસ્થા નથી.
2. નીતિ આયોગના હાર્દરૂપ બે હબ છે. [(i) ટીમ ઈન્ડિયા હબ (ii) જ્ઞાન અને નવીનતા હબ]
3. નીતિ આયોગ ‘સહયોગપૂર્ણ સંઘવાદ'ની પરિકલ્પના પર આધારિત છે.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

94) સેબી (SEBI) કોના કામકાજનું નિયમન કરે છે ?

1. ઈસ્યુના બેન્કર, પેટા દલાલ
2. મર્ચન્ટ બેન્કર, શેર દલાલ
3. અંડરરાઈટર, રોકાણ સલાહકારો
4. વિદેશી સંસ્થાકીય રોકાણકારો
ઉપરનામાંથી શું સાચું છે?

95) જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે?

96) વિદેશી વેપાર નીતિ, 2003 નો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતીય નિકાસને ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો છે.

97) કયા વર્ષમાં ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ની રચના થઈ?

98) પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?

99) પહેલી પંચવર્ષીય યોજનામાં સર્વોચ્ચ પ્રાથમિકતા કોને આપવામાં આવી હતી?

100) વૈશ્વિક નાણાકીય સ્થિરતા રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે?

101) મળમૂત્રથી ગંદા થયેલાં પાણીમાં કયા સૂક્ષ્મજીવો હોય છે ?

102) પ્રોસ્ટેટ કેન્સર, બ્રેઈન ટયૂમર, ગર્ભાશયના કેન્સર નાબૂદી માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રણાલી કઈ છે?

103) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ISRO)ના પુનઃઉપયોગી લોન્ચ વ્હીકલ (RLV) કે જેણે તેનું ત્રીજું મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું તેને કયું નામ આપવામાં આવ્યું છે?

104) પૂનમથી અમાસ સુધી ચંદ્રની કળાઓમાં શો ફેરફાર થાય છે ?

105) ઈનસેટ મિટિયોરોલોજિક ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ યાં સ્થાપવામાં આવી છે?

106) વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને સંરક્ષિત વિસ્તાર’ (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજયમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે?

107) ભારતમાં ત્સુનામી પૂર્વ ચેતવણી કેન્દ્રની સ્થાપના કયાં કરવામાં આવી છે?

108) જૈવ વૈવિધ્યની દૃષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃધ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે?

109) નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સહુથી મોટા સ્ત્રોતને ઓળખો.

110) જેમ તમે કુવામાં નીચે જાવ છો તેમ જેમ તમારું વજનઃ............

111) ચુંબકીય ક્ષેત્રની હાજરી ક્યા સાધન વડે જાણી શકાય છે ?

112) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

113) કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે આવું તે ધાતુ પર કઈ પ્રક્રિયાના લીધે થાય છે ?

114) પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલ રંગના દ્રવ્યને લીધે કરે છે. આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલ (કાર્બન ડાયોક્સાઈડ)નો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાને કહે છે.

115) એકસ-રેની શોધ કોણે કરી હતી ?

116) ખેતરમાં બીજને શેની મદદથી રોપવામાં આવે છે ?

117) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે?

118) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?

119) રાષ્ટ્રિય રસીકરણ દિવસ મુખ્યતવે શિયાળામા યોજવાનુ કારણ કયુ હોય છે ?

120) સૌપ્રથમ ‘તત્ત્વ’ની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરનાર રસાયણશાસ્ત્રી કોણ હતા ?

121) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અંતિયા કરવા

122) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અધૂરા પૂરા કરવા

123) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

મન હોય તો માળવે જવાય

124) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો મરજો પણ સોના પાલનહાર ન મરજો

125) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ

126) સમાનાર્થી શબ્દ જણાવો :

દરવેશ

127) સમાનાર્થી શબ્દ જણાવો :

ધુની

128) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

મહેલ

129) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

નિવૃત્તિ

130) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

કલંક

131) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણા

132) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સુંદર લાંબા કેશવાળી સ્ત્રી

133) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

યજ્ઞ કરનાર

134) "ઉદ્દગ્રીવ" સમાસનો પ્રકાર.....?

135) નીચેમાંથી ક્યું ઉપપદ સમાસનું ઉદાહરણ છે?

136) "અવિરત" શબ્દનો સમાસ ઓળખવો.

137) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

138) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?

139) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

140) પડતલું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.

141) find correct spelling:

142) the couple lost ____ way in the woods when thay were camping.

143) Cancer is still.....

144) gandmother is sitting ____ the fire.

145) They held a meeting and delivered speeches. (Change the voice)

146) Put proper Question tag : Everyone stood up, ......... ?

147) Fill in the blank
At 9.00 am tomorrow, I ........... in a bus with my parents

148) pinakin has been sending Maths Learning videos........ Desc. 2021.

149) Fill In the Blanks.

This is a dirty picture. It……… not………. by you.

150) Fill in the blank
How ......... I ............ To the Airport?

151) Please sympathize ………….the suffering people.

152) You ……………….. have bothered coming. I've done it already.

153) Proper form of Verbs : ........ you Ever ........ our

154) I think we still have …………… time to study before the exam.

155) Find a correct statement.

156) At present, she is not going...........library.

157) The baby-sitter..........looks after our baby is also our neigh bor.

158) If I feel stressed, I find taking a bath is ofton

159) Mind your own business. The adjective in the sentence is ………………….. .

160) Fill in the blanks using proper verb form.

My father and mother …………... guest since 8.00 p.m. at the gate to welcome the chief (wait)

161) દીપકે નિતીનને કહ્યું, "તે છોકરો જે ફૂટબોલ રમી રહ્યો છે. તે મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાં સૌથી નાનો છે.” ફૂટબોલ રમતો છોકરો દીપક સાથે શું સંબંધ ધરાવે છે ?

162) A એ C નો પુત્ર છે. C એ Q ની બહેન છે. Z એ Q ની માતા છે. P એ Z નો પુત્ર છે. તો P નો A સાથેનો સબંધ શું થાય?

163) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

164) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 18, 38, 78…….?

165) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

10, 100, 200, 310…….?

166) જો CONTRIBUTE ને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય, તો POPULARIZE એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને હશે?

167) જો કોઈ ચોક્કસ ભાષામાં, MADRAS ને NBESBT તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તેમાં BOMBAY કેવી રીતે કોડ કરવામાં આવે છે?

168) એક સાંકેતીક ભાષામાં "YCVGT" નો સંકેત "WATER" હોય, તો "HKTG" શબ્દનો સંકેત ?

169) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?

170) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?

171) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?

172) હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો, પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ. તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે?

173) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?

174) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?

175) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?

176) નીચેનામાંથી ૫ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?

177) 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાફવાથી તે પૂર્ણવર્ગ બને?

178) એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત 16800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય?

179) 51 એ 153 નાં કેટલા ટકા થાય?

180) નળ A ટાંકીને 15 મિનીટમાં ભરે છે. નળ B ટાંકીને 30 મિનીટમાં ભરે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?

181) 6:00 કલાકે ઘડિયાળમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?

182) ઘડીયાળમાં બન્ને કાંટા 12 કલાકમાં કાટખુણો કેટલી વાર બનશે?

183) 16 છોકરાઓની એક હરોળમાં પ્રકાશ ડાબી બાજુ 2 સ્થાન ખસતા ડાબી બાજુથી તેનો ક્રમ 7 મો થઈ જાય તો અગાઉ જમણેથી તેનું સ્થાન કેટલામું થશે?

184) 101 છોકરાની એક લાઈનમાં શિવમ ડાબી તરફથી 51 મા ક્રમે છે જ્યારે કમલ જમણી તરફથી 47 માં ક્રમે છે તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે ?

185) વિદ્યાર્થીઓની એક સીધી લાઈનમાં અનીકેત આગળથી 12 માં સ્થાન પર છે અને સુધીર પાછળથી 32 મા સ્થાને છે. જો અનીકેત અને સુધીરની વચ્ચે 11 વિદ્યાર્થીઓ ઊભા હોય તો તે સીધી લાઈનમાં મહત્તમ કેટલા વિદ્યાર્થીઓ હશે?

186) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

187) જો અંગ્રેજી મૂળાક્ષરોમાં પ્રથમ અડધા મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખીએ તો, જમણેથી 21 મો મૂળાક્ષર કયો હશે ?

188) નીચે આપેલ જો ગોઠવણીને ઊલટા ક્રમમાં લખીએ તો શ્રેણીમાં ડાબે છેડેથી સાતમા સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણે આઠમા સ્થાન પર કયો મૂળાક્ષર છે?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

189) જો અંગ્રેજી આલ્ફાબેટ મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખવામાં આવે તો, M મૂળાક્ષરની ડાબેથી પાંચમો મૂળાક્ષર કયો હશે?

190) "DEPRESSION" શબ્દનો પહેલો અને બીજો અક્ષર અદલબદલ કરવામાં આવે અને તે જ રીતે ત્રીજો અને ચોથો અક્ષર તથા પાંચમો અને છઠ્ઠો અક્ષર અને એ જ રીતે છેક સુધી અદલ બદલ કરો. મળેલા નવા શબ્દના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિકશનરી પ્રમાણે ગોઠવો. હવે મળેલા શબ્દમાં જમણેથી સાતમો અક્ષર કયો હશે?

191) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

192) ચાર વર્ષ પહેલાં રામ, શ્યામ અને કાનાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?

193) જયેશની 11 વર્ષ બાદ ઉંમર 22 વર્ષ હશે તો 3 વર્ષ પહેલા જયેશની ઉંમર શું હતી?

194) સંખ્યા 1378425માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો ?

195) 47372માં બંને 4 ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ?

196) 65322981માં 5ની સ્થાનકિંમત કેટલી છે ?

197) સંખ્યા 47590માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો.

198) "સાત લાખ પાંચસો બે" - આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય ?

199) પ્રથમ દસ મુખ્ય વિષમ સંખ્યાઓનો સરવાળો ?

200) 20 અને 30 વચ્ચે કુલ કેટલી વિભાજય સંખ્યાઓ છે ?


Up