CCE Group - B (Mains) Mock Test 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 200

કુલ ગુણ: 200

કટ ઑફ: 80

સમય : 2 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 200 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સત્ય વિધાન/વિધાનો પસંદ કરો.

1. 24મી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હીમાં યોજાઈ હતી.
2. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
3. આ સંમેલન વર્ષ 2001થી બેંગલુરુ સ્થિત ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટયૂટ (TERI) દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ છે.

2) નીચેનામાંથી હાલમાં જ કોને માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ કંચનજંગા માટે અભિયાન શરૂ કર્યું છે? 

3) હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે પર્યટન સહયોગ પર સંયુક્ત કાર્ય જૂથની ચોથી બેઠક યોજાઈ છે?

4) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે ‘ન્યાય અભ્યુદય-ધ ટેકનો લીગલ ફેસ્ટ 2025'નો પ્રારંભ કરાવ્યો હતો.

5) તાજેતરમાં કઈ સંસ્થાએ વૈશ્વિક જળવાયુ પરિવર્તન અંગે iClimate એક્શન પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો ?

6) હાલમાં, પીએમ પોષણ યોજના હેઠળ કેટલી સરકારી અને સરકારી સહાયપ્રાપ્ત શાળાઓમાં બાલવાટિકા મધ્યાહ્ન ભોજન આપવામાં આવી રહ્યું છે?

7) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ‘ટાઈગર ટ્રાયમ્ફ' નામની કવાયત યોજાઈ હતી?

8) પ્રધાનમંત્રી ક્યાં તબલા, પેઇન્ટિંગ, ઠંડાઈ, તિરંગા બરફી સહિત વિવિધ સ્થાનિક વસ્તુઓ અને ઉત્પાદનોને GI ટેગ પ્રમાણપત્રો આપશે?

9) 2025નો સંગીત કલાનિધિ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ?

10) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાંથી ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો શુભારંભ કર્યો હતો?

11) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે યોજાયેલી NXT કોન્કલેવમાં ભાગ લીધો હતો ?

12) તાજેતરમાં પ્રથમ શૌર્ય વેદનમ ઉત્સવનું આયોજન ક્યાં કરાયું હતું?

13) તાજેતરમાં ક્યા દેશની ફાયરફલાય એરોસ્પેસ કંપનીએ અનક્રૂડ બ્લૂ ઘોસ્ટ લેન્ડરને પ્રથમ પ્રયાસે ચંદ્રની સપાટી પર લેન્ડ કરાવ્યું હતું ?

14) ક્યા રાજ્યે મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાઝત શરૂ કર્યો?

15) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM)એ સ્વાયત્ત પહેલના 6 વર્ષ પૂર્ણ કર્યા.
2. સ્વાયત્ત (SWAYATT) પોર્ટલનું પૂરું નામ સ્ટાર્ટઅપ્સ, વીમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ઈ-ટ્રાન્ઝેક્શન છે.

16) ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

17) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત'નો પ્રારંભ ક્યાંથી કરાવ્યો ?

18) તાજેતરમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ક્યાં ‘કોર્પોરેટ ભવન’નું ઉદ્ઘાટન કર્યું છે?

19) વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ, 2025માં ભારતનો ક્રમ કેટલામો છે ?

20) તાજેતરમાં જ કયા દેશે 28 એપ્રિલને 'રાષ્ટ્રીય શોક દિવસ' જાહેર કર્યો છે? 

21) અસંગઠિત શ્રમિકો માટે વિશ્વના સૌથી મોટા ડેટાબેઝ ઈ-શ્રમ પોર્ટલમાં સૌથી વધુ નોંધણી ક્યા રાજ્યમાંથી થઈ ?

22) તાજેતરમાં ક્યા રાજ્યમાં પંગસૌ પાસ આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2025 યોજાયો હતો?

23) તાજેતરમાં નીચેનામાંથી શાસ્ત્રીય નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાયો હતો ?

24) હાલમાં કયા રાજ્ય સરકારે ‘અંત્યોદય ગૃહ યોજના’ની શરૂઆત કરી છે?

25) તાજેતરમાં કેંદ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા નેશનલ હાઈવે પર ભારતના પહેલાં બાયો-બિટુમિન નેશનલ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું?

26) અંજી ખડ બ્રિજ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તે ભારતનો પહેલો કેબલ સ્ટેઈડ રેલવે બ્રિજ છે.
2. આ બ્રિજની લંબાઈ 725.5 મીટર છે.
3. આ બ્રિજ ઉધમપુર – શ્રીનગર - બારામુલા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ છે.

27) તાજેતરમાં કેરળના થુંબા સ્થિત અંતરિક્ષ સંગ્રહાલયના રોકેટ ગાર્ડનમાં પ્રદર્શિત કરાયેલી સૂર્ય ઘડિયાળની ડિઝાઈન કઈ સંસ્થાએ કરી છે ?

28) નીચેનામાંથી ભારતના હળદર ઉત્પાદનમાં મુખ્ય ત્રણ રાજ્યો ક્યા છે ?

29) તાજેતરમાં નીચેનમાંથી ક્યા શહેરમાં રોબોફેસ્ટ 4.0નું આયોજન કરાયું ?

30) ભારત-નેપાળના સૈન્યની કવાયત સૂર્યકિરણની 18મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી?

31) ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી?

32) શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલ હતા?

33) નીચેના વાક્યો ચકાસો:

1. ગુપ્તવંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો.
2. સમુદ્રગુપ્તના વિજયો વિષે, કવિ હરિષેણ રચિત સ્તંભ લેખ-પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
3. ચંદ્રગુપ્ત દ્વિતીય-ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો.

34) ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો.

I. બ્રિટીશ II. ફ્રેન્ચ III. પોર્ટુગીઝ IV. ડચ

35) સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?

36) નીચેના વાક્યો ચકાસો:

1. પલ્લવ વંશના રાજવીઓએ મહાબલિપુરમ્ મંદિરની રચના કરેલ હતી. મુળ સાત ખડકમંદિરો હતા, જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે.
2. કોણાર્કનું સૂર્યમંદિર, કાળા પથ્થરોથી બનેલ છે. તેથી તેને “કાળા પેગોડા' નામથી પણ ઓળખવામાં આવે છે, મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું.

37) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે બૌધ્ધ સ્થાપત્યો છે ?

1. વડનગર 2. વેરાવળ 3. લોથલ 4. વલસાડ

38) મહારાજા જયસિંહ બીજાએ ઉત્તર ભારતમાં કેટલી ખગોળ વેધશાળાનું નિર્માણ કરેલ હતું?

39) શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજો. ...

40) ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત કયા વર્ષમાં આવ્યો?

41) ભારતમાં સૌ-પ્રથમ તાંબાની ખાણ (Copper mine) કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી?

42) ભારતમાં સૌથી લાંબો મુખ્ય ભૂમિ દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે?

43) લક્ષ્મી વિલાસ પેલેસ માટે વડોદરાના મહારાજા દ્વારા કયા પ્રખ્યાત કલાકાર પાસે ચિત્રો તૈયાર કરાવામાં આવ્યા હતા?

44) નીચેનામાંથી ક્યો દેશ ભારત સાથે સૌથી લાંબી જમીન સીમાધરાવે છે?

45) સતલુઝ અને કાલી નદીઓ વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે?

46) કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશમાં સૌથી લાંબો છે?

47) પૃથ્વીની ફળદ્રુપતાના પુનઃસ્થાપન, જાગૃતિ, સંવર્ધન અને સુધારણા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે?

48) ઈ.સ. 1917માં રાજકોટમાં “કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના' કોણે કરી હતી?

49) નીચેના વાક્યો ચકાસો:

1. વૈજ્ઞાનિકોએ પૃથ્વીના પૃથ્વીની સપાટીથી તેના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પાડેલ છે.
2. સામાન્ય રીતે મૃદાવરણ 33 કિ.મી. જાડાઈ ધરાવે છે.
3. સામાન્ય રીતે મિશ્રાવરણ 2900 કિ.મી.ની જાડાઈ ધરાવે છે.

50) ગુજરાતની આબોહવા પર નીચેનામાંથી કયા પરિબળો અસર કરે છે ?

1. અક્ષાંશ
2. ભૂપૃષ્ઠ
3. સમુદ્રકિનારાથી અંતર
4. વનસ્પતિ

51) સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ……………… માટે ઉજવવામાં આવે છે.

52) શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ………………. માં જોવા મળે છે.

53) ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ કોણે બનાવી?

54) કાઠી સમુ (Kathi Samu)…………… રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા છે.

55) મમંગમ (mamangam) 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ................ માં ઉજવાતો હતી.

56) રામશાસ્ત્રી નીચેના પૈકી કોના સમયના સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા?

57) વડોદરામાં કયા વર્ષમાં “કલા ભવન”ની સ્થાપના થઈ હતી?

58) નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી?

59) નીચેના પૈકી કયા મંદિરમાં ગોપુરમ જોવા મળે છે ?

60) નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો.

1. રાવણ છાયા – મણિપુર
2. યમપુરી–બિહાર
3. પાવાકુથુ – કેરળ
4. થોલુ બોમ્મલતા – આંધ્રપ્રદેશ
ઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે?

61) રીઝર્વ બેંકનું નાણાકીય વર્ષ “જુલાઈથી જુન” સુધી હતુ. તે સમય ગાળો બદલીને કયા વર્ષથી “એપ્રિલથી માર્ચ” કરવામાં આવેલ છે ?

62) નીચેના વાક્યો ચકાસો:

1. વિદેશ વેપાર નીતિ-2023 નો મુખ્ય હેતુ રી-એન્જીનીયરીંગ (Re-engineering) અને ઑટોમેશનની મદદથી નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા કરવાનો છે.
2. નીતિનો મુખ્ય અભિગમ 4 આધાર સ્તંભ ઉપર આધારીત છે.

63) કૌટિલ્યનાં કાર્યની નબળાઈનું કારણ ………………. છે.

64) એક વર્ષમાં ભારતના બાહ્ય વિશ્વ સાથેના તમામ આર્થિક વ્યવહારોને ................ કહેવામાં આવે છે.

65) બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર જાહેર ક્ષેત્રનો કયો પ્રથમ શેર Quote થયો હતો

66) ગિલ્ટ-એજડ બજાર (Guilt Edged Market) કોનાથી સંબંધિત છે ?

67) ભારતમાં સર્વિસ ટેક્ષ કોની ભલામણ પર લાગુ કરવામાં આવ્યો હતો?

68) નીચેના પૈકી કયા કરને બદલે GST લાગુ પડે છે?

1. સેંટ્રલ એક્સાઈઝ
2. વ્યાવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ

69) લોકોની હદ બહારની કામ કરવાની પ્રતિબદ્ધતા અને પ્રવૃત્તિઓમાં તેમની સમ્મીલીતતાને ............. કહેવાય છે.

70) Apartheid ........... છે.

71) પ્રોસ્ટેટ કેન્સર, બ્રેઈન ટયૂમર, ગર્ભાશયના કેન્સર નાબૂદી માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રણાલી કઈ છે?

72) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ISRO)ના પુનઃઉપયોગી લોન્ચ વ્હીકલ (RLV) કે જેણે તેનું ત્રીજું મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું તેને કયું નામ આપવામાં આવ્યું છે?

73) ઈનસેટ મિટિયોરોલોજિક ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ યાં સ્થાપવામાં આવી છે?

74) જેમ તમે કુવામાં નીચે જાવ છો તેમ જેમ તમારું વજનઃ............

75) વિશ્વમાં લઘુગ્રહ (Asteroid Day) ક્યારે ઉજવવામાં આવે છે ?

76) ન્યૂક્લીયર વિભાજન કોની અસરથી થાય છે? (Nuclear fission is caused by the impect of)

77) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વતીથી રાજ્યમાં “પર ડ્રૉપ, મૉર ક્રોપ' ઘટક અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું અમલીકરણ કઈ કંપની દ્વારા કરવામાં આવે છે?

78) દીવાસળીની સળીના માથા પર નીચેનામાંથી શું લગાડવામાં આવે છે?

79) સામાન્ય રીતે એક હોર્સ પાવર (Horse Power) એટલે ......

80) બાહ્યવકાશમાં (Outerspace) જીવનના અભ્યાસને શું કહે છે?

81) બ્રૉસ્ટેડ - લોરીએ એસિડ - બેઈઝ સિદ્ધાંત શાના આધારે આપ્યો છે ?

82) વિદ્યુત વિભાજન માટે વપરાતુ સાધન કયુ છે ?

83) નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે ?

84) વસતી નિયંત્રણ માટે પુરુષોમાં થતી શસ્ત્રક્રિયાને શું કહે છે ?

85) વાહનની ઝડપ માપવા માટેના સાધનને શું કહે છે ?

86) વાસણ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?

87) સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ?

88) ખેતરમાં કેટલાંક અનૈચ્છિક/ બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, આવા બિનજરૂરી છોડને શું કહે છે ?

89) નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે ?

90) ક્યા વૈજ્ઞાનિકે સૌપ્રથમ પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો ?

91) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 અન્વયે નીચેના પૈકી કઈ 'બાળક' ની વ્યાખ્યા સાચી છે ?

92) નીચેનામાંથી કયું જીલ્લા કલેક્ટરનું કાર્ય નથી?

93) આદિજાતિના બેરોજગાર વ્યક્તિને “સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ” યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે ?

94) ભારતનું ચૂંટણીપંચ કોના માટે ચૂંટણી યોજે છે?

95) વચગાળાનું અંદાજપત્ર (ઈન્ટરીમ બજેટ) ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે...

96) ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે?

97) પ્રાથમિક તબક્કે, ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોનામાં નિહિત થાય છે?

98) સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલા ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું?

99) માન. હાઈકોર્ટના સ્ટાફના પગાર ખર્ચાઓ કયા ખર્ચમાં આકારવામાં આવે છે ?

100) નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે?

101) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થઈ શકે છે?

102) ગુજરાત રાજ્યમાંથી રાજ્ય સભાના કેટલા સભ્યશ્રીઓ ચૂંટવામાં આવે છે?

103) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન રૂલ્સ, 2012 અનુસાર શાળા વહીવટ સમિતિ દ્વારા શાળા વિકાસ પ્લાન (School Development Plan) …...... સમયગાળા માટે તૈયાર કરવામાં આવશે

104) ભારતીય બંધારણમાં ભારતીય સંઘની કારોબારી વિષયક સત્તા કોની છે?

105) ભારતના બંધારણ હેઠળ આશ્રયનો અધિકાર .......

106) જિલ્લા પરિષદ શું છે?

107) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ ક્ષેત્ર ‘શીડયુલ્ડ એરીયા' તરીકે જાહેર થઈ શકે છે?

108) નીચેનામાંથી કોની નિયુક્તી રાજયના રાજ્યપાલ કરતા નથી ?

109) બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ?

110) નીચેનામાંથી કયો વિષય સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના સામાન્ય (common) અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે?

111) રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી ?

112) ભારતના બંધારણ મુજબ મિલકતનો અધિકાર.....

113) સંસદીય પ્રણાલીની સરકારમાં કોને ‘Primus Inter Pares' (સમાન વચ્ચે પ્રથમ) ગણવામાં આવે છે?

114) 74મા બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવવામાં આવ્યું ?

115) નીચેનામાંથી કયો આદિજાતિ સમૂહ મુખ્યત્વે મધ્ય ભારતમાં વસવાટ કરે છે ?

116) ભારતીય બંધારણના અનુચ્છેદ 36 હેઠળ જારી કરાયેલ કટોકટીની ઘોષણા, સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂર થવી આવશ્યક છે?

117) ગુજરાત રાજ્યમાં કેટલા અતિ પછાત આદિમ જાતિ સમુદાયો છે?

118) દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી બંધારણ (73મા સુધારા) અધિનિયમ 1992 અનુસાર, તમામ પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન કોણ કરે છે?

119) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અંતર્ગત વર્ષ ……………. સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિદ્યાશાખાકીય સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખશે.

120) OBCs માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નિયમનો અપવાદ (exception) ……... બંધારણીય સુધારા અધિનિયમ 2005 દ્વારા ઉમેરવામાં આવ્યો.

121) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અધમણ"

122) સમદર - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.

123) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"વેંઝણો

124) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

125) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

126) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

127) "રાજીનામું" શબ્દનો સમાસ ઓળખવો.

128) "હાથપગ" સમાસનાં ક્યાં શબ્દો વડે વિગ્રહ થશે?

129) ક્યા સમાસ પ્રકારના બીજા પદમાં ક્રિયાધાતુ હોય છે?

130) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન

131) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન

132) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સારો આજ્ઞાંક્તિ પુત્ર

133) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અમૃત

134) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આગ્રહ

135) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અતિ

136) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અંક વળવો

137) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ખાટી જવું

138) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

હૈયામાં મોં છુપાવવું

139) સમાનાર્થી શબ્દ જણાવો :

અગદ

140) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અમૃત

141) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

142) એક દંપતીને બે પુત્રો છે. નાના પુત્રના જન્મ વખતે તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો હાલ તેમની સરાસરી ઉંમર 20 વર્ષ છે તો 5 વર્ષ પછી નાના પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે ?

143) 5 મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉંમર 22 વર્ષ છે તો બાકી રહેલા મિત્રની ઉંમર કેટલી હશે?

144) A અને B ની ઉંમરનો તફાવત 16 વર્ષ છે. જો 6 વર્ષ પહેલાં મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં ૩ ગણી હોય, તો નાનાની હાલની ઉંમર શું હોય?

145) "માણસ, બિલાડી, કૂતરુ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

146) "લોખંડ, ટીન, નાઈટ્રોજન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

147) નીચેની આકૃતિમાં ગ્રામીણ બેરોજગાર સ્નાતકોની સંખ્યા જણાવો.

148) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે?

149) રીટા તરફ ઈશારો કરતાં નિખિલે કહ્યું, હું તેની માતાનો એક માત્ર પુત્ર છું. રીટાને નિખિલ સાથે કેવી રીતે સંબંધ છે?

150) એક વ્યક્તિ તરફ સંકેત કરતાં એક મહિલાએ કહ્યું, "તેમની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે." તો તે મહિલા વ્યકિત સાથે શું સંબંધ ધરાવે છે ?

151) પ્લેટફોર્મ પર એક મહિલા તરફ ઈશારો કરીને મંજુએ કહ્યું, "તે મારી માતાના પુત્રના પિતાની બહેન છે." મંજુ માટે મહિલા કોણ છે?

152) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 8, 17, 33, 58……….?

153) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15…….., 45, 66, 91

154) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4832, 5840, 6848………?

155) જો કોઈ એક સાંકેતિક ભાષામાં "FINAL"નો કોડ "URMZO" થાય તો "TABLE" નો કોડ શોધો.

156) જો કોઈ ચોક્કસ કોડમાં, COMPUTRONE ને PMOCTUENOR તરીકે લખવામાં આવે છે. તે કોડમાં ADVANTAGES કેવી રીતે લખાયેલ છે?

157) જો કોઈ ચોક્કસ ભાષામાં, "MIRACLE" ને "NKUEHRL" તરીકે કોડેડ કરવામાં આવે છે, તો પછી "GAMBLE" કેવી રીતે કોડેડ થાય છે?

158) આદિત્ય તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી બાજુ વળી ૩ કિ.મી ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તો ઘર કેટલુ દૂર હશે?

159) તમે ઉત્તર તરફ જઈ જમણે વળીને પછી ફરીથી જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?

160) એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 10 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ 5 કિ.મી. અને ત્યારબાદ પોતાની ડાબી બાજુ 10 કિ.મી. અંતર ચાલી ઊભો રહી જાય છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે?

161) આજે બૂધવાર છે, તો પછીનાં રવિવાર પછી 25 માં દિવસે ક્યો વાર આવે?

162) 2/10/1869ના રોજ કયો વાર હશે ?

163) 9/8/2006ના રોજ શનિવાર હોય તો 9/8/2010ના રોજ કયો વાર હશે ?

164) 5 માર્ચ 2006 એ રવિવાર હોય તો, 5 માર્ચ 2007એ ક્યો વાર હશે?

165) 15 ઑગસ્ટ, 1947ના દિવસે કયો વાર હશે ?

166) BF : DH :: PS……?

167) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?

168) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?

169) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?

170) જો શ્રીલંકા :: કોલંબો હોય તો, ડેનમાર્ક :: ……………..?

171) રોમન અંકમાં 900 ……………… ?

172) રોમન અંકમાં ૨૦૨ ને ............... લખાય.

173) નીચેનામાંથી 75 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

174) રોમન અંકમાં 21 ને ............... લખાય.

175) નીચેના સમૂહમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

176) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં પ્રથમ બે અંકોના સ્થાન અદલબદલ કરીએ તો કઈ સંખ્યા સૌથી નાની થશે?

177) આપેલ અક્ષરોની યાદીમાં કેટલા ‘O' એવા છે કે જેની તરત પછી 'Q' આવતો હોય પરંતુ તેની તરત પહેલાં ‘D’ આવતો ન હોય ?

D Q Q O D Q O D O D Q D Q Q D S D Q P O Q D S S S D O
Q O Q D O Q D D D O Q C D O Q C O D Q Q O D Q D O

178) "અંગ્રેજી મુળાક્ષરોની શ્રેણીમાં પાસપાસેનાં બે મૂળાક્ષરો વચ્ચે છુટતાં મૂળાક્ષરોની સંખ્યા એક અંકથી વધે છે." નીચેનામાંથી કઈ શ્રેણીમાં આ નિયમ પળાય છે ?

179) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યાના મધ્યમા રહેલા અંકમાં "1" ઉમેરીએ અને ત્યારબાદ પ્રથમ અને બીજા અંકોની અદલાબદલી કરીએ તો કઈ સંખ્યા ત્રીજા ક્રમે મળશે?

180) વિધાન : કેટલાક પક્ષી હાથી છે. કેટલાક હાથી સફેદ છે.

તારણ :
(A) કેટલાક પક્ષી સફેદ છે.
(B) કેટલાક સફેદ પક્ષી છે.

181) Find the correct spelling

182) Give verb form of 'poor'

183) Ours is a ..........school.

184) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees.

185) Who is older .......... you two?

186) where ____ your books?

187) Please hold…………. the mobile phone.

188) Give past tense of: 'Seek'

189) Can you find ……………. one-rupee note today?

190) Gujarat is........for its cotton industry.

191) We ............ (to study) in this school from 1980 to 1992.

192) My shop is near .......... Mall road.

193) Find the correct spelling

194) Choose correct Synonyms of "Luminous"

195) Add a Proper Question Tag :

Buses go every ten minutes…………?

196) Can you please give me……….. water?

197) When I was a child, I ....... under this banyan tree.

198) The phone ........... while I was cooking dinner.

199) .......European tourists are mad after.......Indian locations.

200) My Phone all...... weekend.


Up