CCE Group - B (Mains) Mock Test 03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 200

કુલ ગુણ: 200

કટ ઑફ: 80

સમય : 2 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 200 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

આખડી પડવું

2) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અદૂગડું રહેવું

3) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

લેણાદેણી પૂરી થવી

4) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો દહાડા સાસુના એક દહાડો વહુનો

5) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સાત સાંધે ત્યાં તેર તૂટે

6) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

શેરડી ભેગો એરંડી પાણી પીએ

7) સમાનાર્થી શબ્દ જણાવો :

શાપિત

8) સમાનાર્થી શબ્દ જણાવો :

અનંતપદ

9) સમાનાર્થી શબ્દ જણાવો :

દશન

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નવું ઉદય થયેલું કે ઊગેલું

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

માન માગતી કે અભિમાની સ્ત્રી

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઊંચી ડોકવાળું

13) અવ્યયીભાવ સમાસ માટે નીચેમાંથી કઈ વિગત સાચી છે ?

14) "હારજીત" શબ્દનો સમાસ ઓળખવો.

15) "ત્રિભાજક" શબ્દનો સમાસ ઓળખવો.

16) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

17) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?

18) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?

19) ટોણો - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.

20) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"સેજયા"

21) તાજેતરમાં ભારતના પ્રથમ વર્લ્ડ પીસ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

22) નીચેના સત્ય વિધાન/નો પસંદ કરો.

1. તાજેતરમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ 2025નું આયોજન થયું હતું.
2. આ કોન્ફરન્સની થીમ 'ગુજરાત સિલિકોન ગુજરાત : પાવરિંગ ઈન્ડિયાઝ સેમીકન્ડક્ટર રિવોલ્યુશન' હતી.
3. સેમીકન્ડક્ટર પોલિસી લોન્ચ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

23) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં આસામે ચિરાંગ-રિપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક જાહેર કર્યો.
2. ચિરાંગ-રિપુ હાથી રિઝર્વનું પુનઃનામકરણ સિખના જજ્વાલાઓ કર્યું છે.

24) તાજેતરમાં જ કર્ણાટક રાજ્ય સરકારે મંગલુરુના કલ્લાપુ-સાજીપા રિવરફ્રન્ટ રોડ પ્રોજેક્ટ માટે કેટલા કરોડ રૂપિયાની મંજૂરી આપી છે? 

25) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં બહુપક્ષીય દરિયાઈ યુદ્ધ કવાયત સી ડ્રેગન પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ગુઆમ તટે યોજાઈ હતી.
2. આ કવાયતની મેજબાની અમેરિકી નૌસેનાના 7મા કાફલાએ કરી હતી.

26) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. પ્રો.સુમન ચક્રવર્તીને યુનેસ્કોનો ધ વર્લ્ડ ઍકૅડમી ઓફ સાયન્સીઝ (TWAS) એવોર્ડથી સન્માનિત કરાયા.
2. પ્રો.સુમન ચક્રવર્તી IIT ખડગપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોફેસર છે.

27) નીચેનામાંથી કઈ તારીખે ગોપાલ કૃષ્ણ ગોખલેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે? 

28) તાજેતરમાં ક્યા શહેરમાં યોજાયેલા પર્પલ ફેસ્ટ 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાગ લીધો ?

29) નીચેના સત્ય વિધાન/નો પસંદ કરો.

1. ધોલેરા નજીક બાવળીયારી ખાતે આવેલા સંત શ્રીનગાલખા બાપા-ઠાકરધામના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી.
2. આ પ્રસંગે ભરવાડ સમાજની 75,000થી વધુ બહેનો દ્વારા હૂડો રાસ રમવામાં આવ્યો હતો.

30) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેલંગાણામાં કેટલી રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે?

31) તાજેતરમાં જ કયા ભારતીય શહેરને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા “આયુ-અનુકૂળ શહેર” તરીકે માન્યતા આપવામાં આવી છે?

32) તાજેતરમાં ભારતે મધ્ય અરબ સાગરમાં પોતાના સમુદ્રી દાવાને લગભગ કેટલા ચોરસ કિલોમીટર સુધી વધાર્યું છે? 

33) તાજેતરમાં નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેઇનમેન્ટ સિટી ‘ક્રિએટર લેન્ડ’ લોન્ચ કર્યું છે?

34) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન ઈટાલીના ટ્યૂરિનમાં કરાયું હતું.
2. સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ભારતે 8 ગોલ્ડ, 18 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે કુલ 33 મેડલ જીત્યા છે.

35) તાજેતરમાં રાજસ્થાને કયા રાજ્ય સાથે ભારતના પ્રથમ આંતર-રાજ્યીય ચીતા સંરક્ષણ ગલિયારામાં જોડાવા માટે સહમતિ વ્યક્ત કરી છે? 

36) ભારતના કયા રાજ્યમાં ડોલ્ફિનની વસતી સૌથી વધુ છે?

37) હાલમાં જ કયા રાજ્યમાં વર્ષ 2018 પછી નિપાહ વાયરસનો સાતમો કેસ નોંધાયો છે? 

38) નીચેનમાંથી દર વર્ષે કઈ તારીખે ‘આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ’ ઉજવવામાં આવે છે?

39) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા શહેરમાં ઈન્ફિનિયન ટેક્નોલોજી ઈન્ડિયાના નવા ‘ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર'નો શુભારંભ કરાવ્યો હતો?

40) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો ?

41) નીચેનામાંથી વિશ્વ બાસ્કેટબોલ કયા દિવસે મનાવવામાં આવે છે ?

42) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અધિનિયમ, 1934ની કઈ કલમના આધારે કેંદ્ર સરકાર RBIના ગવર્નર અને ચાર ડેપ્યૂટી ગવર્નરની નિમણૂક કરે છે ?

43) ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું પ્રાથમિક ધ્યાન શું છે?

44) તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) લાગુ કરવા માટે 34મું રાજ્ય બન્યું?

45) તાજેતરમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર ફલોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે ?

46) નીચેનામાંથી યુગ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રાહલય વિકસાવવા માટે કયા દેશ સાથે ભારત સહયોગ કરી રહ્યું છે?

47) તાજેતરમાં મહારાષ્ટ્રના 21મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

48) NAG MK 2 એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલની ફિલ્ડ ટ્રાયલ ક્યાં કરવામાં આવી હતી?

49) નીચેનામાંથી “ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023' અનુસાર વન વિસ્તારની સૌથી વધુ ટકાવારી ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ છે?

50) 2025 માં 85મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (AIPOC) ક્યાં યોજાશે?

51) the horse been mine, I would have shown it to the vaterinary doctor.

52) Change the degree : A foolish friend is worse than a wise enemy.

53) "Shakuntalam".......by Kadidasa.

54) Fill in the blank
If we had run faster, we ......... The train

55) After sometime he came out...... ..the street.

56) Hari Works ....... of the three of us.

57) Our annual examinations are held .............. March

58) Past Tense form of 'shoe' is .....

59) No other car is as ………………as a Rolls-Royce.

60) Look! That man to open the door of your car.

61) વિધાન: કોઈ પથ્થર કપ નથી. માત્ર કપ કાળા છે.

તારણ :
(A) કોઈ કાળા પથ્થર નથી
(B)કોઈ કપ પથ્થર નથી.

62) વિધાન: કેટલાક જ મહેલ ઘર છે. બધા ઘર ઓફિસ છે. કોઈ ઓફિસ બિલ્ડિંગ નથી.

તારણ :
(A) કોઈ ઘર બિલ્ડિંગ નથી
(B)કેટલાક ઘર બિલ્ડીંગ છે.

63) 27307માં 7ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ?

64) જો 4444ને આશરે નજીકના સો સુધી દર્શાવવામાં આવે તો શું આવે ?

65) 8763451માં 3 અને 5ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો છે ?

66) 543223માં આવેલ 2ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો ?

67) 13 હજાર + 14 શતક + 3 દશક = ……….. ?

68) 703013માં બંને 3ની સ્થાનકિંમતોનો ગુણાકાર કેટલો થાય ?

69) 543823માં આવેલ 3ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો છે ?

70) 2, 3, 4 અને 6 નો ફક્ત એક જ વખત ઉપયોગ કરી બનતી ચાર અંકની મોટામાં મોટી સમ સંખ્યા કઈ?

71) 2, 9, 7, 1, 0 અંકોનો એક જ વખત ઉપયોગ કરીને મહત્તમ વિષમ સંખ્યા કઈ બને ?

72) 20 અને 40 વચ્ચે કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે ?

73) 1,4,6,8 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીને પાંચ અંકોવાળી મોટામાં મોટી સમ સંખ્યા કઈ બને ?

74) સંખ્યા 6, 4, 2, 1 અને 0 ને માત્ર એક જ વાર ઉપયોગમાં લઈ 5 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ બનશે ?

75) ત્રણ આંકડાની નાનામાં નાની સંખ્યાને ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી બાદ કરતા જવાબ શો આવે ?

76) બે અંકની મૂળ મહત્તમ સંખ્યા કઈ છે ?

77) પાંચ અંકની સૌથી નાની સંખ્યા અને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા વચ્ચે તફાવત કેટલો ?

78) 2197 નાં ઘનમૂળનો એકમનો અંક કેટલો થાય?

79) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય?

80) એક જીપની કિંમત 77550 છે. એક કારની કિંમત 23000 વધુ છે તો જીપ અને કારની કુલ કિંમત કેટલી ?

81) એક સંખ્યા જેને 109 વડે ભાગતા ભાગફળ 27 અને શેષ 23 મળે છે તો આ સંખ્યા કઈ છે ?

82) 1836 ને 17 વડે ભાગતા ભાગાકાર કેટલો મળે ?

83) (400 + 40 ÷ 4 - 10 × 4 ) નું સાદુંરૂપ આપો :

84) 12 - 8 ÷ 4 + 3 × 2 નું સાદું રૂપ આપતા ઉત્તર શો મળશે ?

85) એક છોકરા તરફ ઈશારો કરીને વીણાએ કહ્યું, "તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે." એ છોકરાને વીણા સાથે કેવી રીતે સંબંધ છે?

86) ઇનામ મેળવતા માણસને બતાવતા સરોજે કહ્યું, "તે મારા કાકાની દીકરીનો ભાઈ છે." સરોજ માટે માણસ કોણ છે?

87) એક સ્ત્રી એક પુરુષને તેની માતાના ભાઈના પુત્ર તરીકે રજૂ કરે છે. પુરુષનો સ્ત્રી સાથે કેવી રીતે સંબંધ છે?

88) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 10, 23, 42, 68…..?

89) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

38, 36, 32, 30, 26……….?

90) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

199, 135, 86, 50, 25…….?

91) જો FRAGRANCE ને SBHSBODFG લખવામાં આવ્યું હોય, તો IMPOSING કેવી રીતે લખી શકાય?

92) જો "EARTHQUAKE" ને "MOGPENJOSM" લખાય તો "EQUATE" ને કેવી રીતે લખાય ?

93) કોઈ ચોક્કસ કોડમાં, CONDEMN ને CNODMEN તરીકે લખવામાં આવે છે. તે કોડમાં TEACHER કેવી રીતે લખવામાં આવશે?

94) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

95) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

96) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

97) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રીકોણ છે?

98) જો ઈરાન :: રિયાલ તો, ઇરાક :: ..............?

99) જો ઓસ્ટ્રેલિયા :: કેનબેરા હોય તો ઑસ્ટ્રિયા :: ..............?

100) Where do you keep the current newspaper? (Change the voice)

101) ____ is the minister absent today?

102) kolkata is ......... from the equator than Colombo.

103) One Word Substitutes : "One who is unable to pay this debt"

104) Give the first Verb form of: bereft

105) Fill in the blank
Monika ............. that Sonu Loved her.

106) .........students never disobey their teachers and elders.

107) Fill in the blank
Such an act would not be kind even if it. ............ just

108) Neither the man nor his wife .........at home yesterday.

109) ...... I come in, sir ?

110) સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે?

111) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી?

112) ટ્રેક્ટર વીથ ટ્રોલી (NSTFDC કેન્દ્ર સરકારશ્રી દ્વારા સહાયિત) યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતાં આદિજાતિ ખેડૂત કુટુંબ માટે કેટલી રકમની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?

113) કેન્દ્રિય માહિતી પંચ કોની પૂર્વમંજૂરીથી ભારતમાં બીજા સ્થળોએ કચેરીઓ સ્થાપી શકશે?

114) વર્તમાન લોકસભા એ........

115) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદારગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્ય સભા ભાગ લે છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

116) નીચેના પૈકી કયું લક્ષણ ભારત સંઘરાજ્ય અને અમેરિકા સંઘરાજ્ય બંનેમાં સામાન્ય છે?

117) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 હેઠળ કેન્દ્ર સરકાર જાહેરનામાં દ્વારા ‘નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ'ની રચના કરશે જેમાં પ્રાથમિક શિક્ષણ અને બાળવિકાસના ક્ષેત્રમાં જ્ઞાન કે વ્યવહારુ અનુભવ હોય તેવા કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તેટલા પરંતુ .................. થી વધુ નહિ તેટલા વ્યક્તિઓનો સભ્યો તરીકે સમાવેશ થશે.

118) બંધારણ દ્વારા નક્કી થયા મુજબ લોકસભાનું મહત્તમ સંખ્યા બળ .............. છે.

119) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ઉપલબ્ધ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્ય કરે છે?

120) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

121) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

122) ભારતનું ઝંડા ગીત ક્યું છે?

123) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?

124) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે.

125) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ?

126) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે ?

127) સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તસક હોય છે ?

128) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ રૂલ્સ, 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ....……. દિવસમાં ………….. સમક્ષ અપીલ કરી શકે?

129) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

130) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે ?

131) સરકારના ક્યા-ક્યા પ્રકાર છે ?

132) બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?

133) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

134) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

135) વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે?

136) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે ?

137) ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ?

138) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

139) વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?

140) ભારતમાં જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?

141) સી.પી.આઈ.નું સંપૂર્ણ નામ શું છે ?

142) અર્થવ્યવસ્થાની તેજી અને મંદીના ચક્રથી રચાતી બેરોજગારીને કયા પ્રકારની બેરોજગારી કહેવાય છે ?

143) લક્ષણ શું છે?

144) ભારતના જાહેર દેવાને કેન્દ્ર સરકારની જવાબદારીઓની કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

145) ગરીબી રેખાને વ્યાખ્યાયિત કરવા માટેના માપદંડ મુખ્યત્વે કયા પરિબળ પર આધારિત છે?

146) જો RBI દ્વારા કેશ રિઝર્વ રેશીયો વધારવામાં આવશે તો, ક્રેડિટ સર્જન પર તેની શું અસર પડશે?

147) એક સો રૂપિયાની નોટ ઉપર ………. ના હસ્તાક્ષર હોય છે.

148) ભારત સરકારની વિવિધ ક્રેડિટ-લિંક્ડ સરકારી પ્રાયોજિત યોજનાઓના તમામ લાભાર્થીઓને વધુ સરળતા અને સુવિધા આપવા માટેનું રાષ્ટ્રીય પોર્ટલ “જન સમર્થ” કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે ?

149) વિશ્વ બેન્કનું મુખ્ય મથક (head quarter) ક્યાં આવેલું છે ?

150) કેસલર સિન્ડ્રોમ (કેસલર સહલશણ) કઈ બાબત સાથે સંકળાયેલ છે?

151) પ્રકાશ વર્ષ એ શાનુ માપ છે?

152) એક્સ રે તરંગની લંબાઈ છે................. ખાલી જગ્યા પુરો.

153) પૃથ્વીની ગતિની શોધ કોણે કરી હતી?

154) નાઈટ વિઝન ઉપકરણોમા કયા તરંગોનો ઉપયોગ થાય છે?

155) ચંદ્ર પર ચંદ્રયાન-3ના ઉતરાણ સ્થળ (લેન્ડિંગ સાઈટ)નું નામઃ …………

156) ફટાકડામા લીલી જ્યોત કોના કારણે ઉત્પન્ન થાય છે ?

157) વૉશીંગ સોડા એ કયા પદાર્થનુ સામાન્ય નામ છે?

158) નીચેનામાંથી કઈ ધાતુ સહેલાઈથી ચપ્પુ વડે કાપી શકાય છે?

159) નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે કાચ અને સિરામીક ક્ષેત્રોમાં અત્યંત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન કરેલ?

160) એલ્યુમિનિયમ શેમાથી બને છે ?

161) મહારાષ્ટ્ર ના જૈતાપુર મા શેનો વિરોધ થઈ રહિયો છે ?

162) કયારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે ?

163) ‘પવનોનો દેશ’ તરીકે કોણ જાણીતું છે ?

164) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનુ ઉડ્ડયન કયાં સ્પેસ સેન્ટર પરથી કરે છે ?

165) યૌવનારંભની સાથે શુક્રપિંડ ક્યા અંતઃસ્રાવનું નિર્માણ ચાલુ કરી દે છે કે જે છોકરાઓમાં બદલાવનું કારણ છે ?

166) વિભાજન, કલિકાસર્જન, બીજાણુસર્જન વગેરે ક્યા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે ?

167) સૂક્ષ્મ જીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળાં સેન્ટિ પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે ?

168) શુક્રની જેમ બીજો ગ્રહ છે કે જે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે ?

169) રુધિર ક્યાં પ્રકારની પેશી છે ?

170) “મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત હતી.

171) હડપ્પીય લોકો ગુજરાતના કયા ભાગમાંથી હસ્તકલા ઉત્પાદન માટે કાર્નેલિયન પથ્થર જેવી સામગ્રી મેળવતા હતા?

172) મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી?

173) ઈ.સ. 1817 માં કોના પ્રયાસોથી કોલકત્તામાં હિંદુ કોલેજ (જે ઈ.સ. 1855 માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ હતી) સ્થપાઈ હતી?

174) નીચેના વાક્યો ચકાસો:

1. જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે. ખાપરા કોડિયાની ગુફાઓમાં 20 સ્તંભો આવેલ છે.
2. ખંભાલીડાની ગુફાઓ રાજકોટ જીલ્લામાં આવેલી છે.
3. સાણા ગુફા 62 ગુફાઓનો સમૂહ છે અને તે ગિર સોમનાથ જિલ્લામાં આવેલ છે.

175) ગિરનાર પર્વત પર આવેલો શિલાલેખ આશરે ઈ.સ. પૂર્વે 250માં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું તેનો પુરાવો છે?

176) કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું?

177) નીચેનામાંથી પલ્લવ રાજાઓના દરબારી કવિઓ કોણ હતા?

178) વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા?

179) ભારતના નેપોલીયન તરીખે કોણ પ્રખ્યાત છે?

180) કંઠીના મેદાનો ……….. માં આવેલ છે.

181) પાંચ પાંડવ ગુફા ...

182) ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોની ગણના થાય છે?

183) રુદ્રમાતા નદી, કે જ્યાં બંધ બંધાયેલ છે, તે …………………… ખાતે આવેલી સિંચાઈ યોજના છે.

184) “મેંગો શાવર” શું છે?

185) ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે જમીન સીમાથી જોડાયેલ નથી?

186) 'બ્લાસ્ટ', 'પાનનો જાળ’, ‘ગલત આંજિયો' વિગેરે કયા પાકના થતાં રોગો છે?

187) કાઠિયાવાડ દ્વીપકલ્પને ગુજરાતના દક્ષિણ પૂર્વ ભાગથી ……..

188) ઝોજીલા ઘાટ જોડે છે....................

189) સુરત શહેર બીજા કયા નામથી પણ ઓળખાય છે?

190) ગુજરાતનું મોઢેરાનું સૂર્યમંદિર ……………….. શૈલીમાં બાંધવામાં આવ્યું છે.

191) માઉન્ટ આબુ ખાતેના જૈન મંદિરોનું નિર્માણ દ્વારા કરવામાં આવ્યું હતું.

192) ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે?

193) ભારતની પારંપારિક ક્ષેત્રિય સાડીઓ અને રાજ્યની જોડી પૈકી કઈ જોડી સાચી નથી?

194) 1485 માં માતા ભવાનીની વાવ ........

195) કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિંગ ભરતકામ માટે જાણીતું છે ?

196) ઓડિશાની પરંપરાગત ચિત્રકારીને શું કહેવામા આવે છે ?

197) નીચેનામાંથી કોના દરબારમાં અબ્દલ સમદ તથા મીર સૈયદ અલી નામના બે પ્રસિધ્ધ ચિત્રકારો હતા?

198) જાપી (Jaapi), ઝોરાઈ (Xorai) અને ગામોસા (Gamosa)એ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે?

199) પંઢરપૂરમાં વિઠોબાની સ્થાપના કોણે કરી હતી?


Up