BMC Mock Test No- 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલી આકૃતિમાં લંબચોરસ એ લેખકો સૂચવે છે, વર્તુળ એ આલોચકો સૂચવે છે, ત્રિકોણ એ કવિઓ સૂચવે છે અને ચોરસ એ વ્યાપારીઓ સૂચવે છે તો કયો ભાગ એવા વ્યાપારીઓ છે કે જે આલોચકો અથવા લેખકો હોય?

2) "છોકરો, છોકરી, માણસ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

3) હાલમાં પતિની ઉંમર પત્નીની ઉંમર કરતા 3 ગણી છે. જો પતિની હાલની ઉંમર પત્નીની 5 વર્ષ પછીની ઉંમરના 2 ગણી હોય તો પતિની હાલની ઉંમર શોધો.

4) વર્તમાનમાં A ની ઉંમર B 8 ગણી છે. જો A ની વર્તમાન ઉંમર B ની 7 વર્ષ પછીની ઉંમરના 4 ગણી હોય તો A ની વર્તમાન ઉંમર શોધો.

5) નીચે આપેલ ચોરસમાં કુલ કેટલા ત્રિકોણ બનશે?

6) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બને છે?

7) નીચે આપેલ પાસા પર F ની સામે ક્યો મુળાક્ષર આવશે?

8) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

9) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

10) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

11) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

DISINTEGRATION

12) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

ESTABLISHMENT

13) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

DISINTEGRATION

14) "IFEL" મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા અર્થપૂર્ણ શબ્દો બની શકે છે ?

15) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો B અને F બન્નેનો પાડોશી કોણ છે?

16) જો અંગ્રેજી આલ્ફાબેટ મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખવામાં આવે તો, M મૂળાક્ષરની ડાબેથી પાંચમો મૂળાક્ષર કયો હશે?

17) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યાના દરેક અંકોમાં "1" ઉમેરીએ અને ત્યારબાદ બીજા અને ત્રીજા અંકોની અદલાબદલી કરીએ તો કઈ સંખ્યા સૌથી મોટી થાય ?

18) 16 છોકરાઓની એક હરોળમાં પ્રકાશ ડાબી બાજુ 2 સ્થાન ખસતા ડાબી બાજુથી તેનો ક્રમ 7 મો થઈ જાય તો અગાઉ જમણેથી તેનું સ્થાન કેટલામું થશે?

19) જો ગ્રીસ :: એથેન્સ હોય તો, ઇજિપ્ત :: ………………?

20) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

6, 17, 39, 72, ………….?

21) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 5, 9, 19, 37…….?

22) કોઈ એક ચોક્કસ કોડમાં, "TEACHER" ને "VGCEJGT" તરીકે લખાયેલ છે. તે કોડમાં "CHILDREN" કેવી રીતે લખાય છે?

23) જો ચોક્કસ કોડમાં, CALANDER ને CLANAEDR તરીકે લખવામાં આવે છે. તે કોડમાં CIRCULAR કેવી રીતે લખાય છે?

24) એક છોકરા તરફ ઈશારો કરીને વીણાએ કહ્યું, "તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે." એ છોકરાને વીણા સાથે કેવી રીતે સંબંધ છે?

25) વિધાન: કોઈ A એ Z નથી. કોઈ Z એ X નથી. બધા X એ Y છે.

તારણ :
(A) કેટલાક Y એ Z નથી
(B)કેટલાક Y એ A નથી
(C)કેટલાક Y એ X છે.

26) આપેલ શબ્દનો સમાનાર્થી ઓળ : “કોદંડ“

27) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ચોરનજર - બહુવ્રીહિ સમાસ
2. નવચેતન - દ્વિગુ સમાસ
3. આગખેલ - મધ્યમપદલોપી સમાસ
4. નદીનાળું - તત્પુરુષ સમાસ

28) અલંકાર ઓળખો :

અલંકારથી શું સુદૃઢ બની શકે છે ?

29) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : “અર્થ સહિત જે હોય તે”

30) ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દૃષ્ટિએ યોગ્ય વિધાન પસંદ કરો:

31) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “ભજનિયાં સંભળાવવાં”

32) ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. શિલા પર બેસીને અમે નાસ્તો કર્યો.
2. એક શીલા નામની છોકરી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

33) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. કાનટોપી - મધ્યમપદલોપી સમાસ
2. રાજર્ષિ - કર્મધારય સમાસ
3. ઘણીજોગ - તત્પુરૂષ સમાસ
4. જગજાહેર - બહુવ્રીહિ

34) “ન હોય એ અભ્ર, એ તો ગરવો ગીરનાર છે.” – આ પંક્તિનો અલંકાર ઓળખો.

35) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “પ્રણાશ”

36) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“છાયા તો વડના જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામ જેવુ, હૈડું જાણે હિમાલય”

37) 'મહાન દેવ' - સમાસ કરો.

38) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”તુંબડીમાં કાંકરા”

39) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. સુ + ઉક્તિ = સુક્તિ
2. “સાંભળી શિયાળ બોલ્યુ દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.” – મનહર
3. વરાળયંત્ર – તત્પુરૂષ સમાસ
4. વડ એવા ટેટા, બાપ એવા બેટા. – દૃષ્ટાંત અલંકાર

40) નીચે આપેલા વિકલ્પોમાંથી બધા જ સમાનાર્થી શબ્દો હોય તેવો વિકલ્પ પસંદ કરો.

41) …………………you are my fast friend, I'll inform your father.

42) He was advised to stay ……………. until the bomb squad arrived.

43) Who is……………. teacher in this school?

44) Please shut the door and go to sleep. (Change the voice)

45) He exercised on the .............. bike in the gym and thereafter took out the …………. from the cupboard to note down the duration of the excercise.

46) In the old days, both men and women were expected to dress……….. for dinner.

47) If there is an age restriction then you………….. go in as you are too young.

48) He walks the horse. In the given sentence “walks” is………… verb.

49) You have to complete the work immediately. (Change the voice)

50) The young soldier …………. that he……….. in the battle.

51) Nishit is the tallest boy in the class. (Change into positive degree)

52) The old man walked carefully with his heavy load …………….he should fall.

53) The newspaper was found guilty of ……………. after publishing a false story about the Mayor.

54) Choose the correct option for the blank in the given sentence.

I opened the book at the table …………………… stood the lamp and a large mirror.

55) A friend of mine went to Canada. (Rewrite the sentence using 'one of my')

56) કાશ્મીરમાં કનિષ્કના શાસન દરમિયાન યોજાયેલી બૌદ્ધ પરિષદની અધ્યક્ષતા કોણે કરી હતી?

57) અકબરે બાબર-હુમાયુના સમયની મુલ્કી અને લશ્કરી સેવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સુવ્યવસ્થિત અને સુવિકસિત કરી હતી?

58) નીચેના વાક્યો ચકાસો:

1. રાજા રામ મોહન રાય દ્વારા બ્રહ્મસમાજની સ્થાપના કરવામાં આવેલ હતી.
2. મહાત્મા જ્યોતીબા ફુલેએ કન્યા કેળવણી માટે વિદ્યાલયો અને અનાથાલયો શરૂ કરેલ હતા. “સત્યશોધક સમાજ'ની સ્થાપના તેઓએ કરેલ હતી.

59) નીચેના વાક્યો ચકાસો.

1. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના માર્ચ 2009માં થયેલ હતી.
2. આ બંધારણીય સંસ્થા છે.
3. આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 8 સભ્યો હોય છે.

60) રાજ્યમાં ગેરવ્યવસ્થા (Misgovernance) ના બહાના હેઠળ ડેલહાઉસી દ્વારા કયા રાજ્યને ખાલસા કરવામાં આવેલ હતું?

61) ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે ?

62) ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના કયા ક્ષેત્રમાં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે?

63) ભારત વિશ્વના ભૂમિભાગના કુલ ક્ષેત્રફળનો (લગભગ) કેટલો હિસ્સો ધરાવે છે?

64) પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં નીચેનામાંથી શું આવેલ છે?

65) નીચેના વાક્યો ચકાસો:

1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (National Human Rights Commission) ની સ્થાપના વર્ષ 1996માં થયેલ હતી.
2. આ સંસ્થા ભારતના બંધારણ અંતર્ગત રચવામાં આવેલ છે તેથી તે બંધારણીય સંસ્થા છે.

66) અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ના અભ્યાસ કરવા માટે વાર્ષિક ફેલોશિપ / શિષ્યવૃત્તિ કેટલા રૂપિયા આપવામાં આવે છે ?

67) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે કે મહાભિયોગના કેસ સિવાય, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશના વર્તન અંગે ધારાસભા ચર્ચા કરી શકતી નથી ?

68) ભારતના બંધારણની કલમ 79 અનુસાર સંસદ .................. ની બનેલી છે.

69) સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના ખ્યાલો આમાંથી લેવામાં આવ્યા છેઃ

70) અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત વિસ્તાર અંગેના કમિશન રીપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારે પ્રસ્તાવ કરેલ કે જે વિસ્તારોમાં વિચરતી (ટ્રાઈબલ) જાતિની વસ્તી ........ થી વધુ હોય તે વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવો જોઈએ.

71) રાજ્ય જાહેર સેવા આયોગ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રાજ્ય જાહેર સેવા આયોગમાં કેટલા સભ્યો રાખવા તેની સંખ્યા બંધારણે નક્કી કરી નથી.
2. રાજ્ય સેવા આયોગના સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે પરંતુ રાજ્યપાલ તેઓને દૂર કરી શકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

72) નીચેનામાંથી કયું વિધાન / કયા વિધાનો અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગે સાચુ છે ?

1. બંધારણના અનુચ્છેદ 339માં આ અંગે ઉલ્લેખ છે.
2. અનુચ્છેદ 339(2) સંઘને એક્ઝિક્યુટીવ સત્તા પ્રદાન કરે છે અને રાજ્યોને તે અંગે દિશા પણ આપે છે.

73) ધોરણ પાંચમા ભણતો એક ભારતીય વિદ્યાર્થી લોકસભાની ચૂંટણીમાં કયાં કારણથી મતદાન કરી શકતો નથી?

1. નિમ્ન શિક્ષણ
2. સગીર વય
3. મતદાર યાદીમાં નામ નોંધણીનો અભાવ
ઉપર પૈકી કયું/કયાં કારણ /કારણો સાચું/સાચાં છે?

74) નીતિ આયોગ દ્વારા 30 જાન્યુઆરી 2023 ના રોજ “Research in Agroecology” જ્ઞાન આદાન પ્રદાનનો કાર્યક્રમ કયા દેશના સહયોગમાં આયોજીત કરવામાં આવેલ હતો ?

75) ભારતીય વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ હેઠળ ગ્રીન સી ટર્ટલ કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ છે ?

76) ભારતીય નૌસેના અને જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JMSDF) દ્વારા JAIMAX 2025 'દ્વિપક્ષીય સમુદ્રી યુદ્ધાભ્યાસ ક્યાં યોજાયો હતો ?

77) તાજેતરમાં કેન્દ્રીય ખાણ મંત્રાલયે કઈ ખનિજને 'મુખ્ય ખનિજ' તરીકે પુનઃવંર્ગીકૃત કરી છે ?

78) પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના (PMDDKY) સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.

1. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY) હેઠળ 100 મહત્ત્વાકાંક્ષી કૃષિ જિલ્લાઓ વિકસાવવાની જાહેરાત કરી છે, જેમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ 12 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
2. આ યોજના હેઠળ ગુજરાતના કુલ 4 જિલ્લાઓ (કચ્છ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર)ની પસંદગી કરવામાં આવી છે.

79) ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ (IMC) 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.

1. 9મી આવૃત્તિનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું.
2. તે એશિયાનો સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી કાર્યક્રમ છે.
3. 2025 ની થીમ Innovate to Transform હતી.

80) KAVACH ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમના લોકોમોટિવ ટ્રાયલ તમામ ડિવિઝનો પર સફળતાપૂર્વક પૂર્ણ કરનાર પ્રથમ ઝોનલ રેલવે કયું છે ?

81) તાજેતરમાં ૩ ઓક્ટોબર, 2025 ભારત અને રશિયાની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી ?

82) સુલ્તાન ઓફ જોહોર કપ 2025 સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.

1. ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ મેડલ અને ભારતે સિલ્વર મેડલ જીત્યો.
2. હોકીના સુલ્તાન ઓફ જોહોર કંપની 13મી આવૃત્તિનું આયોજન મલેશિયાના જોહોર બહરૂ સ્થિત તમાન ડાયા હોકી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું.
3. તે વર્ષ 2011થી દર વર્ષે મલેશિયામાં યોજાતી અંડર-21 હોકી ટૂનમિન્ટ છે.

83) ભારતીય નૌકાદળ અને ભારતીય સેનાની સંયુક્ત કવાયત 'જલ પ્રહાર 2025' કયા દરિયાકાંઠા પર યોજાઈ હતી ?

84) તાજેતરમાં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ્ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL)ને નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ (DPE) દ્વારા કયો દરજ્જો આપવામાં આવ્યો છે.

85) ખેતરમાં કેટલાંક અનૈચ્છિક/ બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, આવા બિનજરૂરી છોડને શું કહે છે ?

86) નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે ?

87) સૂક્ષ્મ જીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળાં સેન્ટિ પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે ?

88) શુક્રની જેમ બીજો ગ્રહ છે કે જે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે ?

89) માં પાયરૂવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઈડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે.

90) ભારતીય અવકાશિ ઉપગ્રહ INSAT નુ પુરુ નામ શુ છે ?

91) સોટીમય મુળતંત્ર કઈ વનસ્પતિમા જોવા મળે છે ?

92) ગન પાવડર શેમાથી બને છે ?

93) ગરમીનો શ્રેઠ સવાહક કયો છે ?

94) પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉક્ળે છે ?

95) નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?

96) CPU નું પૂર્ણ નામ ....... છે

97) અવાજ (સ્પીચ) વડે કમ્પ્યૂટરને કમાંડ આપતી સિસ્ટમ કયા નામથી ઓળખાય છે ?

98) UPSનું પૂર્ણનામ શું છે ?

99) ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા કયું ડિવાઈસ વપરાય છે ?

100) કમ્પ્યૂટરમાં હાર્ડકોપી શેના દ્વારા મેળવી શકાય ?


Up