BMC Mock Test No- 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : ”ભાવ”

2) સમાનાર્થી શબ્દનો વિકલ્પ પસંદ કરો: 'ફૂલ'

3) અલંકારમાં કયું તત્ત્વ સૌથી વધુ પ્રભાવક બને છે ?

4) સંધિ જોડો : ‘સમ્ + ઈક્ષા’

5) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “પુરોગામી”

6) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

7) ગુજરાતી ભાષામાં વર્ણાનુપ્રાસ અલંકારનો પર્યાય કયો છે ?

8) “ખડી જવું' રૂઢિપ્રયોગનો અર્થ ઓળખો.

9) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “ભમ પાંચશેરી કરવી”

10) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : “સર્વ જાણનાર”

11) નીચેની વિગતોને ધ્યાને લઈ ખોટો વિકલ્પ પસંદ કરો.

12) આપેલ શબ્દનો સમાનાર્થી ઓળ : “નવેલી“

13) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”છપ્પન ભૂંગળો વાગવી”

14) છંદ ઓળખો : “ભલે મૃદુ રહીસહી જખમ છેક ચૂરો થતું.”

15) ભાષાની દૃષ્ટિએ અલંકાર શું છે?

16) There is ………….crocodile in …………river.

17) The man was charged ............. murder.

18) My father looked at me and, without……………….. word, gave me……………….. hundred rupee note.

19) When are your friends going back ………….. Italy?

20) Select the correct antonym of 'ludicrous'.

21) I'm right,………… ? (Select the correct question tag)

22) He showed much patience. (Underline the adjuctive in the sentence)

23) You cannot doubt ................ honesty of these children.

24) There are………….. people who speak the truth.

25) He rarely attends the meetings, …………………..?

26) It is not useful. It is not ornamental. (Join the sentences using neither... nor)

27) When you investigated the case, ……………… time to see all the documents?

28) How fast……… you …………….. when the accident……………….. ?

29) ................ by hunger, he stole a piece of bread.

30) I have been staying at Gandhinagar …………. 1999.

31) નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની મરજી સુધી પદ પર રહી શકે છે?

32) ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેઓ રાજ્યસભાના સભ્ય હોય છે.
2. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડતાં તેઓ વધુમાં વધુ ત્રણ માસ માટે રાષ્ટ્રપતિના હોદ્દાની જવાબદારી સંભાળી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

33) ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન કયા વર્ષથી અમલમાં આવેલ છે?

34) 2002માં ભારતના રાષ્ટ્રપતિએ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતી આયોગની નિમણૂંક કરી હતી. આ આયોગના અધ્યક્ષ કોણ હતા?

35) બંધારણસભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા?

36) રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે?

37) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ કલમ ધારાસભાને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે?

38) ભારતના બંધારણની જોગવાઈઓ અંતર્ગત નવા રાજ્યની સ્થાપના કોણ કરી શકે?

39) બંધારણીય જોગવાઈમાંથી કઈ અનુચ્છેદ હેઠળ, પસંદગીના કાનૂની પ્રેક્ટિશનર દ્વારા પરામર્શ કરવાનો અને તેનો બચાવ કરવાનો અધિકાર, ઉપલબ્ધ છેઃ

40) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 ની જોગવાઈઓ મુજબ જો કોઈ શાળામાં પહેલા થી પાંચમાં ધોરણ સુધીમાં 110 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ હોય તો તે શાળામાં ઉપરોક્ત ધોરણોમાં ........... શિક્ષકો હોવા જોઈએ.

41) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

I. દેશના બંધારણ દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ અને ખાતરી આપવામાં આવે છે.
II. મૂળભૂત અધિકાર ફક્ત બંધારણમાં સુધારો કરીને જ બદલી શકાય છે.

42) નીચેનામાંથી CAG ક્યા શહેરમાં નાણાકીય ઓડિટ માટે શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપશે?

43) 25 નવેમ્બર, 2025 ચારણી સાહિત્યના કવિ દુલા ભાયા કાગની કેટલામી જન્મજયંતી ઊજવવામાં આવી હતી ?

44) તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લિઘા ?

45) ભારતની પ્રથમ ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ ચિપ '25-ક્યુબિટ QPU' કયા સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવી છે ?

46) ભારતની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે ?

47) પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ બાબતોના કેન્દ્રીય મંત્રાલય (MoEFCC) દ્વારા મંજૂર કરાયેલ લેપર્ડ બર્થ કન્ટ્રોલ પ્રોગ્રામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે ?

48) ભારતીય નૌસેના દ્વારા દર વર્ષે કયા દિવસના રોજ 'સબમરીન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?

49) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે?

50) ત્રીજો એશિયન યૂથ ગેમ્સ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.

1 એશિયન યૂથ ગેમ્સ 2025ની ત્રીજી આવૃત્તિ બહેરીનના મનામાં શહેર ખાતે યોજાઈ હતી.
2. તે 14થી 17 વર્ષની વયના ખેલાડીઓ માટેનો એક કોન્ટિનેન્ટલ મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ છે.

51) હિંદ છોડો ચળવળનો પ્રારંભ કર્યા બાદ બ્રિટીશ અધિકારીઓએ મહાત્મા ગાંધીની ધરપકડ કરી અને તેમને ......... ખાતે કેદમાં પૂર્યા.

52) નીચેના પૈકી કલમ અને જોગવાઈની કઈ જોડી યોગ્ય નથી?

53) ગાંધાર કલાશાળા કોના શાસન સાથે સંકળાયેલ છે ?

54) લોકહિત વાદી (Lokhitwadi) તરીકે કોણ જાણીતા છે?

55) સુલતાન બેગડાના સૂબાના નિરીક્ષણ હેઠળ 1499માં બાંધવામાં આવેલી બાઈ હરીરની પાંચ માળની વાવ.......

56) પાલ્કની સામુદ્રધુની ......... ની વચ્ચે આવેલી છે.

57) નીચેના પૈકી ગુજરાતના કયા મેદાની પ્રદેશમાં “ગોઢ” અને “વઢિયાર” પંથકનો સમાવેશ થાય છે?

58) નિમ્નલિખિતમાંથી કોને ભૂમધ્ય સમુદ્રનું લાઈટ હાઉસ કહેવાય છે?

59) નીચેના વાક્યો ચકાસો.

1. ભારત એશિયા ખંડમાં આવેલ છે. ભારતના મધ્યમાંથી 'કર્કવૃત્ત' પસાર થાય છે.
2. ભારતના પ્રમાણ સમયની રેખા 82230” પૂર્વ રેખાંશવૃત્ત છે.
3. ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારત વિશ્વમાં સાતમાં ક્રમે છે.

60) નીચેના પૈકી કઈ હિમનદી (Glaciers) સિક્કિમ (Sikkim)માં આવેલ છે?

61) નીચેનામાંથી કયા ગ્રંથમાં આધુનિક દશાંશ પદ્ધતિની ચર્ચા થયેલી છે?

62) ખીર ભવાની મંદિર કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં છે?

63) મોરોધરો ………....

64) કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?

65) પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધ રમત શતરંજ કયા નામથી ઓળખાતી?

66) "ગામીત" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો.

1. ગામીતો કુળદેવ તરીકે હાદરજોદેવ અને એંદરદેવની પ્રસંગોપાત પૂજા કરે છે અને પાલનપુર, દાંતા અને વડગામમાં વસે છે.
2. ગામીતોમાં મામા-ફોઈનાં સંતાનોમાં લગ્ન વ્યવહાર થઈ શકે છે તથા સમાજમાં ખંધાડ (ઘરજમાઈ) લાવવામાં પણ આવે છે.

67) નીચેના પૈકી કયા સ્થળો મુરલ પેન્ટીંગ (Mural painting) માટે જાણીતા છે ?

1. અજંતા ગુફાઓ
2. લેપાક્ષી મંદિર
3. સાચીનો સ્તુપ

68) LCD નું પૂર્ણ નામ .......... છે ?

69) QWERTY કોની સાથે જોડાયેલ શબ્દ છે ?

70) FSB નું પૂરું નામ શું છે ?

71) મળમૂત્રથી ગંદા થયેલાં પાણીમાં કયા સૂક્ષ્મજીવો હોય છે ?

72) પૂનમથી અમાસ સુધી ચંદ્રની કળાઓમાં શો ફેરફાર થાય છે ?

73) પંજાબ અને હરિયાણામાં શિયાળાની મોસમમાં ખેડુતો જે પાકની વધેલી વસ્તુઓ બાળે છે અને દિલ્હીમાં પ્રદુષણ થાય છે તે કયા પાકની વધેલી વસ્તુઓ છે?

74) વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને સંરક્ષિત વિસ્તાર’ (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજયમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે?

75) નીચેનામાંથી કયા વૃક્ષમાંથી ટર્પેન્ટાઈન બનાવવામાં આવે છે?

76) વિધાન: કેટલાક શાકભાજી ફળ છે. માત્ર ફળ ફુલો છે.

તારણ :
(A) કેટલાક શાકભાજી ફુલો છે
(B)કેટલાક ફળ શાકભાજી છે.

77) વિધાન: બધા ટેબલ ખુરશી છે. કેટલીક ખુરશી સોફા છે. માત્ર સોફા કબાટ છે.

તારણ :
(A) કેટલાક ટેબલ કબાટ છે
(B)કેટલાક સોફા ખુરશી છે.

78) 150 × 0 × 5 × 4 + 700 નું સાદુંરૂપ આપો.

79) 191000 માંથી 1100 ઓછા હોય તેવી સંખ્યા કઈ?

80) 101010 માંથી 100 ઓછા હોય તેવી સંખ્યા કઈ ?

81) સ્થાનકિંમત 100, 1, 10, 1000ના આધારે બનતી સંખ્યા જણાવો.

82) 135 અને 153 આ સંખ્યાઓમાં 3ની સ્થાનકિંમત વચ્ચે તફાવત કેટલો છે ?

83) 734020માં 3ની સ્થાનકિંમત કેટલી ?

84) 6, 0, 5, 2 અને 9 અંકોનો પ્રયોગ કરી બનતી નાનામાં નાની પાંચ અંકી સંખ્યા કઈ ?

85) બે અંકની મૂળ મહત્તમ સંખ્યા કઈ છે ?

86) નીચેની આકૃતિમાં ભાગ B વ્યાપારીઓ સૂચવે છે, ભાગ R ધનિકો સૂચવે છે તથા ભાગ H પ્રમાણિકો સૂચવે છે તો કઈ સંખ્યા ધનિક વ્યાપારીઓ સૂચવે છે?

87) "દેશ, રાજ્ય, શહેર" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

88) નીચે આપેલ પાસાની સ્થિતિ પ્રમાણે ૪ ની વિરૂદ્ધ બાજુએ કયો અંક આવશે?

89) નીચે આપેલ વર્તુળાકારમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

90) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

91) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

92) નીચે કેટલાંક શબ્દોનું જૂથ આપેલ છે. તેનો અભ્યાસ કરી નીચેના વિકલ્પમાં આપેલા કયા મૂળાક્ષરને દરેક શબ્દોની આગળ કે પાછળ જોડીને અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય ?

LEN, SAN, WOR, SEE

93) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાય છે ?

LANDSCAPE

94) કોઈ એક ચોક્કસ કોડમાં, "ROAD" ને "URDG" તરીકે લખવામાં આવે છે. તે કોડમાં "SWAN" કેવી રીતે લખાયેલ છે?

95) કોઈ ચોક્કસ કોડ લેંગ્વેજમાં, "OPERATION" ને "NODQBUJPO" તરીકે લખવામાં આવે છે. તે કોડમાં "INVISIBLE" કેવી રીતે લખાયેલ છે?

96) તમે સીધા પૂર્વ તરફ જઈ રહ્યા છો. ત્યારબાદ જમણી બાજુ ફરીને ફરીથી જમણી બાજુ ફરીને ડાબી બાજુ ફરે છે. હવે તમે કઈ દિશામાં જઈ રહ્યા છે?

97) અનુષ્કા ઉત્તર તરફ જઈ રહી છે. તેણી ત્રણ વાર જમણી બાજુ વળે છે. ત્યારબાદ એકવાર ડાબી બાજુ ફરે છે. હવે તેણી કઈ દિશામાં જઈ રહી છે?

98) 26 જાન્યુઆરી 1989 નાં રોજ ક્યો વાર હતો?

99) આવતીકાલ પછીના ત્રીજા દિવસે સોમવાર થવાનો છે તો ગઈકાલના પહેલાના ત્રીજા દિવસે કયો વાર હોય ?

100) રાજઘાટ : મહાત્મા ગાંધી "" વિજયઘાટ : .................?


Up