GSECL : VIDYUT SAHAYAK (Junior Assistant) Mock Test - 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) I shall ring him tomorrow in the afternoon. (Spot the error)

2) There must be something wrong with Umag's car as he.........to his office by bus.

3) The outgoing committee handed....all the documents to the new member.

4) Fill in the blank
I could not lift the bag because it was ........... heavy.

5) Lakshmi to computer classes on Monday and Friday.

6) Fill in the blank.
Kolkata is .......... from the equator than colombo

7) Select single word for the following phrase: 'Person who eats human flesh'

8) The fan is ....... my head.

9) Adjective form of : 'Three'

10) It is our duty to look…………. our family members.

11) I shall go................Fancy leads me.

12) Fill in the blank
This is the field ........... the battle was fought.

13) My article ......... by that time.

14) Either the manager or his assistant failed in ……….. duty.

15) The orders were that we ................ the area within hours to prevent further loss of life.

16) Add a Proper Question Tag :

I shall conquer him...........?

17) Fill in the blank
Rama, and not you, ....... won the prize.

18) Fill in the blank
The jury ............. divided in their opinions in the last meeting

19) What ........... at seven o'clock yesterday evening ?

20) ashutosh does not think ____ this trick will work

21) પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા પગલાંમાં શેનો સમાવેશ થાય છે ?

1. સિંધુ જળ સમજૂતી સ્થગિત કરાઈ.
2. વાથા-અટારી સરહદી ચેક પોસ્ટ બંધ કરાઈ.
3. પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વીઝા છૂટ રદ કરાઈ.
4. પાકિસ્તાની સૈન્ય સલાહકારોની હકાલપટ્ટી.

22) વર્ષ 2025 માટે ગુજરાતી ભાષા માટેનો “સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર' કોને એનાયત થયો છે?

23) નીચેનામાંથી ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર ક્યારે થયો ?

24) યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા ઇન્ડો-પેસિફિક બેહીટલામ સિક્યુરિટી માટે ભારતને મંજૂર કરાયેલા USD 131 મિલિયનના વિદેશી લશ્કરી વેચાણમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે ?

25) પુલિત્ઝર પ્રાઇઝ ક્યાં ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને બિરદાવવા માટે એનાયત કરવામાં આવે છે ?

26) ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી?

27) શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલ હતા?

28) ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો.

I. બ્રિટીશ II. ફ્રેન્ચ III. પોર્ટુગીઝ IV. ડચ

29) “મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત હતી.

30) ઈ.સ. 1817 માં કોના પ્રયાસોથી કોલકત્તામાં હિંદુ કોલેજ (જે ઈ.સ. 1855 માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ હતી) સ્થપાઈ હતી?

31) ભારતમાં સૌ-પ્રથમ તાંબાની ખાણ (Copper mine) કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી?

32) ભારતમાં સૌથી લાંબો મુખ્ય ભૂમિ દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે?

33) લક્ષ્મી વિલાસ પેલેસ માટે વડોદરાના મહારાજા દ્વારા કયા પ્રખ્યાત કલાકાર પાસે ચિત્રો તૈયાર કરાવામાં આવ્યા હતા?

34) કંઠીના મેદાનો ……….. માં આવેલ છે.

35) ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોની ગણના થાય છે?

36) ત્રીજી પેઢીમાં સ્વિચીંગ ડીવાઈઝ તરીકે ક્યું ડિવાઈઝ લેવામાં આવતું હતું?

37) ફાયબર ઓપ્ટીક કેબલનો ફાયદો શું છે?

38) નીચેનામાંથી ફાઈલ/ફોલ્ડરનો કયો વ્યૂ તમારી ફાઈલની વિસ્તૃત જાણકારી જેમ કે, નામ, પ્રકાર, કદ (સાઈઝ), અને છેલ્લે કરેલ મોડિફીકેશનની તારીખ વિગેરે જણાવે છે ?

39) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 2016માં કયું મોબાઈલ પેમેન્ટ એપ વિકસવામાં આવ્યું છે?

40) પાવરપોઈન્ટમાં કેટલા પ્રકારના ડાયાગ્રામ દાખલ કરી રો શકાય છે ?

41) કૃત્રિમ બુધ્ધિનો ઉપયોગ કઈ પેઢીનાં કોમ્પ્યુટરમાં થાય છે?

42) Word માં Table માં ગાણિતીક પ્રક્રિયાઓ કરવા માટે શેનો ઉપયોગ કરશો ?

43) EEPROM નું પુરૂ નામ શું છે?

44) નીચેના માંથી કયું ડિવાઈસ ડેટા સ્ટોર કરે છે ?

45) MS-Windows xp કે Win 7માં સ્ક્રીન સેવરનો સમય ઓછામાં ઓછો કેટલો સેટ કરી શકાય છે ?

46) નીચેનામાંથી કયો સોફટવેર Desktop Publishing Software નથી ?

47) નીચેનામાંથી કયું ઈમેઈલ કલાયન્ટ તરીકે જાણીતું સોફટવેર છે ?

48) ISP શું છે ?

49) સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?

50) ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

51) ડિલીટ કરેલા ઈ–મેઈલ કયા સંગ્રહ થાય છે ?

52) નીચેનામાંથી કયુ સાધન નેટવર્કમાં ડેટાનો વહનમાર્ગો (રૂટ) નક્કી કરે છે ?

53) વિન્ડોઝમાં ફ્રિ ચેટીંગ માટે કયું મેસેન્જર હોય છે ?

54) OSI મોડેલ કોણે તૈયાર કર્યુ ?

55) નીચેનામાંથી કયા લિનકસના GUIL છે ?

56) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અંક વળવો

57) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ખાટી જવું

58) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

હૈયામાં મોં છુપાવવું

59) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો દહાડા સાસુના એક દહાડો વહુનો

60) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સાત સાંધે ત્યાં તેર તૂટે

61) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

મન હોય તો માળવે જવાય

62) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો મરજો પણ સોના પાલનહાર ન મરજો

63) સમાનાર્થી શબ્દ જણાવો :

ધુની

64) સમાનાર્થી શબ્દ જણાવો :

અગદ

65) સમાનાર્થી શબ્દ જણાવો :

શાપિત

66) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન

67) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન

68) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સારો આજ્ઞાંક્તિ પુત્ર

69) "રાજીનામું" શબ્દનો સમાસ ઓળખવો.

70) "હાથપગ" સમાસનાં ક્યાં શબ્દો વડે વિગ્રહ થશે?

71) "ઉદ્દગ્રીવ" સમાસનો પ્રકાર.....?

72) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અધમણ"

73) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"વેંઝણો

74) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

75) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

76) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?

77) 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાફવાથી તે પૂર્ણવર્ગ બને?

78) 2 × 2 × 5 અને 3 × 3 × 7 નો લ.સા.અ. કેટલો ?

79) 20, 30 તથા 40 ના લ.સા.અ. તથા ગુ.સા.અ. વચ્ચે તફાવત શો ?

80) સંખ્યા 1378425માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો ?

81) 47372માં બંને 4 ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ?

82) 65322981માં 5ની સ્થાનકિંમત કેટલી છે ?

83) સંખ્યા 47590માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો.

84) "સાત લાખ પાંચસો બે" - આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય ?

85) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

86) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

87) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

88) "માણસ, બિલાડી, કૂતરુ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

89) "લોખંડ, ટીન, નાઈટ્રોજન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

90) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

91) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રીકોણ છે?

92) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

93) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

94) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

95) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

96) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

97) જો CONTRIBUTE ને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય, તો POPULARIZE એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને હશે?

98) જો કોઈ ચોક્કસ ભાષામાં, MADRAS ને NBESBT તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તેમાં BOMBAY કેવી રીતે કોડ કરવામાં આવે છે?

99) એક સાંકેતીક ભાષામાં "YCVGT" નો સંકેત "WATER" હોય, તો "HKTG" શબ્દનો સંકેત ?

100) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?


Up