GSECL : VIDYUT SAHAYAK (Junior Assistant) Mock Test - 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) રીટા તરફ ઈશારો કરતાં નિખિલે કહ્યું, હું તેની માતાનો એક માત્ર પુત્ર છું. રીટાને નિખિલ સાથે કેવી રીતે સંબંધ છે?
2) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15…….., 45, 66, 91

3) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 10, 23, 42, 68…..?

4) જો કોઈ એક સાંકેતિક ભાષામાં "FINAL"નો કોડ "URMZO" થાય તો "TABLE" નો કોડ શોધો.
5) જો કોઈ ચોક્કસ કોડમાં, COMPUTRONE ને PMOCTUENOR તરીકે લખવામાં આવે છે. તે કોડમાં ADVANTAGES કેવી રીતે લખાયેલ છે?
6) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?
7) આનંદ 20 મીટર ઉત્તર દિશામાં જાય છે. પછી તે 30 મીટર પૂર્વ દિશામાં અને પછી 10 મીટર દક્ષિણ દિશામાં અને અંતે 40 મીટર પશ્ચિમ દિશામાં ચાલીને ઊભો રહી જાય છે. તો હવે તે પોતાના ઉદ્ગમ સ્થાનથી કઈ દિશામાં હશે ?
8) જો કોઈ મહિનાની 24મી તારીખે રવિવાર હોય અને તે મહિનો ફેબ્રુઆરી, 2019 હોય તો માર્ચ, 2019 ની 22 તારીખે કયો વાર આવે ?
9) 24/9/2002ના રોજ કયો વાર હતો ?
10) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

11) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

12) નીચેની આકૃતિમાં ગ્રામીણ બેરોજગાર સ્નાતકોની સંખ્યા જણાવો.

13) "બુધ, ગૂરૂ, ગ્રહ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
14) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?
15) જો ઈરાન :: રિયાલ તો, ઇરાક :: ..............?
16) પ્રત્યેક સંખ્યા જેનો અવયવી હોય તેવી સંખ્યા કઈ છે?
17) શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગનાં બધાં બાળકોને સરખી સંખ્યામાં વહેંચી, તો એક પણ લખોટી વધી નહી, ફરી તેણે 72 ચોકલેટો પણ વહેંચી તો એકેય ચોકલેટ વધી નહીં, તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલાં બાળકો હશે ?
18) 8, 12, 24 અને 36 નો લ.સા.અ. શો થાય ?
19) 51 એ 153 નાં કેટલા ટકા થાય?
20) કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 42% માર્ક્સની જરૂર છે. પાર્થને 37% માર્ક્સ પ્રાપ્ત થાય છે અને તે 115 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે?
21) ૧૦% નફાથી કોઈ પુસ્તકને ૨૨૦ માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે?
22) કોઈ વસ્તુ ૧૬૫૦ માં વેચતાં વેપારીને ૧૦% નફો થાય છે. તો વસ્તુની મૂ.કિં. કેટલી થાય?
23) નળ A ટાંકીને 15 મિનીટમાં ભરે છે. નળ B ટાંકીને 30 મિનીટમાં ભરે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?
24) બ્રૉસ્ટેડ - લોરીએ એસિડ - બેઈઝ સિદ્ધાંત શાના આધારે આપ્યો છે ?

25) ચુંબકીય ક્ષેત્રની હાજરી ક્યા સાધન વડે જાણી શકાય છે ?

26) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

27) કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે આવું તે ધાતુ પર કઈ પ્રક્રિયાના લીધે થાય છે ?

28) એકસ-રેની શોધ કોણે કરી હતી ?

29) રાષ્ટ્રિય રસીકરણ દિવસ મુખ્યતવે શિયાળામા યોજવાનુ કારણ કયુ હોય છે ?
30) સૌપ્રથમ ‘તત્ત્વ’ની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરનાર રસાયણશાસ્ત્રી કોણ હતા ?

31) ઈન્ટરનેટ પર ભારતમાં વેબસાઈટ બનાવનાર પ્રથમ રાજકીય પાર્ટી કઈ છે ?

32) નીચેનામાંથી કયું મિડીયા પ્લેયર નથી.

33) ઈન્ટરનેટમાં સામન્ય રીતે પાસવર્ડ કઈ સંજ્ઞામાં દેખાય છે ?

34) word માં નવી ફાઈલ ખોલવામાં આવે ત્યારે તેનું ડિફોલ્ટ નામ શું હોય છે ?

35) Coaxial કેબલમાં કેટલા અંતર સુધી ડેટા મોકલી શકાય છે ?

36) ક્રિપ્ટોએનાલિસિસ (Cryptocnalysis) ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

37) પાવરપોઈન્ટમાં સ્લાઈડની ડાબી બાજુએ સ્લાઈડનું લીસ્ટ જોઈ શકાય તેને શું કહે છે ?

38) નીચેનામાંથી કયો વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ નથી ?

39) ઈન્ટરનેટના માધ્યમથી લાંબા અંતરના 'ફોન કોલ્સ' માટે કઈ ટેકનોલોજી વપરાય છે ?

40) વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે ક્યું સોફ્ટવેર ઉપલબ્ધ છે?
41) વિશ્વનું સૌથી વધુ વપરાતું સર્ચ એન્જી કયું છે ?

42) નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી.

43) મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

44) નીચેના માંથી કયો હાર્ડડિસ્ક ડ્રાઈવનો પ્રકાર નથી.

45) CANનું પૂર્ણ નામ શું છે ?

46) જો તમારે એક લેટર તૈયાર કરી તેમાં ચિત્રો, રંગ દર્શાવીને તેની પ્રિન્ટ જોઈએ છે તો તમે કયો પ્રોગ્રા ઉપયોગ કરશો ?

47) કલર મોનિટર ને .......... નામથી પણ ઓળખવામાં આવે છે ?

48) જોયસ્ટીકનો ઉપયોગ શેમાં થાય છે ?

49) નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર હંમેશા મુખ્ય મેમરી (RAM) માટે કાર્ય કરે છે ?

50) TBI નું પુણનામ શું છે ?

51) નીચેનામાંથી ક્યો દેશ ભારત સાથે સૌથી લાંબી જમીન સીમાધરાવે છે?
52) સતલુઝ અને કાલી નદીઓ વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે?
53) યાદી-I માં આપેલા મહેલોને યાદી-II માં આપેલા તેમના સ્થાન સાથે જોડો.

1. આયના મહેલ (i)) વાંસદા
2. કુસુમ વિલાસ મહેલ (ii) ભુજ
3. નવલખા મહેલ (iii) વડોદરા
4. દિગ્વીર નિવાસ મહેલ (iv) છોટાઉદેપુર
5. મકરપુરા મહેલ (V) ગોંડલ

54) કઈ બેંકમાં કૌભાંડ આચરનાર હીરા વેપારી મેહુલ ચોકસીને ભારત-બેલ્જિયમ પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત ગિરફતાર કરવામાં આવ્યો?
55) મુંદ્રા પોર્ટ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તે ભારતનું સૌથી મોટું વાણિજ્યિક બંદર છે.
2. તે ગુજરાતના કચ્છમાં આવેલું છે.
3. મુંદ્રા પોર્ટની માલિકી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) પાસે છે.

56) નાણાકીય વર્ષ 2024-25માં સતત ચોથા વર્ષે ક્યો દેશ ભારતનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર રહ્યો ?
57) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંયુક્ત અભ્યાસ કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અને દ્વિપક્ષીય કવાયત બોંગોસાગરનું આયોજન બંગાળની ખાડીમાં કરાયું હતું.
2. ભારતીય નૌસેનાએ આ કવાયતમાં INS રણવીર તૈનાત કર્યું હતું.

58) તાજેતરમાં ક્યા રાજ્યે DPS ફ્લેમિંગો સરોવરને સંરક્ષણ રિઝર્વ ઘોષિત કર્યું?
59) ભારતની યાત્રાએ આવેલા જે.ડી.વાન્સ ક્યા દેશના ઉપપ્રમુખ છે ?
60) તાજેતરમાં વડાપધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે પ્રાણી બચાવ અને પુનર્વસન કેંદ્ર 'વનતારા'નું ઉદઘાટન કર્યું હતું?
61) પડતલું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
62) સમદર - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
63) ટોણો - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
64) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
65) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
66) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
67) નીચેમાંથી ક્યું ઉપપદ સમાસનું ઉદાહરણ છે?
68) "અવિરત" શબ્દનો સમાસ ઓળખવો.
69) ક્યા સમાસ પ્રકારના બીજા પદમાં ક્રિયાધાતુ હોય છે?
70) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નવું ઉદય થયેલું કે ઊગેલું

71) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

માન માગતી કે અભિમાની સ્ત્રી

72) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઊંચી ડોકવાળું

73) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અમૃત

74) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આગ્રહ

75) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

મહેલ

76) સમાનાર્થી શબ્દ જણાવો :

દરવેશ

77) સમાનાર્થી શબ્દ જણાવો :

અનંતપદ

78) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ

79) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

શેરડી ભેગો એરંડી પાણી પીએ

80) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

કુશકા ખાંડયે ચોખા ન મળે

81) Did your father die…………….. a plane-crash?
82) Do you know who............... the Ramayan?

83) Use appropriate verb form: Rohan ............. a dream last night.

84) What is the opposite of general'?

85) Change the degree: I played better than John.

86) One Word Substitutes : "A person declared innocent by the court"
87) Find the correct spelling of the word for 'Generations'.

88) I wondered who ..............

89) He is a friend of................

90) give antonym of : brave
91) Can you do this work ? No, I ..............

92) We bought these bananas ............ 30 Rs. a dozen.

93) Fill in the blank
Many people die ...........hunger.

94) Fill in the blank
We stayed inside ........... it was raining.

95) The little boy tied his shoelaces.............

96) He was ............ Nepoleon of his age.

97) Manhar is the person next week......is taking over my job.

98) .............. church on the corner was built by Britishers.

99) Maria does well in her studies because she is a ...........students.

100) He was ........... Nepoleon of his age.


Up