GSECL : VIDYUT SAHAYAK (Junior Assistant) Mock Test - 03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલા પહલગામ સ્થિત બેસરન ખીણમાં આતંકી હુમલો કરવામાં આવ્યો ?
2) તાજેતરમાં ક્યા શહેરના મેયર દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'સિટી ઓફ ઓનર'થી સન્માનિત કરાયા ?
3) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'મિત્ર વિભૂષણ'થી સન્માનિત કર્યા?
4) ભારતનો સૌથી લાંબો રેલ કફ્લાયઓવર ગર્ડર ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને તેનું વજન આશરે કેટલું છે ?
5) તાઇવાન દ્વારા તાજેતરમાં પરીક્ષણ કરાયેલ HIMARS રૉકેટ સિસ્ટમ કઈ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે ?
6) સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?
7) સુરત શહેર બીજા કયા નામથી પણ ઓળખાય છે?
8) ગુજરાતમાં ભારતીય જંગલી ગધેડાનું અભયારણ્ય.....................
9) મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
10) અલગ અલગ દેશોની જોગવાઈઓ, ભારતના બંધારણમાં સામેલ કરવામાં આવેલ છે. આ બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
11) ઈ-કોમર્સમાં કન્ઝયુમર ટુ કન્ઝયુમર ને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે ?

12) કમ્પ્યૂટરમાં નીચેનામાંથી કયા કરંટના વોલ્ટેજ વપરાતા નથી ?

13) નીચેનામાંથી કયું ગૂગલ કંપનીનું છે ?

14) નીચેનામાંથી કયું પ્લગ & પ્લે ડિવાઈસ નથી ?

15) કોઈપણ ફોલ્ડરમાં શું બનાવી શકાય ?

16) નીચેનામાંથી કઈ ફોન્ટની ઈફેકટ નથી ?

17) વેબસાઈટ એ શાનો……………… નો સમૂહ છે.

18) નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી ?

19) ડોકયુમેન્ટ પ્રિન્ટ કરતી વખતે તેમાં ઉમેરેલી કમેન્ટ પ્રિન્ટ થશે કે નહી ?

20) ડોટ મેટ્રીકસ પ્રિન્ટર (DMP) માં પ્રિન્ટ શેના દ્વારા થાય છે?

21) એકસેલમાં કયા ફંકશનથી અઠવાડીયાનો કેટલામો વાર છે તે જાણી શકાય છે ?

22) ગણતરી કરવા માટેનું સૌપ્રથમ યંત્ર કયું હતું ?

23) નીચેનામાંથી કયું પ્રોસેસર ઈન્ટેલ કંપનીનું નથી ?

24) SAN નું ફુલફોર્મ જણાવો.

25) MS-Powerpointમાં સ્લાઈડને હાઈડ (સંતાડવા) કયો મેનુનો કયો વિકલ્પ વાપરશો ?

26) એક ફોલ્ડરમાં બીજુ ફોલ્ટર હોય તેને શું કહેવાય ?

27) ડોકયુમેન્ટમાં હાંસિયાની ગોઠવણી નક્કી કરવા માટે શું વપરાય છે ?

28) વિન્ડોઝમાં ટૂલબાર ને દેખાડવા મેનુમાં જશો ?

29) MS—word માં કોઈ શબ્દ પર આડી લીટી (શબ્દ ચેકવા માટે) કરવા માટે કઈ અસર આપવામાં આવે છે ?

30) excel માં Sort વિકલ્પ કયા મેનુમાં છે ?

31) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

આખડી પડવું

32) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અદૂગડું રહેવું

33) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોનાની થાળીને લોઢાની મેખ

34) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સેવા કરે તો મેવા મળે

35) સમાનાર્થી શબ્દ જણાવો :

દશન

36) સમાનાર્થી શબ્દ જણાવો :

બુનિયાદી

37) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

નિવૃત્તિ

38) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અતિ

39) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણા

40) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જે ખાડામાં ટેકવાથી બારણું ફરે છે તે

41) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

થાળુ બાંધ્યા વિનાનો કૂવો

42) "મહાભારત" શબ્દનો સમાસ ઓળખવો.
43) અવ્યયીભાવ સમાસ માટે નીચેમાંથી કઈ વિગત સાચી છે ?
44) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
45) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
46) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
47) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"સેજયા"

48) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અડાળી"

49) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"પૂરણ"

50) ભણવું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
51) વિદ્યુત વિભાજન માટે વપરાતુ સાધન કયુ છે ?
52) નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે ?

53) ખેતરમાં બીજને શેની મદદથી રોપવામાં આવે છે ?

54) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે?

55) ચુંબુકીય અલગીકરણ પદ્ધતિ કઈ અશુદ્ધિઓ દૂર કરવા માટે વપરાય છે ?
56) કોશેટાઓમાંથી રેશમના તાર કાઢયા પછી તેમાંથી દોરી કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને શું કહે છે ?

57) ડાયનોસર શું છે ?

58) 27307માં 7ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ?
59) જો 4444ને આશરે નજીકના સો સુધી દર્શાવવામાં આવે તો શું આવે ?
60) 8763451માં 3 અને 5ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો છે ?
61) 543223માં આવેલ 2ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો ?
62) 13 હજાર + 14 શતક + 3 દશક = ……….. ?
63) 703013માં બંને 3ની સ્થાનકિંમતોનો ગુણાકાર કેટલો થાય ?
64) 'પચાસ લાખ પંચાવન હજાર પાંચ' - આંકડામાં કઈ રીતે લખાય ?
65) 248 અને 284 આ સંખ્યાઓમાં 8ની સ્થાનકિંમત વચ્ચે તફાવત કેટલો છે ?
66) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તિની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

67) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

68) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

69) ચાર વર્ષ પહેલાં રામ, શ્યામ અને કાનાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?
70) "પાનું, પ્રકરણ, પુસ્તક" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
71) "વ્યક્તિ, પશુ, પક્ષી" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
72) નીચે આપેલ ચોરસ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલ છે?

73) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ છે?

74) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા લંબચોરસ આવેલ છે, તેની ગણતરી કરો.

75) દીપકે નિતીનને કહ્યું, "તે છોકરો જે ફૂટબોલ રમી રહ્યો છે. તે મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાં સૌથી નાનો છે.” ફૂટબોલ રમતો છોકરો દીપક સાથે શું સંબંધ ધરાવે છે ?
76) A એ C નો પુત્ર છે. C એ Q ની બહેન છે. Z એ Q ની માતા છે. P એ Z નો પુત્ર છે. તો P નો A સાથેનો સબંધ શું થાય?
77) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

78) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

79) દીપકે નિતીનને કહ્યું, "તે છોકરો જે ફૂટબોલ રમી રહ્યો છે. તે મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાં સૌથી નાનો છે.” ફૂટબોલ રમતો છોકરો દીપક સાથે શું સંબંધ ધરાવે છે ?
80) A એ C નો પુત્ર છે. C એ Q ની બહેન છે. Z એ Q ની માતા છે. P એ Z નો પુત્ર છે. તો P નો A સાથેનો સબંધ શું થાય?
81) ....dogs seldom bite.

82) Identify a correct Assertive sentence of this Exclamatory sentence.

"A teacher and afraid of book!"

83) Find the Word with correct Spelling.

84) Use appropriate verb form: The patient .......... doctor had come on time the

85) Give noun form of 'Martyr'.

86) Change the Voice : Why is the question paper being written by you again?
87) Fill in the blank
Do you like .......... ?

88) Fill In the Blanks.

If you had sold your TV, you…….. ten thousand rupees.

89) who is older ____ you two?
90) Give verb form of 'poor'

91) They.......... the clinic after the doctor

92) We cannot take............ U-turn from here.

93) She spoke....... than he did.

94) 'A' is .......... indefinite article

95) .....time do you spend social...... services ?

96) If you don't come regularly, I ............. you. Chania

97) Fill in the blank
He walked down the hall ............ he had come.

98) Fill in the blanks using proper verb form.

When I reached the party plot, they ……….. their dinner. (take)

99) A bunch of bananas was ......... from the ceiling.

100) Find abstract noun of the following from the options given: seize


Up