GSECL : VIDYUT SAHAYAK (Junior Assistant) Mock Test - 04

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"આણી-પા"

2) વાંસે - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.

3) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"હટાણું"

4) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?

5) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

6) "હારજીત" શબ્દનો સમાસ ઓળખવો.

7) "ત્રિભાજક" શબ્દનો સમાસ ઓળખવો.

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાર ઊતરવું કે ઓળંગવું તે

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નદીનો ઊંડો ભાગ કે વહેળો

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી

11) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

નિષ્કાંચન

12) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અહીં

13) સમાનાર્થી શબ્દ જણાવો :

પતાકિની

14) સમાનાર્થી શબ્દ જણાવો :

તમુલ

15) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

જાગતાની પાડીને સૂતેલાનો પાડો

16) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

કૂકડીનું મોં ઢેફલે રાજી

17) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

બે હાથ વિના તાળી ન પડે

18) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

લેણાદેણી પૂરી થવી

19) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

દહાડો ઊઘડવો

20) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ટકા કરવા

21) વિશ્વની પ્રથમ કૉમશિલ સ્કેલનો ઈ-મિથેનોલ પ્લાન્ટ કયા દેશમાં કાર્યરત થયો છે ?

22) કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડેન્ટ વિક્ટિમ્સ સ્કીમ, 2025 વિશે નીચેનાંમાંથી કયું વિધાન ખોટું છે ?

23) WTT યૂથ સ્ટાર કન્ટેન્ડર બેંગ્લોક 2025 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં U-19 બોઈઝ ડબલ્સ ટાઇટલ કઈ ભારતીય જોડીએ જીત્યું ?

24) ભારતની પ્રથમ જાહેર ભંડોળ ધરાવતી DST-ICGEB 'બાયો-ફાઉન્ડ્રી' અંગે નીચેનાં નિવેદનો ધ્યાનમાં લો.

1 તેનું નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે સિન્થેટિક બાયોલોજી, બાયોમેનન્યુફેક્ચરિંગ અને પ્રિસિઝન બાયોટેકનોલોજીમાં વિકાસને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
2. બાયો-ફાઉન્ડ્રી એ ભારતની BioE3 પોલિસીનો મુખ્ય ઘટક છે, જે ઇકોનોમી, એન્વાયર્નમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ માટે બાયોટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
૩. ભારત હાલમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે 12મા ક્રમે છે અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 3જા સ્થાને છે.
ઉપરોક્ત આપેલાં નિવેદનોમાંથી કર્યા સાચાં છે ?

25) નીચેના વિધાનો પૈકી સાચું સાચા વિધાન વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં સ્વીડનના મોન્ડો ડુપ્લાન્ટિસને લોરિયસ વર્લ્ડ સ્પોટ્સમેન ઓહ ધ યર એવોર્ડ 2025થી સન્માનિત કરાયો.
2. ભોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્સને 'ઓસ્કાર ઓફ ધ સ્પોર્ટ્સ' તરીકે ઓળખવામાં આવે છે.
3. અમેરિકાની જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સવુમન ઓફ ૫ ઘર એવોર્ડ 2025 એનાયત કરાયો હતો.

26) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 અન્વયે નીચેના પૈકી કઈ 'બાળક' ની વ્યાખ્યા સાચી છે ?

27) હડપ્પીય લોકો ગુજરાતના કયા ભાગમાંથી હસ્તકલા ઉત્પાદન માટે કાર્નેલિયન પથ્થર જેવી સામગ્રી મેળવતા હતા?

28) મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી?

29) ડભોઈનો કિલ્લો, જેમાં પૂર્વમાં હીરા ભાગોળ, પશ્ચિમમાં વડોદરા દરવાજો, ઉત્તરમાં ચાંપાનેર દરવાજો અને દક્ષિણમાં નાંદોદ દરવાજો નામના એમ ચાર પ્રવેશદ્વાર છે તે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?

30) નીચે આપેલ ચાર સ્થળો પૈકી કયું સ્થળ જૈન સમુદાયનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે?

31) નીચેનામાંથી સૌથી સામાન્ય રીતે વપરાતું અર્ધવાહક (સેમીકંડકટર) કયું છે?

32) “USB”નું પૂર્ણ સ્વરૂપ શું છે?

33) DBMS નું પૂરૂ નામ ............

34) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 2016માં કયું મોબાઈલ પેમેન્ટ એપ વિકસવામાં આવ્યું છે?

35) નીચેનામાંથી કયું પ્લેટફોર્મ શિખનારાઓ માટે ઓનલાઈન અભ્યાસક્રમો બનાવવા અને પહોંચાડવા માટેનું મફત અને ખુલ્લું પ્લેટફોર્મ સ્ત્રોત છે?

36) વોટ્સએપ્પમાં ‘કરંટ લોકેશન' અને 'લાઈવ લોકેશન' વચ્ચે શું તફાવત છે?

37) ‘ડિજિટલ કલ્ચર' – શબ્દો ................

38) MS વર્ડમાં કયું ફીચર ડોક્યુમેન્ટમાં એકી અને બેકી પૃષ્ઠો માટે અલગ-અલગ હેડર અને ફૂટર બનાવવાની મંજૂરી આપે છે ?

39) ઉચ્ચસ્તરીય ભાષામાં (કમ્પ્યુટર સંદર્ભે) લખાયેલ પ્રોગ્રામ કયા તરીકે ઓળખાય છે?

40) નીચેના વાક્યો ચકાસો:

1. ઈન્ડીયન સેન્ટર ફોર સ્પેસ ફીઝીક્સ (ICSP) એ કલકત્તા ખાતે આવેલ છે.
2. ઈન્ડીયન ઈન્સ્ટિટયૂટ ઓફ રીમોટ સેન્સિંગ એ દહેરાદુન ખાતે આવેલ છે.

41) નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ Ms-Excel વર્કશીટના સક્રિય સેલને એડિટ કરવા માટે થઈ શકે છે ?

42) કયા દેશનું ઈન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ AANI ભારતના UPI સાથે જોડાયેલું છે?

43) જાવા (JAWA), કોમ્પ્યુટર ભાષાની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

44) માઈક્રોસોફ્ટ ઓફિસમાં કઈ કી પ્રિન્ટ પ્રિવ્યુ વિન્ડો દર્શાવે છે?

45) પાવરપોઈન્ટમાં સ્લાઈડ પરના ઑબ્જેક્ટ્સનો ઉપયોગ ટેક્સ્ટને પકડી રાખવા માટે કરવામાં આવે છે.

46) નીચેનામાંથી કયો Oracle ડેટાબેઝ ઓબ્જેક્ટ નથી?

47) કોમ્પ્યુટરની ભાષામાં પ્રમાણીકરણ (Authentication) એટલે .........

48) કયા દેશે કોમ્પ્યુટર માટે “openKylin” નામની ઓપરેટીંગ સિસ્ટમ શરૂ કરેલ છે?

49) નીચેનામાંથી કયો ડેટા ટાઈપ ઓરેકલ દ્વારા સપોર્ટેડ નથી?

50) ભારતમાં કઈ કંપનીએ સ્વદેશમાં ડિઝાઈન કરેલી MCU ચિપ લોન્ચ કરેલ છે?

51) પ્રથમ દસ મુખ્ય વિષમ સંખ્યાઓનો સરવાળો ?

52) 20 અને 30 વચ્ચે કુલ કેટલી વિભાજય સંખ્યાઓ છે ?

53) 2, 3, 4 અને 6 નો ફક્ત એક જ વખત ઉપયોગ કરી બનતી ચાર અંકની મોટામાં મોટી સમ સંખ્યા કઈ?

54) 2, 9, 7, 1, 0 અંકોનો એક જ વખત ઉપયોગ કરીને મહત્તમ વિષમ સંખ્યા કઈ બને ?

55) 20 અને 40 વચ્ચે કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે ?

56) 1,4,6,8 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીને પાંચ અંકોવાળી મોટામાં મોટી સમ સંખ્યા કઈ બને ?

57) પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલ રંગના દ્રવ્યને લીધે કરે છે. આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલ (કાર્બન ડાયોક્સાઈડ)નો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાને કહે છે.

58) વસતી નિયંત્રણ માટે પુરુષોમાં થતી શસ્ત્રક્રિયાને શું કહે છે ?

59) વાહનની ઝડપ માપવા માટેના સાધનને શું કહે છે ?

60) એલ્યુમિનિયમ શેમાથી બને છે ?

61) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?

62) વિધાન : કેટલાક પક્ષી હાથી છે. કેટલાક હાથી સફેદ છે.

તારણ :
(A) કેટલાક પક્ષી સફેદ છે.
(B) કેટલાક સફેદ પક્ષી છે.

63) વિધાન: કોઈ પથ્થર કપ નથી. માત્ર કપ કાળા છે.

તારણ :
(A) કોઈ કાળા પથ્થર નથી
(B)કોઈ કપ પથ્થર નથી.

64) એક વ્યક્તિ તરફ સંકેત કરતાં એક મહિલાએ કહ્યું, "તેમની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે." તો તે મહિલા વ્યકિત સાથે શું સંબંધ ધરાવે છે ?

65) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

66) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 18, 38, 78…….?

67) જો કોઈ ચોક્કસ ભાષામાં, "MIRACLE" ને "NKUEHRL" તરીકે કોડેડ કરવામાં આવે છે, તો પછી "GAMBLE" કેવી રીતે કોડેડ થાય છે?

68) જો FRAGRANCE ને SBHSBODFG લખવામાં આવ્યું હોય, તો IMPOSING કેવી રીતે લખી શકાય?

69) જો "EARTHQUAKE" ને "MOGPENJOSM" લખાય તો "EQUATE" ને કેવી રીતે લખાય ?

70) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?

71) તમે ઉત્તર તરફ જઈ જમણે વળીને પછી ફરીથી જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?

72) હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો, પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ. તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે?

73) આજે બૂધવાર છે, તો પછીનાં રવિવાર પછી 25 માં દિવસે ક્યો વાર આવે?

74) BF : DH :: PS……?

75) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?

76) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?

77) 74 : 130 :: ………… : 390

78) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

79) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

80) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

81) We shall play cricket...............it rains.

82) Fill in the blanks : The plane took off and went ……….. in the sky.

83) Choose the opposite word for 'consensus'

84) Fill in the blank
Nobody told me why .............. To give up my rights.

85) Who among your friends............... . ?

86) Choose correct Aynonyms of "Despair"

87) the officer gave him ____ stamps.

88) they ____ by sorry for their behaviour.

89) I have ____ for one week's leave.

90) It ……………… that, by tomorrow evening, the amount of donations …………….. twice as much as it is now.

91) A ........ is a collection of ships on vessels.

92) he ____ come if he had the time .

93) When the manager came, they..........the task.

94) Fill in the blank
Let's go and see her ............... we ?

95) No news ........... good news

96) Sorry, you can't borrow my pencil, I.......... it myself.

97) you ____ your time provided you started early.

98) He is ......... union leader

99) You can't always agree.... a person.

100) Fill in the blank
.......... we start now, we will miss our bus.


Up