પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 07 (Paper 1)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 80

કુલ ગુણ: 80

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 40 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 80 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) જો કોઈ ચોક્કસ કોડમાં, VISHWANATHAN ને NAAWTHHSANIV તરીકે લખવામાં આવે છે. તે કોડમાં KARUNAKARANA કેવી રીતે લખાયેલ છે?
2) જો "FIRE" નો કોડ"DGPC" હોય, તો "SHOT" નો કોડ શોધો.
3) જો કોઈ ચોક્કસ કોડમાં CORPORATIONS ને PROCTAROSNOI તરીકે લખાયેલ હોય, તો તે કોડમાં JUDICIAL કેવી રીતે લખાય છે?
4) જો કોઈ ચોક્કસ કોડમાં, COVALENT ને BWPDUOFM અને FORM ને PGNS તરીકે લખવામાં આવે, તે કોડમાં SILVER ને કેવી રીતે લખવામાં આવશે?
5) સૂર્યાસ્ત સમયે વ્યક્તિ A અને B એકબીજા સામે મુખ રાખીને ઊભા છે. વ્યક્તિ A જુએ છે કે વ્યક્તિ B નો પડછાયો પોતાની ડાબી બાજુએ પડે છે. તો વ્યક્તિ A નું મુખ કઈ દિશામાં હશે ?
6) તરુણ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિ.મી. પૂર્વમાં ચાલે છે, પછી તે પોતાની ડાબી તરફે વળી 3 કિ.મી. ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે ?
7) હું ઉત્તર તરફ મુખ રાખીને ઊભેલો છું. અને 145° ઘડિયાળની દિશામાં અને 100° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દૂર છું. તો મારું મુખ કઈ દિશામાં હશે ?
8) 2/10/1869ના રોજ કયો વાર હશે ?
9) 1 જાન્યુઆરી 1992ના રોજ બુધવાર હોય તો 23 જાન્યુઆરી 1992ના રોજ ક્યો વાર હશે ?
10) 24/03/1957 નાં દિવસે કયો વાર હશે ?
11) જો વીજળી : કેબલ :: પાણી : ............?
12) જો ઓડોમીટર :: ઝડપ તો, સ્કેલ :: ....................?
13) જો બિમ્બલ્ડન : લોનટેનીસ :: વોકર કપ............?
14) જો પશ્ચિમ બંગાળ :: કોલકાતા તો, કેરળ :: ............?
15) જો દરજી :: કપડાં તો, સુથાર :: ............?
16) ‘NOMENCLATURE' માંથી કયો શબ્દ બને છે ?

17) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

INFRASTRUCTURE'

18) નીચેના પ્રશ્નોમાં આપેલા શબ્દોમાં કયો નવો અક્ષર જોડવાથી નવા શબ્દો બનશે તે જણાવો.

OUGE, ONCUR, ONDOLE, OUCH

19) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

'PHOTOSYNTHETIC'

20) નીચેનામાંથી 94 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
21) રોમન અંકમાં 44 ને ............... લખાય.
22) 20 ને નીચેનામાંથી રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
23) નીચેનામાંથી કયો વિકલ્પ અંગ્રેજી મૂળાક્ષરોના સીધા અનુક્રમમાં ડાબેથી ૧૩ મા અક્ષરની જમણી બાજુએ સાતમા ક્રમે આવેલો છે?
24) જો અંગ્રેજી મૂળાક્ષરોમાં પ્રથમ અડધા મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખીએ તો, જમણેથી ૨૧ મો મૂળાક્ષર કયો હશે ?
25) જો "POWERFUL" શબ્દના અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં?
26) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૪" કેટલી વખત આવે છે કે જેમાં ૪ ની આગળ અને પાછળ બંને બાજુ એકી અંકો હોય?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

27) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં અંકોના ક્રમને ઊલટાવીએ અને ત્યારબાદ મળેલ સંખ્યાઓને ઊતરતા ક્રમમાં ગોઠવીએ તો ડાબેથી બીજા સ્થાન પર કઈ સંખ્યા મળે ?
28) જો અંગ્રેજી આલ્ફાબેટ મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખીએ તો શરૂઆતમાં તથા અંતમાં રહેલા સ્વરના સ્થાન વચ્ચેનો તફાવત કેટલો થાય?
29) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

30) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

31) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

32) છ વિદ્યાર્થી A, B, C, D, E અને F એક હરોળમાં ઊભા છે. B, F અને D ની વચ્ચે છે. E, A અને C ની વચ્ચે છે. A, F અથવા D ની પાસે ઊભો નથી. C, D ની પાસે ઊભો નથી. તો જણાવો કે નીચેનામાંથી F કોની વચ્ચે ઊભો હશે?
33) છ મિત્રો L, M, N, O, P અને Q પૂર્વ તરફ મુખ રાખીને એક હરોળમાં બેઠા છે. N, L અને P ની વચ્ચે છે. M એ P ની તરત જમણી બાજુએ છે પરંતુ O ની ડાબી બાજુએ છે. Q જમણી બાજુના છેડે બેઠો નથી તો નીચેનામાંથી કઈ જોડી O ની પડોશી છે ?
34) A, B, C, D, E, F અને G ઉત્તર દિશા તરફ મુખ કરીને એક હરોળમાં બેઠા છે. F, E ના તરત જમણી બાજુ છે. C, B અને D નો પડોશી છે.D ની ડાબી તરફ ત્રીજા ક્રમે બેઠલો વ્યકિત એક છેડા પર છે. E, G ની જમણી બાજુ ચોથા ક્રમે છે. તો નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?
35) A, B, C, D, E, F અને G ઉત્તર દિશા તરફ મુખ કરીને એક હરોળમાં બેઠા છે. F, E ના તરત જમણી બાજુ છે. C, B અને D નો પડોશી છે.D ની ડાબી તરફ ત્રીજા ક્રમે છે બેઠલો વ્યકિત એક છેડા પર છે. E, G ની જમણી બાજુ ચોથા ક્રમે છે. તો નીચેનામાંથી કોણ C ની ડાબી બાજે છે
36) નીચેની આકૃતિમાં ગ્રામીણ વેપારીની સંખ્યા કઈ છે કે સ્નાતક નથી?

37) નીચે આપેલી આકૃતિમાં લંબચોરસ એ લેખકો સૂચવે છે, વર્તુળ એ આલોચકો સૂચવે છે, ત્રિકોણ એ કવિઓ સૂચવે છે અને ચોરસ એ વ્યાપારીઓ સૂચવે છે તો કયો ભાગ એવા વ્યાપારીઓ છે કે જે આલોચકો અથવા લેખકો હોય?

38) "ભૂરી આંખવાળી વ્યક્તિ, સ્ત્રી, ડોક્ટર" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
39) "દેશ, રાજ્ય, શહેર" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
40) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બને છે?

41) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બનશે?

42) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

43) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

44) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

45) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

46) વિધાન: કોઈ પથ્થર કપ નથી. માત્ર કપ કાળા છે.

તારણ :
(A) કોઈ કાળા પથ્થર નથી
(B)કોઈ કપ પથ્થર નથી.

47) વિધાન: કેટલીક ગાય હાથી છે. કેટલાક હાથી કાગડા છે.

તારણ :
(A) કેટલીક ગાય કાગડા છે.
(B) કેટલાક હાથી ગાય છે.

48) વિધાન : (!) બધી શાર્ક, માછલી છે. (!) કોઈ માછલી, સાપ નથી.

તારણ :
(A) કોઈ સાપ, શાર્ક નથી
(B)કોઈ શાર્ક, સાપ નથી.

49) વિધાન: કેટલીક સાંકળ રિંગ છે. કેટલીક રિંગ ચોરસ છે. કેટલાક ચોરસ લંબચોરસ છે.

તારણ :
(A) કોઈ સાંકળ રિંગ નથી.
(B)કોઈ લંબચોરસ ચોરસ નથી.
(C)કેટલાક ચોરસ રિંગ છે.
(D)કેટલીક રિંગ લંબચોરસ છે.

50) એક સંખ્યાનાં ૪૦% નાં ૪૦% બરાબર ૪૦ થાય છે. તો, તે સંખ્યા કઈ?
51) ૩૪૦ નાં ૩૦% + ૬૪૦ નાં ૧૨.૫%.......?
52) 703013માં બંને 3ની સ્થાનકિંમતોનો ગુણાકાર કેટલો થાય ?
53) 543823માં આવેલ 3ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો છે ?
54) સંખ્યા 8134માં 1ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત શોધો.
55) 273757માં 7 ની સ્થાનકિંમતોનો સરવાળો શું થાય ?
56) જો 639 ને આશરે નજીકના સો માં દર્શાવવામાં આવે તો શું આવે ?
57) સ્થાનકિંમત 100, 1, 10, 1000ના આધારે બનતી સંખ્યા જણાવો.
58) બે અંકની મૂળ મહત્તમ સંખ્યા કઈ છે ?
59) અંકો 2, 5, 6, 9, 0 થી બનતી પાંચ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચે તફાવત શો હશે ?
60) નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

'ચારે તરફ ગાઢ અંધકાર છવાયેલા વનમાં જો આગિયા ન હોય તો ભયથી ત્રાસતા દિશાશૂન્ય મુસાફરોને માર્ગ કોણ બતાવત ! આગિયા પોતે પરોપકાર વૃત્તિને લઈને ચોમેર ચમકી અંધકારને અજવાળતા ભટકે છે. તેઓને અંધકારમાં અજવાળુ ફેલાવવાના ભયંકર ગુના માટે દેહાંતદંડની સજા ભોગવવી પડે છે. બીજાને માર્ગદર્શક બનવા જતાં તેઓને પોતાના શરીરનો ભોગ આપવો પડે છે. ભૂલેલાને માર્ગે ચઢાવવાની પરોપકારવૃત્તિ, તેઓ માટે અનુકંપા અને આત્મસમર્પણ. શું આગિયાને જગતના મહાન શહીદોમાં પ્રથમ સ્થાન ન અપાવી શકે ? છતાં, જગતમાં તેની ક્યા ગણતરી છે? આના કરતાં બીજી બેકદરદાની ક્યાં શોધી જડે ? આગિયો પણ કોની દરકાર કરે છે ? તે એમ માને છે બસ સેવામાં અને સમર્પણમાં.’
61) આગિયાનો ભયંકર ગુનો ક્યો મનાય છે ?
62) મુસાફરોની સ્થિતિ કેવી વર્ણવાયેલી છે ?
63) આગિયાનું વર્ણન કેવા પ્રકારના માણસોને લાગુ પડી શકે?
64) વનમાં શું છવાયેલું છે ?
65) ક્યા ગુણોને કારણે આગિયાને મહાશહીદોમાં સ્થાન મળી શકે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

એક જ ડાળનાં પંખી,
અમે સહુ એક જ ડાળનાં પંખી.
વિહરીએ કદી આભમાં ઊંચે,
ઊડી ઊડી કદી આવીએ નીચે;
કિલ્લોલ કરતાં રહેતાં ઉંમગી..... એક જ૦
સુખમાં ને દુઃમાં સાથે જ રહીએ,
લડીએ - વઢીએ કદી, જુદાંય થઈએ,
તોયે નિરંતર રહેતાં સંપી...... એક જ૦
ધરતીને ખોળે બાળ અમે સહું,
કરીએ કુદરત ગાન અમે સહું;
જીવન કેરા પ્રવાસના સંગી. એક જ૦
-: શાંતિલાલ શાહ
66) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
67) 'એક જ ડાળના પંખી' કોનું પ્રતીક છે ?
68) કવિ ક્યાં વિહરવાનું કહે છે ?
69) કવિ કોનું ગાન કરવાનું કહે છે ?
70) કવિ કેવી રીતે રહેવાનું કહે છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

હું તો અંધારે મોર બેઠી ભરવા, કે મોરલો અધૂરો રહ્યો.
પડી દોરમાં થોકબંધ ગાંઠ્યું, કે મોરલો અધૂરો રહ્યો.
હું તો ગૂંચભર્યા દોરાનો ઢગલો, કે મોરલો અધૂરો રહ્યો.
બહાર ચોમાસું સાંકળ ખખડાવે, કે મોરલો અધૂરો રહ્યો.
હું તો બાળકને મોતિયા પાક્યા, કે મોરલો અધૂરો રહ્યો.
લીલા દોરથી મોરપીંછ ગૂંથિયા, કે મોરલો અધૂરો રહ્યો.
કિયા દોરાથી ગહેક ભારે ભરવી, કે મોરલો અધૂરો રહ્યો.
-: અનિલ જોશી
71) બહાર કોણ સાંકળ ખખડાવે છે ?
72) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
73) 'ગૂંચ ભર્યા દોરાનો ઢગલો' શું દર્શાવે છે ?
74) લીલા દોરાથી શું ગૂંથ્યા છે ?
75) ‘મોરલો અધૂરો રહ્યો' શું દર્શાવે છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

આ નભ ઝૂક્યું તે કાનજી, ને ચાંદની તે રાધા રે.
આ સરવરજલ તે કાનજી, ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી, ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કાનજી, ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યા ચરણ તે કાનજી, ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી, ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી, ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી, ને નજરું જુએ તે રાધા રે!
-: પ્રિયકાન્ત મણિયાર
76) કોની સાથે રાધાની સરખામણી નથી થઈ ?
77) કાવ્યપ્રકાર દર્શાવો ?
78) ગીતમાં ક્યો અલંકાર પ્રયોજાયો છે ?
79) ગીતને યોગ્ય શીર્ષક આપો.
80) ક્યાં શબ્દ સાથે કાનજીની સરખામણી નથી થઈ ?

Up