પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 08 (Paper 1)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 80

કુલ ગુણ: 80

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 40 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 80 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

2) નીચેની આકૃતિમાં ભાગ B વ્યાપારીઓ સૂચવે છે, ભાગ R ધનિકો સૂચવે છે તથા ભાગ H પ્રમાણિકો સૂચવે છે તો કઈ સંખ્યા ધનિક વ્યાપારીઓ સૂચવે છે?

3) "મરાઠી, ગુજરાતી, કન્નડ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
4) નીચેની આકૃતિમાં વર્તુળ બાળકો, ત્રિકોણ છોકરી અને લંબચોરસ માનવીનું સૂચન કરે છે તો નીચેનામાંથી કોણ છોકરી છે પરંતુ બાળક નથી ?

5) "પ્રાણી, દિપડો, સિંહ" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
6) નીચે આપેલ આકૃત્તિમાંથી ત્રિકોણની ગણતરી કરો.

7) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

8) નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.

9) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

10) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

11) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

12) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

INTERNATIONAL

13) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

INTELLIGENCE

14) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

COMPETITION

15) નીચેના મૂળાક્ષરોનો અભ્યાસ કરીને આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ કૌંસમાં મૂકતા બે અર્થપૂર્ણ શબ્દોની રચના થાય છે તે શોધો.

MIRR (?) ANGE

16) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં પ્રથમ બે અંકોના સ્થાન અદલબદલ કરીએ તો કઈ સંખ્યા સૌથી નાની થશે?
17) નીચે આપેલ ગોઠવણીમાં એવા 'A' કેટલા છે કે જેમાં તેની તરત આગળ 'B' આવતો હોય અને તરત પાછળ 'વ્યંજન' હોય?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

18) નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલાબદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્ય ક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?

738, 429, 156, 273, 894

19) નીચે આપેલ ઉપરની ગોઠવણીમાં જમણે છેડેથી સોળમાં અંકની જમણેથી પાંચમા સ્થાન પર કયો અંક છે ?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

20) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં પ્રથમ બે અંકોની જગ્યા પર તે જ બે અંકોનો સરવાળો મૂકીએ તો કઈ સંખ્યા સૌથી મોટી થાય ?
21) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૧" કેટલી વખત આવે છે કે જેમાં ૧ ની આગળ અથવા પાછળ પૂર્ણ વર્ગ અંક હોય?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

22) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૩" કેટલી વખત આવે છે કે જેમાં "૩" ની તરત આગળનો અંક ૩ થી નાનો હોય ?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

23) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો અંતિમ સ્થાને ક્યાં વ્યક્તિઓ બેઠુ હશે?
24) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો નીચેના સમૂહમાંથી અલગ પડતો વિકલ્પ જણાવો.
25) A, B, C, D, E અને F વર્તુળાકાર ટેબલ ફરતે સમાન અંતરે બેઠાં છે. Fએ Eની વિરૂદ્ધ બાજુએ અને A અને Bની વચ્ચે બેઠો છે. Cએ Eની જમણી બાજુએ અને Aની વિરૂદ્ધ બાજુએ બેઠો છે. Aના પડોશી જણાવો?
26) એક હરોળમાં ડાબે છેડેથી સાક્ષીનું ૧૦ મું સ્થાન છે તથા જમણે છેડેથી સોનિયાનું સ્થાન ૧૫ મું છે તથા સોનિયા અને સાક્ષી વચ્ચે ૪ છોકરીઓ હોય તો હરોળમાં વધુમાં વધુ અને ઓછામાં ઓછી કેટલી છોકરીઓ હોય?
27) ૩૫ પ્રકરણોવાળી અંગ્રેજીની ચોપડીમાં ઉપરથી ૨૦ મા પ્રકરણ અને નીચેથી ૨૧ મા પ્રકરણની વચ્ચે કુલ કેટલા પ્રકરણો આવશે?
28) એક કલાસમાં બેન્ચ પર બેસેલા વિદ્યાર્થિઓની લાઈનમાં ધૈર્ય આગળથી ૨૬ માં સ્થાન પર છે જ્યારે સુધા પાછળથી ૩૩ માં સ્થાને છે. જો તે બંને વચ્ચે ૬ વિદ્યાર્થીઓ બેઠા હોય તો તે કલાસમાં ન્યૂનત્તમ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી?
29) ૩૫ વિદ્યાર્થીઓના વર્ગમાં સંજીવનો ક્રમ ઉપરથી સાતમો છે. ગોપાલ કે જે સંજીવના ક્રમથી ઉપરથી ચાર ક્રમ દૂર છે તો તેનો નીચેથી કયો ક્રમ હશે?
30) નીચેનામાંથી ક્યુ સાચું છે? (રોમન અંક)
31) રોમન અંકમાં ૩૩ ને ............... લખાય.
32) રોમન અંકમાં XIV = ………….?
33) રોમન અંકમાં MMCC = ………?
34) "પ્રવાહ" ને જે રીતે "નદી" સાથે સંબંધીત છે તે જ રીતે "બંધિયાર" ને ........... સાથે સંબંધ છે.
35) જો સંપાદક :: અખબાર તો, નિર્માતા :: ………….. ?
36) "વર્તુળ : વ્યાસ" જેવી જોડી પસંદ કરો.
37) જો તાપમાન :: ડિગ્રી તો, વિસ્તાર :: ................?
38) રાજઘાટ : મહાત્મા ગાંધી "" વિજયઘાટ : .................?
39) 5 જાન્યુઆરી, 2010ના રોજ મંગળવાર હોય તો 5 જાન્યુઆરી, 2015ના રોજ કયો વાર હશે?
40) આવતી કાલ પછીનાં પાંચમાં દિવસે રવિવાર આવતો હોય તો ગઈકાલ પછીનાં પાંચમાં દિવસે ક્યો વાર આવે?
41) આવતીકાલ પછીના ત્રીજા દિવસે સોમવાર થવાનો છે તો ગઈકાલના પહેલાના ત્રીજા દિવસે કયો વાર હોય ?
42) જો પહેલી ઓક્ટોમ્બર રવિવાર હોય, તો પહેલી નવેમ્બરે ક્યો વાર આવે?
43) આજે રવિવાર છે તો ૬૨ માં દિવસે ક્યો વાર આવે?
44) તમે સીધા પૂર્વ તરફ જઈ રહ્યા છો. ત્યારબાદ જમણી બાજુ ફરીને ફરીથી જમણી બાજુ ફરીને ડાબી બાજુ ફરે છે. હવે તમે કઈ દિશામાં જઈ રહ્યા છે?
45) અનુષ્કા ઉત્તર તરફ જઈ રહી છે. તેણી ત્રણ વાર જમણી બાજુ વળે છે. ત્યારબાદ એકવાર ડાબી બાજુ ફરે છે. હવે તેણી કઈ દિશામાં જઈ રહી છે?
46) કોઈ ચોક્કસ કોડમાં, PRODUCTIONS ને QQPCVEUHPMT તરીકે લખવામાં આવે છે. તે કોડમાં "ORIENTATION" કેવી રીતે લખાય છે?
47) કોઈ એક ચોક્કસ કોડમાં, "TEACHER" ને "VGCEJGT" તરીકે લખાયેલ છે. તે કોડમાં "CHILDREN" કેવી રીતે લખાય છે?
48) કોઈ એક ચોક્કસ કોડમાં, "ROAD" ને "URDG" તરીકે લખવામાં આવે છે. તે કોડમાં "SWAN" કેવી રીતે લખાયેલ છે?
49) જો "TRUTH" ને "SUQSTVSUGI" તરીકે કોડ કરવામાં આવે, તો "FALSE" માટે ક્યો કોડ હશે?
50) કોઇ ચોક્કસ કોડમાં "RUSTICATE" ને "QTTUIDBSD" તરીકે લખવામાં આવે છે. તે કોડમાં "STATISTIC" કેવી રીતે લખવામાં આવશે?
51) જો "DELHI" ને "CCIDD" તરીકે કોડ કરી શકાય છે, તો તમે "BOMBAY" ને કેવી રીતે કોડ કરશો?
52) જો ચોક્કસ કોડમાં, MONKEY ને XDJMNL તરીકે લખાયેલ છે. તો TIGER કોડમાં કેવી રીતે લખાય છે?
53) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 7, 27, 107……..?

54) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

11, 16, 23, 32, 43………….?

55) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

325, 259, 204, 160, 127, 105………..?

56) એક પુરુષ તરફ ઈશારો કરીને એક મહિલાએ કહ્યું, "તેની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે." સ્ત્રી માતા સાથે કેવી રીતે સંબંધિત છે?
57) તસવીરમાં એક છોકરી તરફ ઈશારો કરતા સરિતાએ કહ્યું, "તે નેહાની માતા છે જેના પિતા મારો પુત્ર છે." ચિત્રમાં દેખાતી છોકરી સાથે સરિતાનો શું સંબંધ છે?
58) વિધાન : (!) કેટલાક છોડ, પાંદડાં છે. (!) બધા પાંદડાં, લીલા છે.

તારણ :
(A) બધા લીલા, છોડ છે.
(B) કેટલાક લીલા, છોડ છે.

59) વિધાન: કેટલીક કીડી પોપટ છે. બધા પોપટ મેના છે.

તારણ :
(A) બધી મેના પોપટ છે.
(B) કેટલીક કીડી મેના છે.

60) વિધાન: બધી બેન્ચ બગીચા છે. કોઈ બગીચા હિંચકા નથી. બધા ઝાડ હિંચકા છે.

તારણ :
(A) બધી બેન્ચો હિંચકા હોવાની સંભાવના છે
(B)કોઈ ઝાડ બેન્ચ નથી.

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

વને વને પ્રગટે કુસુમે કોની આમ ખુશાલી
ધરતી હરખી ફૂલ ફૂલ માંહી
નભનવ તેજ નિહાળી
પવન ભરી પરિમલથી દેતી ઘર ઘર તેજ વધાઈ
રાત તણી આ વાત બધી
દિનને જે કહેવાની
એ ફૂલમાં આમ લખાઈ
રંગરંગથી તિમિર મહીં એ ફૂલમાં આ મલકાઈ
-: પ્રહ્લાદ પારેખ
61) કુસુમ ક્યા પ્રગટે છે ?
62) ઘર શેના તેજથી ભરાઈ જાય છે ?
63) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
64) નીચેમાંથી ક્યો ‘તિમિર'નો પર્યાય નથી ?
65) ફૂલમાં લખાયેલ વાત કોને કહેવાની છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

થોડા વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને;
નાડીના નાનેરી નદીઓનાં નીર,
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં, .....થોડો વગડાનો.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ,
અધું તે અંગ મારું પીળાં પતંગિયાંને
અર્ધું તે તમરાનું કુળ,
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,..... થોડો વગડાનો.
-: જયંત પાઠક
66) સૂરજનો રંગ કોણ પીએ છે?
67) કવિને શેનો રાગ છે ?
68) યોગ્ય શીર્ષક આપો ?
69) કવિના રોમ ક્યાં ફરકે છે ?
70) ‘થોડો વગડાનો શ્વાસ' ક્યો અલંકાર દર્શાવે છે?
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી;
યાદ તને બેસી અહીં વેણુ, વાતા'તા વનમાળી.
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં ..... માધવ૦
કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં....માધવ૦
શિર પર ગોરસ મટૂકી મારી વાટ ન કેમે ખૂટી;
અબ લગ કંકર એક ન લાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી.
કાજળ કહે આંખોને, આંખો વાત કહે અંસુઅનમાં..... માધવ૦
-: હરીન્દ્ર દવે
71) ગોપીઓ શિર પર શું લઈ જાય છે?
72) માધવની રાહ કોણ જુએ છે ?
73) ફૂલ કોને વાત કરે છે ?
74) ગસત કનોને લક્ષમાં રાખીને રચાયું છે ?
75) ગીતને યોગ્ય શીર્ષક આપો.

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

અમે રે સૂકું રૂનું પૂમડું.
તમે અત્તર રંગીલા રસદાર!
તરબોળી દોને તારે તારને,
વીધો અમને વહાલાં આરંપાર!
આવો રે આવો હો જીવણ આમના!
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર
ભેદીને ભીડેલા ભોગળ આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર,
આવો રે આવો હો જીવણ આમના!
અમે રે ઊધઈ ખાધું ઈંધણું,
તમે ધગ ધગ ધૂણીના અંગાર,
પડે પડ પ્રજાળો વહાલા વેગથી
આપો અમને અગનના શણગાર,
આવો રે આવો હો જીવણ આમના!
-: મકરંદ દવે
76) 'જીવણ' શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?
77) 'અમે તમે' વચ્ચે ક્યો સંબંધ છે ?
78) ગીત કોને સંબોધીને લખાયું છે?
79) પદ્યનો સાહિત્ય પ્રકાર આપો ?
80) યોગ્ય શીર્ષક આપો.

Up