કરંટ અફેર્સ ટેસ્ટ - 28

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં નીચેનામાંથી પોલીસ મહાનિર્દેશકો/ઈન્સ્પેક્ટર જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદ કયાં યોજાઈ હતી?

2) તાજેતરમાં કઈ કંપનીએ નિફટી ઈન્ડિયા ટુરિઝમ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે?

3) વિશ્વનો પ્રથમ સેમી કંડક્ટર ફોરેન્સિક કોર્સ ક્યાં રાજ્યમાં શરૂ થયુ?

4) જાપાન પછી, યુરોડ્રોન પ્રોગ્રામમાં ઑબ્ઝર્વર સ્ટેટસ મેળવનાર બીજો એશિયા-પેસિફિક દેશ કયો બન્યો છે? 

5) તાજેતરમાં ક્યા સ્થળેથી INS નિર્દેશક જહાજને નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું ?

6) તાજેતરમાં નીચેનામાંથી કયો દેશ 10મા આફ્રિકન સભ્ય તરીકે યુ.એન. જળ સંમેલનમાં જોડાયો છે ?

7) તાજેતરમાં ચર્ચામાં રહેલ વિશ્વનાથ આંનંદ ને ક્યાં વર્ષમાં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા?

8) તાજેતરમાં “ભારતીય અક્ષય ઊર્જા દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

9) તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024માં શ્રી સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે?

10) ન્યુકેલસ રોગના કેસ પછી કયા દેશે તાજેતરમાં પશુ આરોગ્ય કટોકટી જાહેર કરી છે ?

11) નીચેનામાંથી ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ક્યા વૈજ્ઞાનિકના નામ પરથી એસ્ટેરોઈડનું નામ રાખ્યું ?

12) તાજેતરમાં કઈ સંસ્થાએ જોબ્સ એટ યોર ડોરસ્ટેપ રિપોર્ટ જાહેર કર્યો?

13) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં સ્વામિનારાયણ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું?

14) ભારતીય બંધારણના કયા ભાગમાં અનુચ્છેદ 124 થી 147 અંતર્ગત કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે ?

15) સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) દ્વારા ભારતની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)નો શુભારંભ ક્યાં કરાયો ?


Up