ગુજરાત અને ભારતનો સાં.વારસો ટેસ્ટ - 30

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો.

2) સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ-ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે?

3) ‘મેરાયો નૃત્ય’ ક્યા જિલ્લાના ઠાકોરનું પ્રખ્યાત નૃત્ય છે ?

4) ‘મોહિની અટ્ટમ’ ક્યા રાજ્યનું નૃત્ય છે ?

5) “જનતા વોચ’’ કોને દોરી હતી?

6) નીચેના પૈકી કઈ વ્યક્તિએ દાદરા અને નગર હવેલીની મુક્તિ માટે આગવી રીતે કામ કર્યું હતું?

I. કમળાબેન પંડ્યા
II. શ્રી ભીખુભાઈ પંડયા
III. નાના કાજરેકર

7) ભારતી શિવાજી, કલ્યાણી અમ્મા, ગીતા નાયક, શ્રીદેવી શાંતારાવ વગેરે ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે ?

8) ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ક્યારે ભરાય છે ?

9) પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત ક્યા નામે ઓળખાતુ હતુ?

10) ઈ.સ.1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે ક્યો ગ્રંથ લખ્યો હતો ?

11) કઈ સાલમાં ચાંપાનેરને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે ?

12) રાજા રવીવર્મા ક્યા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ?

13) માથેરાન ગિરિમથક ક્યા રાજ્યમાં આવેલું છે ?

14) ગુજરાતમાંથી ક્યાં-ક્યાં રાષ્ટ્રીયધોરી માર્ગો પસાર થાય છે?

15) તારંગાનં જૈન મંદિરો ગુજરાતમાં ક્યાં જિલ્લામાં આવેલ છે?


Up