જનરલ નોલેજ ટેસ્ટ - 31

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એશીયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સૂવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?

2) નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

3) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના સભ્ય તરીકે કયા સમાજ વિજ્ઞાની છે ?

4) ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

5) સ્રોઓમાં હાડકાની ઘનતા ઓછી થવાના મુખ્ય કારણો....... છે.

6) જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ?

7) જીએસટી કાઉન્સીલ (GST Council)નું નેતૃત્વ કોણ કરશે?

8) ફુગાવાના કારણે...............

1. ભાવમાં સતત વધારો થાય છે.
2. ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ઉત્પાદનના બધાજ સાધનોનો પૂર્ણ ઉપયોગ થયા પછી પણ ભાવ વધે છે.
ઉપરોક્ત પૈકી કયા વાક્યો યોગ્ય છે?

9) નીચેના પૈકી ક્યાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું?

10) કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ?

11) ખેલ મહાકુંભ, 2016 અંતર્ગત રાજ્યમાં પ્રથમ ત્રણ આવનાર શાખાઓને અનુક્રમે ઈનામ પેટે શું આપવાનું ધોરણ નક્કી કરવામાં આવેલ હતું ?

12) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો.

13) અમેરિકા (U.S.) દ્વારા આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન (Transnational Criminal Organization) તરીકે નિયુક્ત કરાયેલ Wagner જૂથ કયા દેશનું છે?

14) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદ (Artical) માં કરવામાં આવેલી છે ?

15) વિધાન-1 : માહિતી કમિશનરની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે.
વિધાન-2 : મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક બીજી વાર થઈ શકે છે.


Up