સેનેટરી ઈન્સ્પેક્ટર મોકટેસ્ટ 02 (Part -A)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 90

કુલ ગુણ: 90

કટ ઑફ: 36

સમય : 1 કલાક : 20 મિનિટ

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 90 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ..................માં સંસદના અધિનિયમ દ્વારા લાક્કડાઈવ (Laccadive), મીનીકોય (Minicoy) અને અમિંદીવી (Amindivi) ટાપુઓનું નામ બદલીને લક્ષદ્વીપ કરવામાં આવ્યું.

2) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક 6 વર્ષની વયે કોઈ શાળામાં પ્રવેશ લઈ પ્રાથમિક શિક્ષણ ન લઈ શકેલ હોય તો તેને………………

3) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા.......

4) રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સમયાંતરે સંસદની મંજૂરીથી અનિશ્ચિત મુદ્દત માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
2. સમયાંતરે સંસદની મંજૂરીથી વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

5) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મૂળ બંધારણમાં મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર હતો.
2. પ્રથમ બંધારણીય સુધારાથી જ મિલકતના અધિકારમાં કાપ મુકવામાં આવ્યો હતો
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

6) ભારતીય ન્યાયતંત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સંસદે ઘડેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાય છે.
2. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

7) ભારતના બંધારણની કયા અનુચ્છેદ હેઠળ ‘ઊંઘનો અધિકાર' એ મૂળભૂત અધિકાર છે?

8) રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દો અને સ્થાનના શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ કરતા નથી?

9) વિશ્વનાં પ્રથમ AI આધારિય સંપૂર્ણ ઓટોનોમસ રિસાઈકલ મશીનનું નામ શું છે?

10) શિયાળામાં ભારતમાં સર્જાતા ધુમ્મસ પર સંશોધનના વિન્ટર ફોગ એક્સપરીમેન્ટ (WIFEX)ના તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ થયા છે ?

11) તાજેતરમાં મહિલાઓને રોજગાર આપવાની બાબતમાં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું છે?

12) તાજેતરમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨ માં સૌથી નાની વયની કઈ વુઅક્તિ એથ્લિટસ હતી?

13) તાજેતરમાં IFFCO એ નેનો લિક્વિડ યુરિયા ની નિકાસ માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે ?

14) વિશ્વમાં સૌથી વધુ ભારતમાં વાઘની કેટલા ટકા છે તે જણાવો.

15) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ‘પ્રસ્થાન’ નામનો સુરક્ષા અભ્યાસનું આયોજન ક્યાં કર્યું છે ?

16) તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

હવે નગરમાં સવારે સવારે
ફૂલ કરતાં તો વધુ
બારી બારણા ઊઘડે છે.
બાગમાં રોપેલાં પેલા જંગલી છોડ પણ
હારબંધ ઊભા રહી જાય છે.
માળીની કાતરને સલામી દઈને
મોં-સૂઝણાના મલકાટને અને
સંધ્યાની નમણી લજજાને
દીવાલ પર ટાંગેલા આડાઅવળાં
લીટાઓમાં અને રંગનાં ધાબાઓમાં
છુપાયેલો પિકાસો હસી કાઢે છે.
'પ્રભુના પયંગબરો'ની ધૂળને
ગળી ગયા છે. આમતેમ આથડતા
આસ્ફાલ્ટના અજગરો.
આ થોડાંક પંખીઓ પણ
વનવાસે આવ્યાં હશે આ નગરમાં ?
:- જયંત પાઠક

17) નગરમાં વનવાસે કોણ આવ્યું છે ?

18) આપેલ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

19) આપેલ કાવ્યમાં કોના પર કટાક્ષ કર્યો છે?

20) 'આસ્ફાલ્ટના અજગરો' શેનું પ્રતીક છે ?

21) આપેલા કાવ્યમાં કેવા નગરની વાત કરી છે ?

22) He is …………. than me.

23) You should be ashamed …………… your misconduct.

24) It was only after she ………………..Gujarati that she ………………..to make some local friends.

25) My father was ………….. honest man. (Fill in the blank with appropriate article)

26) Law is not only a vast subject ………… very intriguing.

27) Two hundred people ………………. (employ) by the company. (Put the verb into the correct form)

28) Choose the correct option for the blank in the given sentence.

I think, I …………… have lost my mobile but I'm not sure.

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરાને અવર સૌ.
ભમ્યો યાત્રાધામો, અડસઠ જલે સ્નાન કરિયાં,
વળી સાથે લાવ્યો વિમલ થટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું -દરશની ?
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની!
અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં'તાં વાતો એ, નયન નમણાંને સખીતણાં
ઢળ્યાં'તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે –
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતઝરા!
મને એ ચક્ષુમાં પ્રભુ! જગત તીર્થોત્તમ મળ્યું.
-: બાલમુકુંદ દવે

29) કવિને કોની આંખમાં જગત તીર્થોત્તમ મળ્યું?

30) કવિએ કેટલા જળે સ્નાન કર્યા ?

31) કવિ સાંજે મઢીઓટે કોની સંગે બેઠા હતા ?

32) નીચેમાંથી ક્યો ઉછંગનો પર્યાય છે ?

33) કવિને શું શોધવા ઝાઝા દિવસો વહી ગયા ?

34) પ્રથમ દસ મુખ્ય વિષમ સંખ્યાઓનો સરવાળો ?

35) 20 અને 30 વચ્ચે કુલ કેટલી વિભાજય સંખ્યાઓ છે ?

36) 2, 3, 4 અને 6 નો ફક્ત એક જ વખત ઉપયોગ કરી બનતી ચાર અંકની મોટામાં મોટી સમ સંખ્યા કઈ?

37) 20 અને 40 વચ્ચે કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે ?

38) 60 કરતાં મોટી એવી કઈ નાનામાં નાની મિશ્ર સંખ્યા છે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે ?

39) સંખ્યા 1378425માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો ?

40) 65322981માં 5ની સ્થાનકિંમત કેટલી છે ?

41) સંખ્યા 47590માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો.

42) 27307માં 7ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ?

43) 4456ને આશરે નજીકના હજારમાં લખતા શું આવે?

44) 1819 - 907 + 202 + 38 = …………….?

45) એક સંખ્યા જેને 109 વડે ભાગતા ભાગફળ 27 અને શેષ 23 મળે છે તો આ સંખ્યા કઈ છે ?

46) 1836 ને 17 વડે ભાગતા ભાગાકાર કેટલો મળે ?

47) (400 + 40 ÷ 4 - 10 × 4 ) નું સાદુંરૂપ આપો :

48) 310 અને 315 વચ્ચે રહેલી બધી જ ગણતરીની સંખ્યાનો સરવાળો શોધો ?

49) વિધાન: કોઈ પથ્થર કપ નથી. માત્ર કપ કાળા છે.

તારણ :
(A) કોઈ કાળા પથ્થર નથી
(B)કોઈ કપ પથ્થર નથી.

50) વિધાન : (!) અમુક ખુર્શી, ટેબલ છે. (!) કોઈ ટેબલ, બેન્ચ નથી.

તારણ :
(A) અમુક ટેબલ, ખુરશી છે
(B)કોઈ ખુરશી, બેન્ચ નથી.

51) વિધાન: બધા ગ્લાસ પેન છે. કોઈ ગ્લાસ ચોક નથી. કઈ ચોક જગ નથી.

તારણ :
(A) બધી પેન ચોક છે.
(B)બધા જગ ગ્લાસ છે.

52) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?

53) 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાફવાથી તે પૂર્ણવર્ગ બને?

54) નીચેનામાંથી ૩ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?

55) પ્રત્યેક સંખ્યા જેનો અવયવી હોય તેવી સંખ્યા કઈ છે?

56) 2 × 2 × 5 અને 3 × 3 × 7 નો લ.સા.અ. કેટલો ?

57) બે સંખ્યાઓનું ગુણનફળ 64 છે. જો આ બે સંખ્યાઓનો ગુ.સા.અ. 2 હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય ?

58) એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત 16800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય?

59) કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 42% માર્ક્સની જરૂર છે. પાર્થને 37% માર્ક્સ પ્રાપ્ત થાય છે અને તે 115 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે?

60) ૨૫ નાં ૪ % બરાબર કેટલી રકમ થાય ?

61) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

62) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

63) દીપકે નિતીનને કહ્યું, "તે છોકરો જે ફૂટબોલ રમી રહ્યો છે. તે મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાં સૌથી નાનો છે.” ફૂટબોલ રમતો છોકરો દીપક સાથે શું સંબંધ ધરાવે છે ?

64) ફોટોગ્રાફમાં એક વ્યક્તિ તરફ ઈશારો કરતા આશાએ કહ્યું, "તેની માતાની એકમાત્ર પુત્રી મારી માતા છે, આશા તે માણસ સાથે કેવી રીતે સંબંધિત છે?

65) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

66) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 18, 38, 78…….?

67) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

10, 100, 200, 310…….?

68) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

13, 18, 24, 31, 39……?

69) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?

70) કપિલ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભા છે. તે 45°ના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછા એ જ દિશામાં 180° ખૂણે ફરે છે. ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270° ફરે છે. તો હવે તે કઈ દિશા તરફ મુખ રાખીને ઊભો હશે ?

71) જો હું પૂર્વ તરફ મુખ રાખી ઉભેલો છું અને ૧૦૦ ડિગ્રી ઘડિયાળની દિશામાં અને ૧૪૫ ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરું તો હવે હું કઈ દિશામાં હોઈશ ?

72) સલમાન લાલ મસ્જિદથી પૂર્વ દિશામાં ૧૦ કિમી ચાલ્યા પછી ડાબી બાજુ વળીને ૬ કિમી ચાલે છે. ત્યારપછી જમણી બાજુ તરફ ૪ કિમી ચાલે છે. ત્યારબાદ તે ફરીથી જમણી બાજુએ વળીને ૬ કિમી ચાલે છે. હવે, સલમાન લાલ મસ્જિદથી કેટલે દૂર હશે?

73) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?

74) 1 જુલાઈ, 1901ના રોજ કયો વાર હતો?

75) 24/03/1957 નાં દિવસે કયો વાર હશે ?

76) જો ઈરાન :: રિયાલ તો, ઇરાક :: ..............?

77) 74 : 130 :: ………… : 390

78) જો ઓસ્ટ્રેલિયા :: કેનબેરા હોય તો ઑસ્ટ્રિયા :: ..............?

79) જો યુકે :: પાઉન્ડ તો, ગ્રીસ :: ...................?

80) જો પોડોલોજી :: માટી તો, સિસ્મોલોજી :: ............?

81) નીચેની આકૃતિમાં ગ્રામીણ બેરોજગાર સ્નાતકોની સંખ્યા જણાવો.

82) નીચેની સંખ્યાઓના સમૂહમાં કઈ સંખ્યા જુદી પડે છે ?

83) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

84) નીચેનામાંથી 55 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

85) રોમન અંક મુજબ LXIX તરીકે દર્શાવેલ અંકો નીચે પૈકી કઈ સંખ્યા દર્શાવે છે?

86) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો E ની તરત જમણી બાજુએ કોણ બેઠેલું છે?

87) A,B,C,D,E,F,G,H અને K કેન્દ્રની વિરુદ્ધ મુખ કરી વર્તુળમાં બેઠા છે. F, E ની જમણી બાજુ ચોથો છે અને B ની જમણે ત્રીજો છે. K, B ની ડાબી બાજુ ચોથો અને D ની જમણે ત્રીજો છે. C, H ને જમણે ત્રીજો છે કે જે Kનો પડોશી નથી. A, G ની ડાબી બાજુ બીજો છે. તો, F ની તરત જમણે કોણ બેઠું છે?

88) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

89) નીચે આપેલ વર્તુળાકારમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

90) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.


Up