સેનેટરી ઈન્સ્પેક્ટર મોકટેસ્ટ 02 (Part -B)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 50

સમય : 1 કલાક : 40 મિનિટ

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ૪ મંગળવાર પૈકી કયો મંગળવાર સુષિત સંવાદરૂપે ઉજવાય છે?

2) ગંધની સંવેદના............ચેતા દ્વારા મસ્તિષ્ક સુધી પહોચાડાય છે.

3) નીચેનામાંથી કોણ ૨૭ વર્ષની ઊંમરે અકાળે મૃત્યુ થયું હતું?

4) "યમનસલગા" કયા છંદ ની રચના છે?

5) બ્લીચીંગ પાઉડરને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

6) નીચેમાંનું કયું રાસાયણ વિસંક્રમણ ઉપરાંત ગંધહર તરીકે કાર્ય કરે છે?

7) શરીરમાં બીમારીના એજન્ટના પ્રવેશથી લઈ લક્ષણો દેખાય ત્યાં સુધીના સમયને શું કહેવાય છે?

8) લોહીમાં રહેલ હિમોગ્લોબીન માપવા માટે નીચે પૈકી કયું રસાયણનો ઉપયોગ થાય છે?

9) ભસ્મીકરણ પદ્ધતિ દ્વારા.........નો નિકાલ થાય છે.

10) સ્ટીમરમાં ઉંદર મારવા માટેનો ગેસ

11) નેફરોનએ ક્યાં અંગનો એકમીય કોષ છે?

12) નીચે આપેલા કીટનાશી પૈકી કયું હર્બલક કીટનાશી છે?

13) ઉંદરના ચાંચડ અને ઉંદરોનો નાશ કરવા માટે કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે?

14) ભોયતળિયાવાળી ઈમારતોમાં બેઝમેન્ટ ઉપરની ફર્શ પર લગાવવું જોઈએ.

15) રસાયણિક શૌચાલય માં..... રસાયણ વપરાય છે.

16) કોરીન બેક્ટેરિયા ડીપ્થેરી છે.

17) મોતી ભરત કયા જિલ્લાની લોક કલા છે?

18) નીચે પૈકી બધી જ પદ્ધતિ ઘનકચરાના નિકાલ સાથે સંકળાયેલ છે સિવાય કે...

19) હવાઈ જહાજમાં... શૌચાલય નો ઉપયોગ થાય છે.

20) મળ/ મળપાત્રના રોગણુંનાશક માટે નીચે આપેલા રસાયણો વપરાય છે સિવાય કે ...........

21) ઓરલ પોલીયો વેકસીનમાં કયું સ્ટેબિલાઈઝિંગ એજન્ટ વપરાય છે?

22) હાર્ટએટેક કઈ ધમનીમાં અવરોધ ઉત્પન્ન થવાના લીધે થાય છે?

23) જ્યારે હવામાં............નું પ્રમાણ સંતૃપ્ત થઈ જાય તેને Dew Point કહેવાય છે.

24) O રુધિરજુથવાળી વ્યક્તિને સર્વદાતા ગણાય, કારણ કે તેના રુધિરમાં રક્તકણની સપાટી પર ....

25) આંખોના રોગોની રોકથામ માટે નીચેનામાંથી શુ અસત્ય છે?

26) પાયરેથ્રમ કઈ વનસ્પતિના પુષ્પોને સુકવીને બનાવાય છે ?

27) પેનીસીલીન......છે.

28) હોસ્પીટલમાં સુતરાઉ કપડાના રોગણુંનાશન માટે કઈ પદ્ધતિ સૌથી વધુ વપરાય છે?

29) જળનું કુદરતી શુદ્ધિકરણ....... દ્વારા થાય છે.

30) Lessen the mortality of covid-19 (2020) કયા દિવસની થીમ છે ?

31) ઇન્સ્યુલીન માંથી સ્ત્રવિત થાય છે.

32) જમીનમાં બે અભેદ્ય સ્તર વચ્ચે દબાણપૂર્વક પાણી ભરાયેલું હોય છે તેથી તે ભૂગર્ભ સપાટી પર આપમેળે આવે છે તેને કેવા કૂવા કહેવાય ?

33) નીચે આપેલમાંથી કયો રોગ પશુજન્ય રોગનું ઉદાહરણ છે?

34) હોસ્પિટલના કચરાના અયોગ્ય નિકાલને કારણે................

35) શરીરની રસાયણ ફેક્ટરી કોને કહે છે?

36) સંધીચ્યુત (ડીસલોકેશન)નો અર્થ છે.

37) હવા દ્વારા ફેલાતા રોગોને અટકાવવા નીચેમુજબ ઉપાયો કરવા જોઈએ.

38) એરીથ્રોસાઈટએ ક્યાં પ્રકારના રક્તકોષ છે?

39) 0 થી 2 લાખની વસ્તીવાળા વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ... ગ્રામ/દિવસ ઘન કચરો ઉત્પન્ન થાય.

40) શિર શૂળ એટલે ?

41) ખભાનો સાંધો એ કયા પ્રકારના સાંધાનું ઉદાહરણ છે.

42) મેનહોલ દર.......... મીટરના અંતરે હોય છે.

43) નીચે પૈકી કયું શૌચાલય સર્વિસ ટાઈપનું છે.

44) નાના આંતરડાના અંતિમ ભાગને કહેવાય છે.

45) આર.સી.એ શૌચાલય નું પૂરું નામ

46) સાયકલોપ રોગનો વાહક છે.

47) ઘનકચરાના કઈ નિકાલની પદ્ધતિમાં અળસિયાનો ઉપયોગ થાય છે.

48) ફાયલેરીયાસીસનો રોગ ક્યાં મચ્છર વડે ફેલાય છે?

49) અંકુરાક્રુમિનો ચેપ અટકાવવા માટે... લેટ્રિન વિકસાવવામાં આવેલ.

50) ગ્રોથ હોર્મોન કઈ ગ્રંથી દ્વારા ઉત્પન્ન થાય છે?

51) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

52) એનાલ્જેસિક એ..................છે.

53) સ્લો સેન્ડ ફિલ્ટરને દર...........અઠવાડિયે સાફ કરવું જોઈએ.

54) ગુરુ-શિષ્ય સંવાદ કોની નોંધપાત્ર રચના છે?

55) મનુષ્ય શરીરનો સૌથી લાંબો કોષ કયો છે?

56) કોને રુધિરજૂથ ના જનક કહે છે?

57) લ્યુકોસાઈટ એ ક્યાં પ્રકારના રક્તકોષ છે?

58) ત્વચા અને માંસપેશી વચ્ચે દેવામાં આવતું ઈન્જેકશન ક્યાં નામથી ઓળખાય છે?

59) IVC નો મુખ્ય હેતુ.........

60) નેત્રદાન વખતે આંખના કયા ભાગનું દાન કરવામાં આવે છે?

61) વોટરસીલ લેટીન દ્વારા.............છે.

62) સાંધા વિશે નીચેનામાંથી અસત્ય શું છે ?

63) નીચેનામાંથી શુ સત્ય નથી ?

64) પોસ્ટ એકસપોઝર પ્રોફાલેક્સીસ ક્યાં રોગમાં કરવામાં આવે છે?

65) હાથીપગો ક્યાં વાહક વડે ફેલાય છે?

66) દાઝવાની કઈ શ્રેણીને આંશિક દાહ કે 50% દાહ કહેવામાં આવે છે?

67) નીચેમાનું કયું લક્ષણ નિતંબ(શ્રોણી) અસ્થિભંગના કારણે જોવા મળે છે?

68) બાયફોકલ લેન્સ ધરાવતા ચશ્મા આંખની કઈ ખામી ધરાવતા વ્યક્તિને અપાય છે?

69) BOD નો મતલબ..............

70) IVC કાર્યક્રમનુ પુરુનામ...........છે.

71) એડીસ મચ્છર... કેવા પાણીમાં પ્રજનન કરે છે?

72) ............એ સંધિપાત દ્વારા ફેલાતી બીમારીનું ઉદાહરણ છે.

73) નીચે આપેલા કીટનાશીમાંથી કયું મીઠાઈભંડારમાં વાપરી શકાય છે?

74) કઈ ફૂગ બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે?

75) ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે?

76) ઘરેલું માખની ઉડવાની ક્ષમતા કેટલા કી.મી. સુધી હોય છે?

77) આલ્બીનીઝમ શેનો રોગ છે?

78) રેબિઝ નું બીજું નામ શુ છે?

79) એમિનોફાઇલીન,ડેરીફાઈલિન જેવા ઇન્જેક્શન અને ડીહાઈડ્રેશન વખતે અપાતા IV ફ્લુઇડ કયા માર્ગે અપાય છે?

80) વિશ્વ પોલિયો દિવસ ક્યારે ઉજવાય છે?

81) મનુષ્યમાં કેટલા પ્રકારના પ્લાઝમોડિયમ થી મેલેરિયા ફેલાય છે?

82) મુત્રપિંડ (કિડની) કાર્યકારી એકમ કયો છે?

83) DETE નું પૂરું નામ જણાવો.

84) કોલેરા શેના કારણે થાય છે?

85) વાયુ સંચાર વગરના રૂમમાં... ને કારણે અસુવિધા અનુભવાય છે.

86) સુરક્ષિત અને આરોગ્યપ્રદ પાણી એટલે........

87) વ્યક્તિગત સ્વચ્છતામાં શેનો સમાવેશ થતો નથી?

88) શહેરી વિસ્તારમાં સ્નાન તથા ધુલાઈ માટે પ્રતિદિન... લીટર પાણી જરૂરી છે.

89) રૂધિર ની pH કેટલી હોય છે?

90) લિમ્ફેટિક ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે આવ્યો હતો?

91) ડબલ વિઝન બધી વસ્તુઓ ડબલ દેખાય તેને શું કહે છે?

92) ............નો ક્લીનીકલ થર્મોમીટરમાં વધુ ઉપયોગ થાય છે.

93) મેલેરિયા દ્વારા થાય છે.

94) એપેડેમિક ડીસીઝ એકટની શરૂઆત ક્યારે થઈ?

95) નીચે પૈકી બધા જ નોન સર્વિસ ટાઈપ શૌચાલય છે. સિવાય કે...

96) એસીડ ફાસ્ટ બેક્ટેરિયાને જોવા....... સ્ટેનીંગ પદ્ધતિ વપરાય છે.

97) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?

98) અવશેષ ક્લોરીનની હાજરી જાણવા માટે કયું પરીક્ષણ કરવામાં આવે છે?

99) વૉર ફેરીન.........છે.

100) એપીડેમિક ટાયસ ક્યાં વાહક દ્વારા થાય છે?

101) રક્તમાં કેટલા ટકા પાણી હોય છે?

102) લીક્વીડ પેરાફીન શું છે?

103) દુષિત ખોરાક કે પાણી વડે નીચેનામાંથી કયા રોગ ફેલાય છે?

104) વયસ્કમાં સામાન્ય હૃદયની ગતિ પ્રતિ મિનીટ..... હોય છે.

105) મચ્છર નું સરેરાશ આયુષ્ય કેટલા દિવસનું હોય છે?

106) એ કોઈપણ ક્ષેત્રની...........જનસંખ્યા, મધ્ય વર્ષની જનસંખ્યા કહેવાય છે?

107) નવજાત શિશુને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ સમયસર પોલિયો ના બે ટીપા પીવડાવવામાં આવે છે જેના ડોઝ ક્યારે આપવામાં આવે છે તે જણાવો.

108) સૌથી વધુ ગાયો કયા જિલ્લામાં આવેલી છે?

109) નીચેનામાંથી કયું રસાયણ હેલોજન વર્ગનું છે?

110) ભારતની પ્રથમ વન નીતિ નું નિર્માણ ક્યારે થયું?

111) સીરોસીસ..........નો રોગ છે.

112) વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

113) કોપર સલ્ફેટનો લોકસ્વાસ્થ્યમાં કરવામાં આવે છે.

114) નાકમાંથી થતો રક્તસ્ત્રાવ ક્યાં નામે ઓળખાય છે ?

115) થ્રોમ્બોસાઇડ એ ક્યાં પ્રકારના રક્તકોષ છે?

116) ઉકળતું પાણી, પાણીની ગરમ વરાળ, ગરમ તેલ,ગરમ ડામર અથવા ગરમ તળેલા પદાર્થોને લઈને થયેલી ઈજાને શુ કહેવામાં આવે છે?

117) મ્યુનીસીપલ ઘન કચરો(વ્યવસ્થા અને સંચાલન) નિયમ..........વર્ષ માં લાગુ કરવામાં આવેલ.

118) નીચે પૈકી બધી જ પદ્ધતિ મળજળ નિકાલ સાથે સંકળાયેલ છે સિવાય કે.......

119) શુદ્ધ પાણીમાં રહેલા મચ્છર(એનોફિલિસ)ના ડિંભકનો નાશ કરવા માટેની ફૂગનું નામ આપો.

120) નીચે આપેલ બધા જ રોગો એડીસ મચ્છર દ્વારા ફેલાય છે સિવાય કે ...........


Up