ગુજરાતી વ્યારકણ ટેસ્ટ - 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પરસ્વ x સર્વસ્વ
2. વરિષ્ઠ x કનિષ્ઠ
3. વરદા X શારદા
4. વ્યસ્ત નિરસ્ત

2) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

3) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘જમીન ઉપર થઈને જતો માર્ગ’

4) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

5) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. મેળાપી x દુશ્મન
2. મૈત્રક x પિતૃક
3. વંચિત x સંચિત
4. સંમત x વૈમત્ય

6) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “ફજેતીનો ફાળકો”

7) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વિરાવ, ધ્વનિ, અવાજ, ઘોષ
2. એકાંત, વિવિક્ત, એકાકી, એકલું
3. વિતથ, વિદથ, આવડત, જ્ઞાન
4. વિભા, કિરણ, રશ્મિ, મરીચી

8) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘કરી શકાય નહીં તેવું’

9) નીચે આપેલા વિકલ્પોમાંથી બધા જ સમાનાર્થી શબ્દો હોય તેવો વિકલ્પ પસંદ કરો.

10) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

1. કસિદો, કૌસલ્યા, ગ્રંથાવલી, ટેટેં, વીચી
2. કસીદો, કૌશલ્યા, ગ્રંથાવલી, ટેટે, વિચી
3. કશિદો, કૌશલ્યા, ગ્રંથાવળિ, ટેટે, વીચી
4. કશીદો, કૌસલ્યા, ગ્રંથાવલિ, ટૅટે, વિચિ

11) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વસુ વિના નર પશુ
2. નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ
૩. જર ગયો ને જેબ ગયો
4. જર, જમીન અને જોરુ, ત્રણેય કજિયાના છોરું

12) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. જગત્ + જનની = જગજ્જનની
2. જગત્ + માતા = જગન્માતા
3. તનુ + અંગી = તન્વંગી
4. જગત્ + નાથ – જગન્નાથ

13) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1.પાપડતોડ - ઉપપદ
2. લાગણીપ્રધાન - પહુવ્રીહિ
3. ઘોઘાબાપા કર્મધારય
4. અનુભવજ્ઞાન – તત્પુરૂષ

14) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

15) કહેવતનો અર્થ જણાવો : “આશીર્વાદનો ઉધારો શો?”

16) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. મઘવા, શગ, શચીશ, ઈશ
2. ઇંદીવર, કૈરવ, ઉત્પલ, પુંડરીક
3. દરિયો, વારિધિ, શાયર, મહેરામણ
4. સાપ, ચક્ષુઃશ્રવા, ઉરગ, પન્નગ

17) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

18) “એકદેશી” કયા સમાસનો પેટાપ્રકાર છે ?

19) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અખાડા કરવા = વાત ધ્યાનમાં ન લેવી
2. આંખ આડા કાન કરવા = વાત ધ્યાનમાં ન લેવી
3. કાન તળે કાઢવું = વાત ધ્યાનમાં ન લેવી
4. કાને ન ધરવું = વાત ધ્યાનમાં ન લેવી

20) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. ઉદ્ધ + હત = ઉદ્ધત
2. અભિ + સેક = અભિષેક
3. ગુરુ+ ઉત્તર = ગુરૂત્તર
4. માતૃ + ઉપદેશ = માત્રોપદેશ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up