ગુજરાતી વ્યારકણ ટેસ્ટ - 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”તુંબડીમાં કાંકરા”

2) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. છેડા છોડી નાખવા = સંબંધ તોડી નાખવો
2. છેડા છોડી નાખવા = હિંમત હારી જવી
3. છેડે ગાંઠ વાળવી = યાદ રાખવું
4. છેડે ગાંઠ વાળવી = નિશ્ચય કરવો

3) નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ વાપરી વાક્યનો અર્થ ન બદલાયો હોય એવા વાક્યનો વિકલ્પ પસંદ કરો.

ગૃહયંત્રના સર્વ ચક્ર શિથિલ પડ્યાં

4) અલંકાર ઓળખો :

વ્યતિરેક કયો અલંકાર છે?

5) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “રાગ હોવો”

6) જે સમાસમાં સમૂહનો ભાવ હોય અને પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય તેને કયો સમાસ કહે છે?

7) ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. એ દડો કદાચ મને વાગ્યે.
2. તે ચાર વાગે આવશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

8) છંદ ઓળખો : “નદી વહે છે ગિરિથી રમતી”

9) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “દોરી તૂટવી”

10) “બિસ્મિલ' - શબ્દનો વિરોધી કયો છે?

11) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

12) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : “વગર મહેનતે”

13) ‘મધરાત’ સમાસનો વિગ્રહ કરો.

14) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો: “લાળા ચાવવા”

15) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. સુ + ઉક્તિ = સુક્તિ
2. “સાંભળી શિયાળ બોલ્યુ દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.” – મનહર
3. વરાળયંત્ર – તત્પુરૂષ સમાસ
4. વડ એવા ટેટા, બાપ એવા બેટા. – દૃષ્ટાંત અલંકાર

16) ભાષાની દૃષ્ટિએ અલંકાર શું છે?

17) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “પથરાળ”

18) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. રૂઢિપ્રયોગનો અર્થઃ ઊલટી માળા ફેરવવી = શાપ દેવો
2. વિરુદ્ધાર્થી શબ્દ: નઘરોળ X જડ
3. સમાનાર્થી શબ્દ : કૃત્સ્ન = પાપી
4. છંદ : મંદાક્રાંતા - “લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.”

19) અલંકાર ઓળખો :

પ્રાસસાંકળીનો પર્યાય કયો છે ?

20) નીચે આપેલી કહેવતો અને તેના અર્થ ધ્યાને લઈ તેના વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. બાવો ઊઠ્યો બગલમાં હાથ = સંન્યાસીએ સવારમાં પ્રાણાયામ કરવા
2. ઘાલે દાઢમાં તો આવે હાડમાં = દાંત કચકચાવીને મહેનત કરો તો શરીર સુધરે
3. ઘાસ કાપવા જવું ને ગોળપાપડીનું ભાતું = મામૂલી કામનો મોટો પગાર
4. તળાવે તરસ્યો ને વેળાએ ભૂખ્યો = દરેક પરિસ્થિતિમાં લાભ લેવાની વૃત્તિ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up