3) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે'.
7) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સંધિ: ભિષજ્ + રાજ = ભિષગ્રાજ
2. કર્મધારય સમાસ - ખડમોસાળ
3. સજીવારોપણ અલંકાર - મનુષ્યમાં ધનનો તૃષ્ણા વાયુ હેકી રહ્યો છે.
4. રૂઢિપ્રયોગના અર્થનો અર્થ: મોટે પાટલે બેસવું = ઊંચા પદે બેસવું
9) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. શેષશાયી - તત્પુરુષ સમાસ
2. વચનામૃત - કર્મધારય સમાસ
3. કૃતકૃત્ય - બહુવ્રીહિ સમાસ
4. હરિહર - ઉપપદ સમાસ
10) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બેતાબી, વ્યાકુળતા, બેચેની, રઘવાયું
2. રસભ, ઉતાવળ, વેગ, ત્વરા
3. થડી, થપ્પી, ઢગલી, ગંજ
4. નાનમ, હલકાઈ, ઓછપ, ઊણપ
11) નીચે આપેલી સંધિ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. અનુ + ઉત્તર = અનુતર
2. ભાષ + આંતર = ભાષાંતર
3. પરોપ + કાર = પરોપકાર
4. ચિંતા + તુર = ચિંતાતુર
12) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. મિરાત, દ્રવ્ય, ઐશ્વર્ય, અર્થ
2. આત્મજ, તનય, નંદન, સુત
3. ખગ, દ્વીપ, વિહંગ, ખેચર
4. ભદ્ર, મંગલ, ક્ષેમ, શિવ
15) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ચોરનજર - બહુવ્રીહિ સમાસ
2. નવચેતન - દ્વિગુ સમાસ
3. આગખેલ - મધ્યમપદલોપી સમાસ
4. નદીનાળું - તત્પુરુષ સમાસ
18) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સંધિ: ભિષજ્ + રાજ = ભિષગ્રાજ
2. કર્મધારય સમાસ - ખડમોસાળ
3. સજીવારોપણ અલંકાર - મનુષ્યમાં ધનનો તૃષ્ણા વાયુ હેકી રહ્યો છે.
4. રૂઢિપ્રયોગના અર્થનો અર્થ: મોટે પાટલે બેસવું = ઊંચા પદે બેસવું
Comments (0)