ગુજરાતી વ્યારકણ ટેસ્ટ - 05

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લેખન-રૂઢિ અને ભાષાશુદ્ધિની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મારાં ઘેટાં ખોવાય ગયાં છે.
2. મારાં ઘેટાં ખોવાઈ ગયાં છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

2) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અનાજ, ધાન્ય, શસ્ય, ધાન
2. વહેમ, શંકા, સંશય, ધાંખો
3. પુરૂષાર્થ, ઉદ્યોગ, પરિશ્રમ, મહેનત
4. ફાની, તોફાની, ઉદંડ, બારકસ

3) લેખન-રૂઢિ અને ભાષાશુદ્ધિની દૃષ્ટિએ સાચા વિધાનનો વિકલ્પ પસંદ કરો.

4) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી, શોધી કાઢે દયિત નયનો, જોઈને હૃષ્ટ થાતી;”

5) નીચેની વિગતોને ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો.

1. દુસ્ + ચિંતા = દુષ્ચિતા
2. ચોપગું – દ્વિગુ સમાસ
3. લડ પાપ સામે વીમલ દીલના ગુપ્ત બળથી – શિખરિણ
4. ઓ દરિયાફકીર આ રે કાંઠે ગાતો, જાતો પેલે તીર - પ્રાસસાંકળી અલંકાર

6) સમાનાર્થી શબ્દો માટે જોડકાંનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ઘર : તનયા
2. ગરીબ :બુદ્ધિ
3. દીકરી :આલય
4. મતિ :પામર

7) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “રૂખ બાંધવી”

8) નીચેનામાંથી કર્મધારય સમાસનું ઉદાહરણ પસંદ કરો:

9) સંધિની સંકલ્પનામાં – ટ્, ઠ્, ડ્,ઢ્, ણ્ - કયાં સ્થાનના વ્યંજનો છે ?

10) નીચેનામાંથી સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરો:

11) નીચે આપાલાં ઉદાહરણ ધ્યાને લઈ એના અલંકારના પ્રકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. રામના સમ શ્રીરામ, સીતા સિતામનોહરા, સદા હૃદયમાં મારા, વિહરો એ જગદ્ ગુરુ
2. કૌમુદી સમી તું રમ્ય લાગતી, તું સમી કૌમુદીય લોલલોચના
3. ક્યાં એ સૂર્ય તણો વંશ, અલ્પ આ મમ બુદ્ધિ ક્યાં?
4. ભૂખથી યે ભૂંડી ભીખ છે.

12) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : ”ભાવ”

13) જે સમાસમાં ક્રિયા વારંવાર થતી દર્શાવાય તેને કયો સમાસ કહેવાય છે ?

14) અલંકારમાં કયું તત્ત્વ સૌથી વધુ પ્રભાવક બને છે ?

15) “ખડી જવું' રૂઢિપ્રયોગનો અર્થ ઓળખો.

16) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. અંતઃ + તાપ = અંતસ્તાપ
2. દુ:+ ટ = દુષ્ટ
3. નિઃ + ઠુર = નિષ્ઠુર
4. સરઃ + જ = સરોજ

17) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “ભમ પાંચશેરી કરવી”

18) આપેલ શબ્દનો સમાનાર્થી ઓળ : “નવેલી“

19) ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. જો કે આપણે બધાં સાથે નીકળીશું.
2. તમે નહીં આવો તો પણ તેઓ આવશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

20) આપેલ શબ્દનો સમાનાર્થી ઓળ : “કોદંડ“


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up