ગુજરાતી વ્યારકણ ટેસ્ટ - 06

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “સંજોરી”

2) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પ્રાય્ + મુખ = પ્રાગમુખ
2. જાઆવ = ઉપપદ સમાસ
3. વિરુદ્ધાર્થી શબ્દો-નિધન X ધનવાન
4. ‘ગરીબ કોને જોઈ તેનો, અનાદર કરવો નહીં;
કોઈ કાળે આપણી પણ, રે દશા તેવી સહી.” - હરિગીત છંદ

3) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

1. શૈથિલ્ય, શિથિલતા, મંદતા, ઢીલાશ
2. સંપ્રતીત, સંપ્રતિ, સંપ્રીતિ, સંપૃક્ત
3. હરીદ્વાર, હરિશ્વર, હરીફ, હરિહર
4. વેચાવ, વૈતાલીક, વૈખાનશ, વૈતાળીય

4) કહેવતનો અર્થ જણાવો : “ગાંડી માથે બેડું”

5) અલંકાર ઓળખો :

સાહિત્યરચનામાં અલંકાર ઉત્તમ રીતે કઈ અવસ્થામાં અનુભવાય?

6) કહેવતનો અર્થ આપો: 'પાઘડીનો વળ છેડે.'

7) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. ઝાઝા હાથ રળિયામણા
2. ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા
3. ઝાઝી કીડીઓ સાપને તાણે
4. ઝાઝાં ગૂમડે ઝાઝી વેદના.

8) છંદ ઓળખો : ‘ભલો દૂરથી દેખતાં દિલ ભાવ્યો, ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો'

9) આપેલ શબ્દનો સમાનાર્થી ઓળ : “પાંશુ“

10) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : “ભેંશનુ ટોળૂં“

11) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “મઠ ફાકવા”

12) અલંકારનું કયું ઉદાહરણ જુદું પડે છે?

13) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

14) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

15) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

16) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

'આછું આછું તિમિર હરતા તારલા યે બિચારા,
ઠંડી બીકે ગગનપટમાં ક્યાંક ખૂણે લપાયા.'

17) કહેવતનો અર્થ જણાવો : “ખાધે શૂરા અને લડ્યે પૂરા”

18) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “એકની દસ સુણાવવી”

19) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ગુફતાર, વાણી, વાચા
2. મોદન, આનંદ, પ્રસન્નતા
3. ચિત્ર, છબી, ચિતાર
4. ભંડન, ઝગડો, તોફાન

20) સંધિ જોડો : ‘ઉદ્દ+ હત’


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up