8) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
“હાલા ગાઉં હળુ હળુ હરિ! હેતથી, જાવ પોઢી,
હૈયા કેરા મમ મૃદુ બધા ભાવની સાલ ઓઢી'
9) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.
1. વિશ્વા + ધાર = વિશ્વાધાર
2. કરુણ + નંદ = કરુણાનંદ
3. સુ + ઉક્તિ = સુક્તિ
4. સદ્ + દેવ = સદૈવ
12) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પૃચ્છા : પ્રશ્ન, તપાસ
2. મોકળું: નિખાલસ, મર્યાદિત
3. મોકલી: મોઢું, મુખ
4. પૃથુ : પહોળું, વિસ્તીર્ણ
18) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.
1. અક્ષ + ઊહિની = અક્ષૌહિણી
2. સ્વ + ઈરિણી = સ્વૈરિણી
3. મૃત + પાત્ર = મૃત્પાત્ર
4. અ + છિદ્ર = અછિદ્ર
20) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ઋણમુક્ત તત્પુરુષ સમાસ
2. ઋણરાહત મધ્યમપદલોપી સમાસ
3. નવરાત્રી દ્વિગુ સમાસ
4. નવયુગ કર્મધારય સમાસ
Comments (0)