કોમ્પ્યુટર ટેસ્ટ - 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MICR નું પૂરુંનામ .......... છે.

2) xyz@yahoo.com માં yahoo શું છે ?

3) ''મુખ્ય કેબલ બંધ થાય તો સમગ્ર નેટવર્ક બંધ થાય'' – આવું કઈ ટોપોલોજીમાં થાય ?

4) એકસેલમાં ગ્રાફ તૈયાર કરવા સૌપ્રથમ શું સિલેકટ કરશો ?

5) Times New Roman, Arial વગેરે શેના નામ છે ?

6) MS-windows XP કે win 7માં Backup માટેના વિકલ્પો કયા જોવા મળશે ?

7) નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી ?

8) વેબ પેજને જોવા માટે કયો પ્રોગ્રામ જોઈએ ?

9) Ms—wordમાં પેરેગ્રાફને સિલેકટ કરી Ctrl+5 નામની શોર્ટકટ કી આપતા શું થશે ?

10) વિન્ડોઝમાં ટર્નઓફ બટન કિલક કરતા કેટલા ઓપ્શન જોવા મળે છે ?

11) ક્યુ ઉપકરણ બાયનરી અંકોને એનાલોગ સિગ્નલમાં રૂપાંતર કરીને ટેલીફોન લાઈન દ્વારા મોકલી આપે છે ?

12) "CPU comprises of Control memory and .........nit." ખાલી જગ્યા પુરો.

13) MS-DOS માં edit કયા પ્રકારનો કમાંડ છે ?

14) ડોકયુમેન્ટમાં ટેબલના ખાનાનો બે ભાગમાં વિભાજીત કરવા કયો કમાંડ વપરાય ?

15) એકસેલમાં આલેખ માટે પસંદ થયેલા ડેટાને શું કહે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up