કોમ્પ્યુટર ટેસ્ટ - 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એકસેલમાં એકટીવ સેલની એન્ટ્રી રદ કરવા કઈ કી છે ?

2) UPSનું પૂર્ણનામ શું છે ?

3) કર્સરને એક સ્ક્રીન ઉપર લઈ જવા કઈ કી વપરાશે ?

4) નીચેનામાથી ક્યું ફાઈલ એક્સ્ટેન્શન DOS માં નથી આવતું ?

5) HTML નો ઉપયોગ શેનાં માટે છે?

6) MS-word પ્રોગ્રામ કઈ કંપનીએ બનાવ્યો ?

7) સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?

8) પાવરપોઈન્ટમાં ચાર્ટ દાખલ કરવા માટે કયા મેનુમાં જશો ?

9) વેબપેજ પર લિંક ધરાવતા લખાણને શું કહે છે ?

10) કમ્પ્યૂટર સાથે જૂના પ્રિન્ટર જોડવા માટે ક્યો પોર્ટ વપરાય છે?

11) નવી વર્કશીટ ઉમેરવા માટે એકસેલની શોર્ટકટ કી કઈ છે ?

12) UPS નું પૂર્ણ નામ........... છે ?

13) કોઈ ડોકયુમેન્ટમાં એડીટીંગ ચાલુ હોય એજ સમયે બીજા ડોકયુમેન્ટનું પ્રિન્ટિંગ કાર્ય ચાલુ હોય તે કઈ સિસ્ટમમાં શકય બનશે ?

14) BIOS નું પૂર્ણ નામ ........ છે.

15) નીચેનામાંથી કોમ્પ્યુટર સિસ્ટમમાં કોનો સમાવેશ થાય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up