કોમ્પ્યુટર ટેસ્ટ - 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કયા પ્રકારની ટોપોલોજીમાં "મધ્યસ્થ નિયંત્રક'નું મહત્વ હોય છે ?

2) નીચેનાંમાંથી ક્યા પ્રકારનાં કોમ્પ્યુટરની શોધ ભારતે કરી?

3) નીચેનામાંથી કઈ સંસ્થાઓ ઈ–મેઈલ સેવા પૂરી પાડે છે ?

4) MS—Word એ સોફટવેરના કયા પેકેજનો હિસ્સો છે ?

5) GUI મોડ ધરાવતા કમ્પ્યૂટર પર કાર્ય કરવા કર્યું સાધન વધુ વપરાય છે ?

6) માઉસની કિલક બદલવા કયા ઓપ્શનમાં જવું પડે ?

7) BMP નું પૂરુંનામ શું છે ?

8) IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?

9) વર્કબૂક, વર્કશીટ, ફૉર્મ્યુલા, સ્પ્રેડશીટ જેવા શબ્દો કયા પ્રકારના પ્રોગ્રામ માટે વપરાય છે ?

10) HTML ભાષામાં વેબપેજ બનાવવા માટે તેના કોડ (પોગ્રામ) શેમાં લખવામાં આવે છે ?

11) નીચેનામાંથી કઈ OS ફેમિલી તમામ વર્ગોના ડિવાઈસીસમાં હાજર હોય છે ?

12) સ્લાઈડશોને વધુ આકર્ષક બનાવવા નીચેના માંથી શું ઉમેરી શકાય ?

13) ભારતમાં પ્રથમ કોમ્પ્યુટરની સ્થાપના ક્યાં કરવામાં આવી?

14) નીચેનામાંથી શું નેટવર્ક પર શેર કરી શકાય ?

15) વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવનાર પહેલું કોમ્પ્યુટર ક્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up