કોમ્પ્યુટર ટેસ્ટ - 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઈન્ટરનેટના ઈમેઈલ બોકસમાં જે મેઈલ મોકલવાના બાકી હોય તે કયા બોકસમાં જોવા મળશે ?

2) કમ્પ્યૂટર બંધ હોય ત્યારે સમય—તારીખ કોણ અપડેટ રાખે છે ?

3) ઈ-મેઈલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ?

4) abhayam@hotmail.com માં "Hotmail" કે શું દર્શાવે છે ?

5) સોફટવેર ભાષા "C" ને કોણે વિકસાવી ?

6) વાયરેલસ નેટવર્કમાં કયો પ્રોટોકોલ કાર્ય કરે છે ?

7) ફાયબર ઓપ્ટીક કેબલ ફરતે શેનું પડ ચડાવેલું હોય છે ?

8) કયા પ્રકારનું સર્વર Chatting માટે કાર્ય કરે છે ?

9) CD/DVD પર ડેટા સંગ્રહ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

10) MS-word માં સિલેકટે ફોન્ટની સાઈઝ ધટાડવા માટે કઈ શોર્ટકટ કી વપરાશે ?

11) વેબપેજને એજોડ રીતે ઓળખવા માટે શેનો ઉપયોગ થાય છે ?

12) અક્ષરો સિલેકટ કરી Ctrl + B પ્રેસ કરવાથી શું થશે ?

13) વિન્ડોઝમાં સ્ટાર્ટ મેનુની બાજુમાં જોવા મળતા નાના આઈકોનને શું કહે છે ?

14) નીચેનામાંથી કયું કાર્ય નેટવર્ક વડે થતું નથી ?

15) ટીમ બર્નસ લી કઈ સંસ્થામાં પ્રોગ્રામર અને સંશોધક તરીકે કાર્ય કરતા હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up