કોમ્પ્યુટર ટેસ્ટ - 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સારી કવોલિટીનું પ્રિન્ટીંગ કયા પ્રકારના પ્રિન્ટરમાં થઈ શકે છે ?

2) રૂલરબારની નીચે જોવા મળતું પેજ કયા નામથી ઓળખાય છે ?

3) વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતુ પહેલુ કોમ્પ્યુટર ક્યુ હતું?

4) નીચેનામાંથી શાનો એકર્સ્ટનલ સ્ટોરેજ તરીકે ઉપયોગ થતો નથી ?

5) MS—word માં હેડર અને ફૂટર કયા લેઆઉટમાં જોઈ શકાય ?

6) PDFનો અર્થ થાય છે.

7) નિચેનામાંથી ક્યો કોમ્પ્યુટરનો ગુણધર્મ નથી?

8) પેન્ટીયમ ‘Pentium’ કોમ્પ્યુટરનાં કયા ભાગ સાથે સંકળાયેલ છે?

9) USB નું પુરુ નામ શું છે ?

10) MS-word માં કયો ઓપ્શન ટાઈપીંગ વખતે સ્પેલિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે છે ?

11) Ms-word માં જે પેજ પર કર્સર હોય ત્યાંથી એક પેજ નીચે જવા માટે કઈ શોર્ટકટ કી વાપરશો ?

12) કમ્પ્યૂટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડ છે ?

13) એકસેલ શીટમાં પ્રથમ રો ના છેલ્લા ખાનાનું એડ્રેસ શું હોય ?

14) LAN ની રચનામાં નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?

15) MS—Word માં cut, copy, paste જેવા કાર્યો માટેના શોર્ટકટ કર્યાં જોવા મળશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up