કોમ્પ્યુટર ટેસ્ટ - 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માઉસના ડાબી બાજુના બટનને શું કહે છે ?

2) MS-word માં અલાઈનમેન્ટ ના સેટિંગ ક્યા કમાંડથી થાય ?

3) MS Wordમાં આખા શબ્દને Delete કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

4) નીચેનામાંથી કયો સોફટવેર વર્ડ પ્રોસેસિંગ માટેનો છે ?

5) કમ્પ્યૂટરર્સને કેબલ કે વાયરલેસ માધ્યમ વડે કેવી રીતે જોડવામાં આવ્યા છે તે શાના વડે જાણી શકાય ?

6) કયા પ્રોટોકોલ વડે વેબ કલાયન્ટ ને સર્વર સાથે જોડવામાં આવે છે ?

7) HTTP એટલે .............. ?

8) કઈ ડિસ્કને SD Disc પણ કહે છે ?

9) CMOSનું કયું પૂર્ણનામ યોગ્ય છે ?

10) વિન્ડોઝ, લીનક્ષ, મેક વગેરે ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે માહિતીને આપ—લે કરવા કયો પ્રોટોકોલ વપરાય છે ?

11) ''ઓકટલ' સંખ્યા પદ્ધતિમાં કેટલા અંકો હોય છે ?

12) કયા ફંકશનનો ઉપયોગ એકસેલમાં ડેટા એનાલિસીસ માટે કરી શકાય ?

13) મેનુબાર સક્રિય કરવા કઈ ફેંકશન કી વપરાય છે ?

14) Uni Code માં કેટલા બિટનો ઉપયોગ થાય છે ?

15) એકસેલમાં એક વર્કશીટમાં કેટલી રો હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up