રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કોમ્પ્યુટર ટેસ્ટ - 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

2) એકસેલમાં સરવાળા માટે કયું ફંકશન વપરાય છે ?

3) MS word ના કયા પ્રકારના લેઆઉટમાં માત્ર આડી–ઉભી બંને રૂલરબાર જોવા મળશે ?

4) ASCII નું પૂરુંનામ શું છે ?

5) કેમ્બ્રીજ યુનિવરર્સિટી દ્વારા બનાવામાં આવેલ સુપર કોમ્યુટરનું નામ જણાવો.

6) નીચેનામાંથી કઈ મેમરી સૌથી વધુ ઝડપી છે ?

7) IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?

8) MS-word 2013 માં FootNote દાખલ કરવાના ઓપ્શન પર કયો Symbol જોવા મળે છે ?

9) નીચેનામાંથી કયું પૂર્ણનામ ખોટું છે?

10) HTML ભાષા કોણે વિકસાવી હતી ?

11) word માં Auto Save માં વધુમાં વધુ કેટલી મિનીટનો સમય ગોઠવી શકાય ?

12) પ્રોસેસર ચીપ પર શું લગાવવામાં આવે છે ?

13) Artificial Intelligence માટે કઈ ભાષા સૌપ્રથમ વિકસાવવામાં આવી હતી ?

14) વર્ડમાં સમાનાર્થી શબ્દો મેળવવા કર્યો વિકલ્પ છે ?

15) પ્રોગ્રામને ચાલુ કરવા માટે કયો વિકલ્પ યોગ્ય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up