કોમ્પ્યુટર ટેસ્ટ - 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વેબસાઈટમાં એક પેજ પરથી બીજા પેજ પર જવા શું વપરાય છે ?

2) ઈન્ડીક ઈનપુટ સોફટવેર મેળવવા માટે કઈ વેબસાઈટ સર્ચ કરશો ?

3) નીચેના પૈકી કયા કેબલમાં ઈલેકટ્રીક / ઈલેકટ્રોનિક સિગ્નલના સ્વરૂપે ડેટાનું વહન થતું નથી ?

4) MS-word માં Table મેનું માટેની શોર્ટકટ કી કઈ છે ?

5) HTML માં આડીલાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે ?

6) વિન્ડોઝ એકસ્પ્લોરરમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ની ફાઈલ શોધવા માટે સર્ચ બોકસમાં શું લખશો ?

7) 1980 ના દાયકાના મધ્યમાં અમેરીકાની નેશનલ સાયન્સ ફાઉન્ડેશનએ કયા નેટવર્કનો વિકાસ કર્યો ?

8) અકાઉન્ટીંગ માટે કયો સોફટવેર છે ?

9) ડોકયુમેન્ટમાં પેજના Top, Button, Left, Right, માર્જિન સેટ કરવા માટે કયો કમાંડ વપરાય છે ?

10) ક્રિષ્ના અને કાવેરી જેવા ફોન્ટને યુનિકોડમાં રૂપાંતર કરવો શું જોઈએ.

11) નીચેનામાંથી કયો કમાંડ MS—word ના ફાઈલ મેનુનો નથી.

12) IP એટલે ..............?

13) વિન્ડોઝમાં આઈકોનને કયા પ્રકારે ગોઠવવામાં આવે છે ?

14) કમ્પ્યૂટરમાં લખેલું ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?

15) એકસેલમાં વર્કશીટમાં ચોક્કસ એરીયાને જ પ્રિન્ટ કરવા માટે કર્યો કમાંડ વપરાય ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up