કોમ્પ્યુટર ટેસ્ટ - 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

2) પેન્ટીયમ "Pentium" કોમ્પ્યુટરનાં ક્યા ભાગ સાથે સંકળાયેલ છે?

3) Home page એટલે ............ ?

4) કયા પ્રકારની ચાલક પદ્ધતિમાં એક યુઝર એક જ સમયે એક જ કાર્ય કરી શકે છે ?

5) કયા પ્રોટોકોલ વડે અન્ય કમ્પ્યૂટરને નેટવર્કના માધ્યમથી ચલાવી શકાય ?

6) ઈ–મેઈલ એડ્રેસમાં યુઝરનેમ પછી કઈ નિશાની મૂકવામાં આવે છે ?

7) FORTRAN એ પ્રોગ્રામ માટેની ભાષા છે. FORTRAN એટલે....

8) કમ્પ્યૂટરમાં ચોક્કસ પ્રકારના કાર્યો માટે બનેલા સોફટવેરને શું કહે છે ?

9) નીચેનામાંથી કયું ઈનપુટ ડિવાઈસ નથી ?

10) Undo માટે Ctrl+Z સિવાઈ કઈ શોર્ટકટ કી વાપરી શકાય ?

11) કોમ્પ્યૂટર મોનિટરને પણ કહેવાય છે.

12) પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટા સ્વરૂપે (Dropped cap) દર્શાવવા કયો કમાંડ વપરાય છે ?

13) MS-paint માં કયા ટૂલની મદદથી કલર સ્પ્રે કરી શકાય છે ?

14) Ctrl + F વડે કયાં કમાંડ ખુલશે ?

15) word માં અલગ અલગ શેપમાં લખાતા શબ્દો માટે શું વપરાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up