કોમ્પ્યુટર ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વર્ડ એપ્લીકેશનમાં અલાઈનમેન્ટ સેટ કરવા માટે કયા ઓપ્શનમાં જવું પડે છે ?

2) કર્સરને વાકયની શરૂઆતમાં લઈ જવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

3) પાવરપોઈન્ટમાં સ્લાઈડ ને અલગ અલગ રંગો તથા ચિત્રો વાળા રૂપે જોવા માટે કયો કમાંડ ઉપયોગ થશે ?

4) પ્રથમ પેઢીનાં કોમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવતી હતી?
5) M-commerce એટલે શું ?

6) ડેટા ટ્રાન્સફર થવાની સ્પીડ માપવાનો એકમ કયો છે ?

7) પાવરપોઈન્ટ શરૂ થાય અને ખૂલતા ડાયલોગ બોકસને શું કહે છે ?

8) GUI નું પુરું નામ શું છે ?

9) નીચેનામાંથી કયું મેટાસર્ચ એન્જીન નથી ?

10) word માં ઓપન ફાઈલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

11) HTMLનો ઉપયોગ શેના માટે થાય છે ?

12) કી બોર્ડમાં કુલ કેટલી ફંકશન કી નો ઉપયોગ થાય છે ?

13) Appearance ઓપ્શન કયાં જોવા મળશે ?

14) સામાન્ય રીતે નોટપેડનો ઉપયોગ શા માટે થાય છે ?

15) "કલાઉડ કોમ્પ્યુટિંગ" પદમાં કલાઉડ શબ્દ શેના માટે વપરાયો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up