કોમ્પ્યુટર ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કમ્પ્યૂટર પરથી ડેટાને સર્વર ઉપર મોકલાવની પ્રક્રિયાને શું કહે છે ?

2) એકસેલમાં એકટીવ સેલની એન્ટ્રી રદ કરવા કઈ કી છે ?

3) પાવરપોઈન્ટના કયા મેનુમાં સ્લાઈડ લેઆઉટ જોઈ શકાય ?

4) નીચેનામાંથી કયું ડિવાઈસ 'પેન્ટિયમ' (Pentium) નામથી પણ વેચાય છે ?
5) MS-word માં Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ?

6) કઈ મેમરી ઓપ્ટીકલ સ્વરૂપમાં નથી હોતી ?

7) નીચેનામાંથી કયો કમ્પ્યૂટરનો Utility પ્રોગ્રામ નથી ?

8) એક્સેલમાં કોલમના નામને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

9) 1 નિબલ = ......... બીટ્સ.

10) નેટવર્કમાં એક કમ્પ્યૂટરમાંથી બીજા કમ્પ્યૂટરમાં ડેટા મોકલવાની પ્રક્રિયાને શું કહે છે ?

11) મોડેમ નું કાર્ય શું છે ?

12) Shift + Delete કી વડે ડિલીટ આપવાથી શું થશે?

13) કયો વિકલ્પ માત્ર સ્લાઈડના એનિમેશન માટે જ વપરાય છે ?

14) ગ્રાફીકનો ડેટા પ્રોસેસ કરતાં યુનિટને ......... કહે છે ?

15) નીચેનામાંથી કયો અકાઉન્ટીંગ સોફટવેર છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up