કોમ્પ્યુટર ટેસ્ટ 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

2) કોઈ સોફ્ટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?

3) FTP નું પૂરુંનામ શું છે ?

4) નીચેના પૈકી કયું SaaSનું સાચું પૂર્ણ સ્વરૂપ છે ?

5) MS Power Pointમાં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે ?

6) નીચેનામાંથી કઈ મેમરી સૌથી વધુ ઝડપી છે ?

7) HTTPનું પૂરું નામ શું છે ?

8) MS-word માં કયો ઓપ્શન ટાઈપીંગ વખતે સ્પેલિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે છે ?

9) ટીમ બર્નસ લી એ બનાવેલ વેબ બ્રાઉઝર "World Wide Web' નું નામ બદલીને પાછળથી શું રાખવામાં આવ્યું છે?

10) WAP નું પૂર્ણનામ શું છે ?

11) નીચેનામાંથી કયુ પૂર્ણનામ અયોગ્ય છે ?

12) GSWAN નું પૂરુંનામ શું છે ?

13) ડિલીટ કીનો ઉપયોગ શું છે ?

14) MS-word માં Line Spacing નાં exactly નામના વિકલ્પમાં Default Line spacing કેટલી હોય છે.

15) XMLનું પૂરું નામ શું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up