કોમ્પ્યુટર ટેસ્ટ 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

2) BIOS નું પૂર્ણ નામ શું છે ?

3) ઉબુન્ટુ લિનક્ષઓપરેટીંગ સિસ્ટમ કઈ સંસ્થાએ તૈયાર કરી છે?

4) Alt + O શોર્ટકટ કી વડે કયુ મેનું ખુલશે ?

5) નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી ?

6) Win xp માં કયા વિકલ્પમાં નોટપેડ, કેલ્કયુલેટર, મિડીયા પ્લેયર, એડ્રેસબુક વગેરે ઓપ્શન જોવા મળશે ?

7) CPUમાં (કમ્પ્યૂટરમાં) કેટલા વોલ્ટની જરૂર પડે છે ?

8) અકાઉન્ટીંગ માટે કયો સોફટવેર છે ?

9) વર્તુળાકાર ટ્રેકમાં ડેટા સંગ્રહ કરતી ડિસ્ક કઈ છે?

10) ક્યુ ઉપકરણ બાયનરી અંકોને એનાલોગ સિગ્નલમાં રૂપાંતર કરીને ટેલીફોન લાઈન દ્વારા મોકલી આપે છે ?

11) એકસેલમાં કોઈ શરત મુજબ ડેટા ઉમેરવા માટે કર્યું ફંકશન ઉપયોગમાં આવશે ?

12) કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ?

13) Pizap એ ક્યા પ્રકારનો સોફટવેર છે ?

14) QWERTY કોની સાથે જોડાયેલ શબ્દ છે ?

15) 'પાવરપોઈન્ટ xp' માં સ્લાઈડ લે આઉટ કેટલા પ્રકારના હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up