કોમ્પ્યુટર ટેસ્ટ 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માઉસના એરોને શું કહે છે ?

2) પ્રથમ પેઢીમાં ક્યાં સ્વિચીંગ ડીવાઈઝ ઉપયોગમાં લેવામાં આવતું હતું?
3) MS Word માં ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલ માહિતીને સોર્ટીંગ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરશો ?

4) MS-word માં કોઈ શબ્દને બદલવા (Replace) માટેની શોર્ટકટ કી કઈ ?

5) MS DOS માં બનાવેલ ફાઈલમાં સુધારા કરવા માટે કયો કમાડ છે ?

6) વેબપેજમાં નીચેનામાંથી કોને હાઈપરલિંક આપી શકાય છે ?

7) નીચેનામાંથી કયો વિકલ્પ માત્ર ઈનપુટ ડિવાઈસનો છે ?

8) MS-Paint માં વર્તુળ અને લંબગોળ દોરવા માટે કયું ટૂલ વપરાય છે ?

9) વિન્ડોઝ એકસ્પ્લોરરમાં અમુક ફાઈલો જ સિલેકટ કરવા કઈકી દબાવી રાખવી ?

10) Junk Mail એટલે ?

11) સોફટવેર (પ્રોગ્રામ) માં ''બગ'' શું હોય છે ?

12) નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટાર્ટમેનુના Accessories માં નથી આવતો ?

13) Outlook Express ક્યાં પ્રકારનો પ્રોગ્રામ છે?
14) કોઈપણ ફાઈલને અપલોડ – ડાઉનલોડ કરવા કર્યો પ્રોટોકોલ વપરાય છે ?

15) પ્રોગ્રામને ચાલુ કરવા માટે કયો વિકલ્પ યોગ્ય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up