કોમ્પ્યુટર ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS-word કોઈ શબ્દ માટે ફૂટનોટ મૂકવા માટેનો કમાંડ કયા મેનુમાં જોવા મળે છે ?

2) MSword માં text ને જમણી બાજુએ લેવા કઈ શોર્ટકટ કી વપરાશે ?

3) નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર છે ?

4) નીચેનામાંથી કયું ઈ–મેઈલ એડ્રેસ ખોટું છે ?

5) કમ્પ્યૂટર બંધ હોય ત્યારે સમય—તારીખ કોણ અપડેટ રાખે છે ?

6) MS-DOSમાં ડિરેકટરી (ફોલ્ટર) કોપી કરવા માટે કયો કમાંડ વપરાય છે ?

7) નીચેનામાંથી કઈ ફોન્ટ સ્ટાઈલ નથી ?

8) ફાઈલ શોધવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

9) Command Line Interface ને બીજા શબ્દોમાં શું કહે છે ?

10) હબ કે સ્વીચ વડે નેટવર્ક તૈયાર કરીએ તેમાં કયો કેબલ વપરાય છે ?

11) નોટપેડનું ડિફૉલ્ટ ફાઈલ એક્સટેન્શન શું છે ?

12) USB નું પુરુ નામ શું છે ?

13) કમ્પ્યૂટરમાં દરેક ભૌતિક સાધનોને શું કહેવામાં આવે છે ?

14) પાવરપોઈન્ટ ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

15) ઈલેકટ્રોન ગન કયા પ્રકારના મોનીટરમાં હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up