કોમ્પ્યુટર ટેસ્ટ 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

2) ISDN નું પૂર્ણનામ શું છે ?

3) ઈન્ટરનેટના ઈમેઈલ બોકસમાં જે મેઈલ મોકલવાના બાકી હોય તે કયા બોકસમાં જોવા મળશે ?

4) જે વિન્ડોમાં દેખાતી માહિતી એક જ સ્ક્રિન (પડદા)માં સમાઈ જતી હોય તો તેમાં શું જોવા ન મળે ?

5) માઈક્રોસોફ્ટ ઓફીસ (Microsoft Office) માં શાનો સમાવેશ થતો નથી ?

6) નીચેના માંથી કઈ ઓપરેટિંગ પ્રોસેસર સાથે ન ચાલી શકે ?

7) વર્ડ એપ્લીકેશનમાં મેઈલ મર્જ સંપૂર્ણ પણે કરવા માટે કેટલા સ્ટેપની જરૂર પડે છે ?

8) વેબ પેજને જોવા માટે કયો પ્રોગ્રામ જોઈએ ?

9) SMPS નું પુરુ નામ શું છે ?

10) લિનક્ષ વિકસાવનાર કોણ છે ?

11) MS-DOS માં એક ડિરેકટરીમાં આવેલ સબિડરેકટરી અને દરેક ફાઈલ્સ એક સાથે બીજી ડિરેકટરીમાં કોપી કરવા માટે કયો કમાંડ છે ?

12) MS-word 2013 માં Paragraph વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે ?

13) ક્રિષ્ના અને કાવેરી જેવા ફોન્ટને યુનિકોડમાં રૂપાંતર કરવો શું જોઈએ.

14) MS-paint માં કયા ટૂલની મદદથી કલર સ્પ્રે કરી શકાય છે ?

15) નવું ફોલ્ડર બનાવવા માટે માઉસની કઈ એકશન ઉપયોગી થશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up