કોમ્પ્યુટર ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પ્રથમ કોમ્પ્યુટર ભાષા જણાવો?
2) નીચેનામાંથી ક્યું પોઈન્ટીંગ ડિવાઈસ નથી ?

3) નીચેનામાંથી કઈ વેબસાઈટ દ્વારા ઓનલાઈન હરાજી થાય છે?

4) Ctrl અને Alt એ કયા પ્રકારની કી છે ?

5) નીચેના પૈકી કોનું કાર્ય એન્ટર કી જેવું છે ?

6) પાવરપોઈન્ટમાં સ્લાઈડ ને અલગ અલગ રંગો તથા ચિત્રો વાળા રૂપે જોવા માટે કયો કમાંડ ઉપયોગ થશે ?

7) બ્લેક & વ્હાઈટ મોનીટરને કયા નામથી ઓળખવામાં આવે છે ?

8) માયક્રોસોફટ ઑફીસ (Microsoft Office) માં શાનો સમાવેશ થતો નથી?

9) કમ્પ્યૂટરમાં મહત્વની માહિતીનો સંગ્રહ કયા થાય છે ?

10) GUI નું પુરું નામ શું છે ?

11) કયું ઈન્ટરનેટ કનેકશન સૌથી ધીમુ છે ?

12) એકસેલમાં આલેખમાં ડેટા શ્રેણીનું નામ, કેટેગરી નામ, કિંમત, ટકાવારી દર્શાવવા ચાર્ટ ઓપ્શનમાં કયો વિકલ્પ છે ?

13) એકસેલમાં દરેક Cell ને શું અજોડ (યુનિક) હોય છે ?

14) નીચેનામાંથી કયો એવો કમ્પ્યુનિકેશન પ્રોટોકોલ છે જે વેબ બેઝડ માહિતી ને કમ્પ્યૂટર સાથે જોડે છે ?

15) વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર ક્યું હતુ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up