કોમ્પ્યુટર ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે?

2) નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી ?

3) કમ્પ્યૂટર બંધ થતા ડેટા નાશ પામે તે ગુણધર્મ ને શું કહે છે ?

4) પાવરપોઈન્ટમાં સ્લાઈડ શો ને યોગ્ય ટાઈમીંગ માં સેપઅપ કરવા માટે કયા મેનુમાં કયો ઓપ્શન વપરાશે ?

5) કમ્પ્યૂટરમાં ફાઈલને Delete કર્યા બાદ કયાં જોઈ શકાય છે ?

6) નીચેના પૈકી કયા કેબલમાં ઈલેકટ્રીક / ઈલેકટ્રોનિક સિગ્નલના સ્વરૂપે ડેટાનું વહન થતું નથી ?

7) CD−R ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

8) કમ્પ્યૂટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા કેટલા બીટ (ડ) વપરાય છે ?

9) MS-word માં Page ની ફરતી બોર્ડર દોરવા માટે કયા વિકલ્પની પસંદગી કરશો.

10) વિન્ડોઝમાં ડ્રાઈવના અક્ષર પછી કયું વિસર્ગ છે ?

11) નીચેના પૈકી કોના ઉપયોગથી રમત ઝડપથી રમી શકાય છે?

12) 1 કિલોબાઈટમાં બિટની સંખ્યા કેટલી હોય છે ?

13) પાવર પોઈન્ટમાં સ્લાઈડના કેટલા Layout છે ?

14) માઉસની કલીક કેટલી વખત પ્રેસ કરવાથી આખો પેરેગ્રાફ સિલેકટ થશે ?

15) XML નું પૂરુ નામ જણાવો,

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up