કોમ્પ્યુટર ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતની પ્રથમ ખાનગી કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ જણાવો?
2) સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
3) 1995 માં VSNL દ્વારા કઈ સેવાની શરૂઆત થઈ ?

4) પાવરપોઈન્ટમાં સ્લાઈડમાં રહેલું text પ્રિન્ટ કરવા માટે શું વપરાય ?

5) ઈન્ટેલનું સૌથી વધુ પ્રસિધ્ધ માઈક્રો પ્રોસેસર ક્યું છે?
6) વિન્ડોઝમાં નવું યુઝર અકાઉન્ટ બનાવવા કઈ સવગડ છે ?

7) નીચેનામાંથી કયું text એડિટર નથી ?

8) એકસેલમાં કર્સર કયાં છે તે શાના વડે જાણી શકાય ?

9) ઈમેઈલને ગુજરાતીમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

10) FDD નું પૂરું નામ જણાવો.

11) Go to માટે MS word માં Ctrl + G સિવાયની કઈ કી શોર્ટકટ તરીકે વપરાય છે ?

12) એકસેલમાં આપેલ એક ગાણિતીક ફૉર્મ્યુલા રદ કરવા માટે કયો વિકલ્પ છે ?

13) ટાસ્કબારના સ્ટાર્ટમેનુ અને નોટીફિકેશન એરીયા વચ્ચે શું હોય છે ?

14) એકસેલમાં શીટ ડિલીટ કરવા કયા મેનુનો ઉપયોગ થશે ?

15) એકસેલની ફાઈલને શું કહેવાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up