કોમ્પ્યુટર ટેસ્ટ 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 1024 MB = ......... ?

2) કમ્પ્યૂટરમાં કોઈ ફાઈલ કે ફોલ્ડર ને શોધવા માટે કઈ સગવડ છે ?

3) MS-word ની વિન્ડોમાં કઈ ''બાર'' નો સમાવેશ નથી થતો ?

4) CD/DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ?

5) Corel Quattro pr. કયા પ્રકારનો સોફટવેર છે?

6) MS—word વિન્ડોની સૌથી નીચેની પટ્ટીને શું કહે છે ?

7) વિન્ડોઝમાં DOS ચાલુ કરવા માટે સ્ટાર્ટમેનુંમા કયા વિકલ્પમાં જઈ શકાય ?

8) વિન્ડોઝમાં નવું ફોલ્ડર બનાવવા માટે કયો વિકલ્પ યોગ્ય છે ?

9) વિન્ડોઝના પેઈન્ટમાં ટૂલ બોક્ષમાં કેટલા ટૂલ્સ હોય છે ?

10) MS excel ના સેલને તેની મૂળ લંબાઈ પહોળાઈમાં લાવવા માટે કયો વિકલ્પ છે ?

11) IP એડ્રેસને કઈ ભાષામાં રજૂ કરવામાં આવે છે ?

12) MS word 2013માં પેરેગ્રાફના દરેક શબ્દનો પ્રથમ અક્ષર કેપીટલ બનાવવા માટે કર્યો Case ઉપયોગી છે ?

13) એકસેલની છેલ્લી કોલમનું નામ શું હોય છે ?

14) નીચેનામાંથી કોમ્પ્યુટર સિસ્ટમમાં કોનો સમાવેશ થાય છે?
15) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈન્ટરનેશ શોધ એન્જીન નથી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up