કોમ્પ્યુટર ટેસ્ટ 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કમ્પ્યૂટર બંધ કરીએ ત્યારે રેમમાં એકિટવ પ્રોગ્રામ નાબૂદ થાય છે. જો તે RAM નો ડેટા હાર્ડડિસ્ક પર સેવ થાય અને ફરી ગમે ત્યારે કમ્પ્યૂટર ચાલુ કરીએ એટલે પ્રોગ્રામ જેમ નો તેમ ચાલુ સ્થિતિમાં મળે તે માટે કયો વિકલ્પ છે ?

2) નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર રેટ શેમાં મપાય છે ?

3) DOS નું પૂરુંનામ શું છે ?

4) HTML એટલે ............. ?

5) MS—word માં Drop cap માં વધુમાં વધુ લાઈન સાઈઝ કેટલી હોય છે ?

6) ઈ મેઈલ એડ્રેસમાં હોસ્ટનેમ પછી કર્યું ચિન્હ મૂકવામાં આવે છે ?

7) કયા પ્રકારના કોમ્યૂનિકેશનમાં ફકત એક જ દિશામાં કમ્પ્યુનિકેશન થઈ શકે છે ?

8) એ બુલેટિન બોર્ડ સેવા પ્રકારની ઈન્ટરનેટ પરની પ્રખ્યાત સમાચાર સેવા તરીકે પ્રચલિત છે ?

9) ઈન્ટરનેટ બ્રાઉઝરમાં હાઈપર લીંકની હરોળમાં એક પછી એક સ્ટેપ આગળ જવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

10) નીચેનામાંથી કયું સર્ચ એન્જીન નથી ?

11) MS-word માં સિલેકટેડ text નીચે લાઈન કરવા માટેની શોર્ટકટ કી વપરાશે ?

12) નીચેનામાંથી કયું પોઈન્ટીંગ અને ડ્રોપ ડિવાઈસ છે ?

13) નેટવર્ક માટેના TCP/IP મોડેલમાં કેટલા લેયર (સ્તર)માં કાર્ય થતું ?

14) નીચેનામાંથી કયું સર્ચ એન્જીન નથી ?

15) વર્ડમા બિનજરૂરી અક્ષરો દૂર કરવા કઈ કી વાપરવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up