કોમ્પ્યુટર ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બીજી પેઢીમાં કઈ મશીન લેગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો?
2) MIPS નું પુરુ નામ જણાવો.
3) વર્ડમા Text ની વચ્ચે પિકચર ને અલગ અલગ રીતે ગોઠવવાની પ્રક્રિયા માટે કયો વિકલ્પ પસંદ કરશો ?

4) નેટવર્ક ટોપોલોજીના મધ્યસ્થ નિયંત્રક સાધનને શું કહે છે ?

5) પાવરપોઈન્ટના કયા મેનુમાં સ્લાઈડ લેઆઉટ જોઈ શકાય ?

6) એક વર્કશીટમાંથી બીજી વર્કશીટમાં જવા ક્યા ક્લિક કરશો ?

7) Alt + O વડે વર્ડનું કયું મેનું ઓપન થશે ?

8) એડ્રેસ બારમાં દર્શાવેલ પાથમાં બે ફોલ્ડરને જુદા પાડવા કઈ નિશાની વપરાય છે ?

9) કોઈપણ માધ્યમ એક સાથે કેટલો ડેટા વહન કરી શકે તે ક્ષમતાને શું કહે છે ?

10) એક યુઝરમાં કાર્ય ચાલુ રાખીને બીજા યુઝરમાં કાર્ય કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશો ?

11) કયા ફંકશનનો ઉપયોગ એકસેલમાં ડેટા એનાલિસીસ માટે કરી શકાય ?

12) વિન્ડોને મોટી કરવા ....... નો ઉપયોગ થાય છે.

13) ટાસ્કબારના નોટફિકેશન એરિયાનું બીજુનામ કયું છે ?

14) word માં કઈ કી પ્રેસ કરવાથી નવો પેરેગ્રાફ બને છે ?

15) બ્લોગમાં અગાઉની માહિતી ધરાવતાં ફોલ્ડરને શું કહે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up