કોમ્પ્યુટર ટેસ્ટ 22

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) IME ઈન્ડીક ઈનપુટ સોફ્ટવેર કઈ કંપનીએ તૈયાર કર્યુ છે ?

2) HTTP પ્રોટોકોલનું પોર્ટ એડ્રેસ કેટલું છે ?

3) MICR નું પૂરુંનામ .......... છે.

4) કમ્પ્યૂટર ચાલુ કરીએ ત્યારે કઈ પ્રક્રિયા વડે દરેક હાર્ડવેર ચેક થાય છે ?

5) વિન્ડોઝમાં ઈન્સ્ટોલ કરેલ પ્રોગ્રાન્સને દૂર કરવા કન્ટ્રોલ પેનલનો કયો વિકલ્પ ઉપયોગમાં લેશો ?

6) ઈન્ટરનેટમાં દરેક વેબ સાઈટના એડ્રેસને એક યુનિક IP એડ્રેસ આપવામાં આવે છે. તે બન્ને વચ્ચે કન્વર્ઝન કરવા કયો પ્રોટોકોલ છે ?

7) જો તમારે એક લેટર તૈયાર કરી તેમાં ચિત્રો, રંગ દર્શાવીને તેની પ્રિન્ટ જોઈએ છે તો તમે કયો પ્રોગ્રા ઉપયોગ કરશો ?

8) વેબ બ્રાઉઝરના ભાગ તરીકે ઈન્સ્ટોલ કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે ?

9) વિન્ડોઝમાં માઉસ વડે આઈકોન પર કિલક દબાવી રાખીને તેને બીજે ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

10) માઈક્રો પ્રોસેસર કઈ અર્ધધાતુમાંથી બને છે?
11) MS windowsમાં ચિત્ર/દ્રશ્ય માટે વપરાતા પ્રોગ્રામ MS paint ને શરૂ કરવા માટે PUN માં શું ટાઈપ કરવાનું હોય છે ?

12) નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર છે ?

13) વિન્ડોઝમાં "બેકઅપ" ઓપ્શન કયાં જોવા મળશે ?

14) લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ કયા નામથી ઓળખાય છે ?

15) MS-word માં ટાઈપ કરેલ માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up