કોમ્પ્યુટર ટેસ્ટ 23

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS—word માં બુલેટ અને નંબરીંગ ના શોર્ટકટ કયાં હોય છે ?

2) એકસેલમાં એક કરતા વધુ ખાનાને ભેગા કરી મધ્યમાં લખાણ લખવા કયો વિકલ્પ પસંદ કરશો ?

3) Ctrl + ESC વડે શું ખુલશે ?

4) નીચેમાંથી કઈ ભાષા હાઈ લેવલ લેંગ્વેજ તરીકે ઉપયોગ થાય છે?
5) નેટવર્કના દરેક કમ્પ્યૂટરને આપવામાં આવતું અજોડ એડ્રેસ કયું છે ?

6) એપલની MacOS માં "Mac" નું પૂરુંનામ શું છે ?

7) એકસેલમાં કોલમ ની ડિફોલ્ટ "પહોળાઈ" કેટલી હોય છે ?

8) વિન્ડોઝ એકસ્પ્લોર૨ માં કયો વ્યૂ નથી આવતો ?

9) Header files often have the file extension

10) એકસેલમાં એક શીટમાં કુલ કેટલા ખાનાં હોય છે ?

11) વર્ડમાં ઉપરનું (TOP) માર્જીન ડિફોલ્ટ રીતે કેટલું હોય છે ?

12) માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વનિર્ધારિત રીતે ક્યું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે ?

13) નીચેનામાંથી શાના વડે ટેલીફોન લાઈન દ્વારા એક કમ્પ્યૂટરનું બીજા કમ્પ્યૂટર સાથે જોડાણ થઈ શકે છે ?

14) DRDO દ્વારા વિકસાવાયેલ સુપર કોમ્પ્યુટરનું નામ જણાવો?
15) વર્ડમાં કાર્ય કરતા હોઈએ ત્યારે કયો મોડ કહેવાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up