કોમ્પ્યુટર ટેસ્ટ 24

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઈ–મેઈલમાં ફોટો મોકલવા શેનો ઉપયોગ કરશો ?

2) Bit એ કયા બે શબ્દોનું ટૂંકુરૂપ છે ?

3) FAT નું પૂરું નામ શું છે ?

4) world wide web ને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે ?

5) પાવરપોઈન્ટની સ્લાઈડ શું છે ?

6) વિન્ડોઝમાં 'પાવર ઓપ્શન' કઈ સગવડમાં જોવા મળશે ?

7) કોમ્પ્યુટર માટેનાં બેઝીક કોર્ષ C.C.C. નું પૂરૂ નામ જણાવો.
8) MS-word માં ફાઇલ ને પ્રિન્ટ લેઆઉટમાં જોવા માટે કયો વિકલ્પ વપરાય છે ?

9) કીબોર્ડની કી માં F1 માં F નો મતલબ શું થાય ?

10) HTML ની ફાઈલનું આઉટપુટ જોવા કયો સોફટવેર વપરાય ?

11) DOSમાં ભૂલથી ડિલીટ થયેલ ફાઈલ પાછી મેળવવા કયો કમાંડ છે ?

12) MS-DOS માં બનાવેલ ફાઈલનું નામ બદલવા કયો કાંડ વપરાય છે ?

13) Most important piece of hardware is

14) સ્ટાર્ટમેનુમાં સૌથી ઉપરની બાજુએ શું લખેલ હોય છે ?

15) ડેનીસ રીચી એ C લેંગ્વેજ કયારે વિકસાવી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up