કોમ્પ્યુટર ટેસ્ટ 25

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોઈ પેજને આડુ કે ઉભું રાખવું હોય તેને શું કહેવાય છે ?

2) ડોકયુમેન્ટમાં ટેબલના બે ખાનાં (cell) ને ભેગા કરવા માટે કયો કમાંડ વપરાય છે ?

3) કયા ટૂલબાર પર વિવિધ આકારો દોરવા માટેના ઉપયોગી ટૂલબટન જોવા મળશે ?

4) ડોકયુમેન્ટ પ્રિન્ટ કરતી વખતે તેમાં ઉમેરેલી કમેન્ટ પ્રિન્ટ થશે કે નહી ?

5) ત્રીજી પેઢીમાં સ્વિચીંગ ડીવાઈઝ તરીકે ક્યું ડિવાઈઝ લેવામાં આવતું હતું?
6) FORTRAN એ પ્રોગ્રામ માટેની ભાષા છે. FORTRAN એટલે....

7) સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટીંગ કયા પ્રિન્ટર વડે કરી શકાય ?

8) માઉસની કિલક બદલવા કયા ઓપ્શનમાં જવું પડે ?

9) ઈ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે ?

10) કમ્પ્યૂટર ઓપરેટીંગ સિસ્ટમમાં વિન્ડો, તેના મેનુ અને વિવિધ બટન્સ વગેરે તૈયાર કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે ?

11) 'Password Grabber" એ શાનું ઉદાહરણ છે ?

12) કયા સોફટવેરનો ઉપયોગ વેબ બ્રાઉઝીંગ માટે થાય છે ?

13) કર્સરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

14) MS-DOS માં Delete કમાંડ ના બદલે કયો કમાંડ વાપરી શકાય ?

15) પ્રોસેસ ચીપ શેના પર લગાવવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up