કોમ્પ્યુટર ટેસ્ટ 26

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત નેટવર્ક ગણાય છે ?

2) દરેક મોડેલના કમ્પ્યૂટરમાં શું કોમન હોય છે ?

3) નેટવર્કની સ્થાપના માટે કમ્પ્યૂટરમાં કયું કાર્ડ હોવું જરૂરી છે ?

4) બ્લેક એન્ડ વ્હાઈટ મોનીટર ને શું કહે છે ?

5) કમ્પ્યૂટર સ્ક્રીનના રિઝોલ્યુશનને શેમાં મપાય છે ?

6) ઈલેકટ્રોનિક ડિવાઈસ માટેની સૌપ્રથમ કમ્પ્યૂટર લેંગ્વેજ કઈ હતી ?
7) MAN ની વધુમાં વધુ રેન્જ કેટલી ?

8) Undo માટે Ctrl+Z સિવાઈ કઈ શોર્ટકટ કી વાપરી શકાય ?

9) એકસેલમાં ટારગેટ પ્રમાણેની વેલ્યૂ શોધવા માટે કયો ઓપ્શન છે ?

10) HTML ભાષા કોણે વિકસાવી હતી ?

11) નીચેનામાંથી કયું યુટિલિટી સોફટવેર નથી

12) વેબપેજ જોવા શાની જરૂર પડશે ?

13) word માં અલગ અલગ શેપમાં લખાતા શબ્દો માટે શું વપરાય છે ?

14) ક્યાં પ્રકારનાં કોમ્પ્યુટર કદમાં મહાકાય અને મોંઘા પણ હોય છે?
15) નીચેનામાંથી કયું ડિવાઈસ ''પ્રોટોકોલ ઈન્વર્ટર" તરીકે પણ ઓળખાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up