કોમ્પ્યુટર ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કયા તરંગો "ઈલકેટ્રો મેગ્નેટીક વેવ્સ" તરીકે ઓળખાય છે ?

2) દરેક મોડેલના કમ્પ્યૂટરમાં શું કોમન હોય છે ?

3) વિન્ડોઝમાં "વર્ચુઅલ કી—બોર્ડ" કયા સબમેનુ માંથી મળશે ?

4) MS—word માં હેડર અને ફૂટર કયા લેઆઉટમાં જોઈ શકાય ?

5) નીચેનામાંથી કયો વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ નથી ?

6) નીચનામાંથી સાચું ઈ–મેઈલ આઈ.ડી. શું છે ?

7) નીચેનામાંથી કઈ પદ્ધતિમાં A, B, C, D, E, F એમ છ કેરકેટર જોવા મળે છે ?

8) સોફટવેર ભાષા "C" ને કોણે વિકસાવી ?

9) રિસાયકલ બિનનો ઉપયોગ શા માટે થાય છે ?

10) પાવરપોઈન્ટમાં ચાર્ટ દાખલ કરવા માટે કયા મેનુમાં જશો ?

11) વિન્ડોઝ એકસ્પ્લોર૨ માં કયો વ્યૂ નથી આવતો ?

12) OCR એટલે શું ?

13) MS-word માં જે લાઈનમાં કર્સર હોય તે આખી લાઈન સિલેકટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાશે ?

14) MS-DOS માં બનાવેલ ફાઈલનું નામ બદલવા કયો કાંડ વપરાય છે ?

15) એકસેલની ફાઈલને શું કહેવાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up